પાર્વતીએ આ ગરમ ગરમ તસવીરોથી ચાહકોને કર્યા ઘાયલ, જુઓ PHOTOS

પાર્વતી તો સની લિયોનું પણ માથું ભાંગે એવી છે, આ 7 PHOTOS માં હોટનેસ છલકાઈ ગઈ, જુઓ

પાર્વતી નાયર સાઉથની ફેમસ મોડલ અને અભિનેત્રી છે. તેણે સાઉથની ચારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યુ છે. તે સોશિયલ મીડિયા પર પણ તેટલી જ ફેમસ છે.

પાર્વતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર શેર કરતી રહેતી હોય છે.

પાર્વતી સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઇંગ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.3 મિલિયન ફોલોઅર્સ છે.પાર્વતી એક ફેમસ મોડલ છે.

પાર્વતીએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2012માં મલયાલમ ફિલ્મ “Poppins”થી કરી હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે, જેમાં Uttam Villain, Dizzy in the Evening, Fill in the Blanks, અને Nimir ફિલ્મોનો સમાવેશ થાય છે.

પાર્વતી નાયરનો જન્મ અબૂ ધાબીમાં એક મલયાલી પરિવારમાં થયો હતો.Story Katheમાં એક યંગ જર્નાલિસ્ટના રોલ માટે પાર્વતિને સર્વશ્રેષ્ઠ કન્નડ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. પાર્વતીની તસવીરો ઇન્ટરનેટ પર ઘણીવાર ટ્રેંડ કરે છે.

યુઝર્સ પાર્વતીનો ટ્રેડિશનલ લુક હોય કે વેસ્ટર્ન બધી રીતના અટાયરને ઘણુ પસંદ કરે છે. તેને ગ્લેમર અને ખૂબસુરતીનું પરફેક્ટ કોમ્બિનેશન કહેવામાં આવે છે. તેની બોલ્ડનેસ જેટલી ચર્ચામાં રહે છે, તેટલી જ તેની ખૂબસુરતી પણ ચર્ચામાં રહે છે.

પાર્વતી નાયરે કેટલીક ટીવી એડમાં પણ કામ કર્યુ છે. તે મિસ કર્ણાટક અને મિસ નેવી ક્વીન પણ રહી ચૂકી છે.

આ હિરોઈન સોશિયલ મીડિયા પર ખુબજ ફેમસ છે. પાર્વતીના ઇન્સ્ટાગ્રામ પર approx 1.3 મિલિયન ફોલોઅર્સ છે હાલ તેની કાતિલ તસવીરો વાયરલ થઈ રહી છે. તેના કેટલાક ગ્લેમરસ તસવીરો વાયરલ થઇ ધુમ મચાવી રહી છે.

આ હિરોઈન બોલ્ડનેસ જેટલી ચર્ચામાં છે તેનો ટ્રેડિશનલ લુક પણ એટલો જ પ્રશંસકોને ખુબજ પસંદ આવે છે. તો તમે પણ જુઓ પાર્વતી નાયરનો આ શાનદાર અંદાજ.

પાર્વતીની બોલ્ડ તસવીરો ઉપરાંત તેની સાડીની તસવીરો પણ ઘણી ચર્ચામાં રહી હતી. જેમાં તે ખૂબસુરત લાગી રહી હતી.

તે દુનિયાની સૌથી લાંબી પેન્ટિંગ બનાવનાર ટીમનો ભાગ પણ રહી છે. જેના માટે તેમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી સર્ટીફિકેટ પણ મળી ચૂક્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Parvati Nair (@paro_nair)

Shah Jina