મનોરંજન

મિથુન ચક્રવર્તીના મોટા દીકરાની વહુ આગળ બોલીવુડની અભિનેત્રીઓ પણ લાગશે ઝાંખી, જુઓ તેની ગ્લેમરએસ તસવીરો

વિશ્વાસ નહિ આવે કે મિથુન ચક્રવર્તીના લાડલાને આવી હોટ દુલ્હન મળી, 7 તસ્વીરો જોઈને ચકિત થઇ જશો

બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીનો ખુબ જ મોટો ચાહકવર્ગ છે, પરંતુ હાલ ચર્ચા મિથુનની નહીં પરંતુ તેના મોટા દીકરાના વહુની ચાલી રહી છે. તેના મોટા દીકરા મિમોહ અથવા મહાઅક્ષય ચકવર્તિની વહુ મદાલસા ખુબ જ સુંદર છે.

તેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. મિથુનના ઘરની વહુ મદાલસા એટલા માટે ચર્ચામાં આવી રહી છે કે તે હાલમાં ટીવી શો અનુપમામાં કાવ્યા ઝવેરીનું પાત્ર નિભાવી રહી છે. આ શોની અંદર કાવ્યા ઝવેરીના પાત્રમાં મદાલસાને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

મદલાસા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ખ્યાતનામ અભિનેત્રી પણ રહી ચુકી છે. એટલું જ નહીં તે પ્રખ્યાત અભિનેત્રી શીલા શર્મા અને ડાયરેક્ટર સુભાષ શર્માની દીકરી છે. શીલા શર્માએ 90ના દશકમાં આવેલા મહાભારતમાં માતા દેવકીનું પાત્ર ભવ્ય હતું.

મદાલસાએ બોલીવુડમાં પણ કામ કર્યું છે તેને વર્ષ 2011માં આવેલી ફિલ્મ “એન્જલ” દ્વારા બોલીવડુમાં સફર શરૂ કરી હતી. તેના પહેલા તે વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ :ફિટિંગ માસ્ટર” અને કન્નડ ફિલ્મ “શાર્ય”માં કામ કરી ચુકી હતી. મદાલસાએ કેટલીક જાહેરાતોમાં પણ કામ કર્યું છે જેમાં તેને ઘણી જ લોકપ્રિયતા પણ મળી છે.

મદાલસાનું માનીએ તો તે હંમેશાથી જ એક અભિનેત્રી બનવા માંગતી હતી. તેને સિનેમાનું ગ્લેમર હંમેશા આકર્ષિત કરતું હતું. તેની તસ્વીરોમાં પણ એ સ્પષ્ટ દેખાય છે કે તે કેટલી ગ્લેમરએસ અને આકર્ષક છે.

અભિનેત્રી મદાલસાના લગ્ન જુલાઈ 2018માં મિથુન ચક્રવર્તીના મોટા દીકરા સાથે થયા હતા. આ લગ્નથી બંને પરિવાર ખુબ જ ખુશ હતો.

મિથુન બોલીવુડના તે અભિનેતાઓમાંના એક છે જેનું ન તો કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ રહ્યું કે ન તો કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું, છતાં પણ તેણે પોતાની મહનતના દમ પર પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી હતી.

બોલીવુડમાં ડિસ્કો ડાન્સરના નામથી લોકપ્રિય અભિનેતા મિથુન ચક્રવર્તી 67 વર્ષના થઇ ચુક્યા છે. 16 જૂન 1950 ના રોજ કલકતામાં જન્મેલા મિથુનનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી હતું.

મિથુન બોલીવુડના તે અભિનેતાઓમાંના એક છે જેનું ન તો કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ રહ્યું કે ન તો કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું,

છતાં પણ તેણે પોતાની મહનતના દમ પર પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી હતી. આજે અમે મિથુનની જીવનશૈલી વિશેની અમુક ખાસ વાતો જણાવીશું.