આ કારણે સુંદર મોડલે 14માં માળેથી લગાવી છલાંગ, કારણ જાણી હચમચી ઉઠશો- જાણો વિગત

મુંબઈમાં રહેતી આ ફેમસ મોડેલે 14માં માળેથી લગાવી છલાંગ, તેણીનો બોયફ્રેન્ડ….જાણો વિગત

યુપીમાં ગ્રેટર નોએડાના પૈરામાઉંટ ઇમોશંસ સોસાયટીના 14મા માળેથી કૂદી એક મોડે આત્મહત્યા કરી લીધી. પોલિસ તપાસમાં ખબર પડી કે મુંબઇમાં મોડલિંગ કરવા વાળી પ્રિયા તેની મોટી બહેનના ત્યાં આવી હતી.

પ્રિયા સાથે તેનો એક મિત્ર આવ્યો હતો. બંનેએ રવિવારે મોડી રાત સુધી પાર્ટી કરી હતી. આ વાત તેની મોટી બહેને તેની માતાને જણાવી દીધી. તે બાદ પ્રિયાની માતા સોમવારે સવારે પૈરામાઉંટ ઇમોશંસ સોસાયટી પહોંચી અને તેને બોલી. માતાની ફટકારથી નારાજ થઇ પ્રિયાએ સોસાયટીના 14માં માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી.

એસપીનએ જણાવ્યુ કે, આ મામલે તપાસ થઇ રહી છે. પોલિસે જણાવ્યુ કે, અત્યારે આ મામલે કોઇ લેખિત ફરિયાદ મળી નથી. જો જરૂર પડશે તો તે મોડલના મિત્રને મુંબઇ બોલાવવામાં આવશે. એવી આશંકા જતાવવામાં આવી રહી છે કે તેનો મિત્ર પણ મોડલ છે.

દિલ્હીના મયૂર વિહારમાં રહેતી પ્રિયા તેની બહેન પ્રિયંકાને મળવા આવી હતી. કોરોના પહેલા તે મુંબઈમાં મોડલિંગ કરતી હતી. બે વખત લોકડાઉન આવતાં તેના કરિયરને લઈને તે પરેશાન થઇ ગઇ હતી. થોડા દિવસથી તે ગ્રેટર નોયડા વેસ્ટમાં બહેનના ઘરે આવી હતી. પ્રિયાએ સોમવારે મોડી સાંજે સોસાયટીના 14મા માળેથી કૂદી મોતની છલાંગ લગાવી દીધી હતી. ઘટના અંગે સોસાયટીના સિક્યુરિટીએ પોલીસને જાણ કરી હતી અને પોલિસે તેને હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

મોડલ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ ઘટનામાં કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. લોકડાઉન બાદ મોડલિંગ કરિયરમાં સફળતા ન મળતા ડિપ્રેશનમાં હોવાનું પરિજનોએ પોલીસને જણાવ્યું હતું.

Shah Jina