હોંશ ઉડાવી દેશે પૂર્વ મિસ ઇંડિયા રૂહી સિંહનો બોલ્ડ અંદાજ, 7 તસવીરો જોતા જ બેકાબુ થઇ જશો

મિસ ઇંડિયાએ ફેન્સને મદહોશ કરી દીધા, આ 7 તસવીરો જોતા જ ફેન્સે ગુમાવી દીધો કાબુ

મિસ ઇંડિયા રહી ચૂકેલી અભિનેત્રી રૂહી સિંહ મધુર ભંડારકરની ફિલ્મ “કેલેન્ડર ગર્લ”થી ચર્ચામાં આવી હતી. તે બાદથી તે ઇંટરનેટ પર છવાયેલી રહે છે. રૂહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે.(Image Credit/Instagram-ruhisingh12)

રૂહી સિંહે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તે કેટલીક હિંદી અને સાઉથ ફિલ્મો કરી ચૂકી છે. તેની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

પૂર્વ મિસ ઇંડિયા અને અભિનેત્રી રૂહી સિંહ પોતાની બોલ્ડ તસવીરોને કારણે ખૂબ ચર્ચામાં રહે છે અને હાલમાં જ તેની બોલ્ડ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધુ છે.

રૂહી ચાહકોને ઇંપ્રેસ કરવાનો કોઇ પણ મોકો છોડતી નથી. તે તેની બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1.7 મિલિયન ફોલોઅર્સ છે.

રૂહી સિંહ બોલિવુડ સિવાય તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. તેણે વર્ષ 2015માં મધુર ભંડારકરની ફિલ્મ “કેલેન્ડર ગર્લ”થી બોલિવુડમાં પગ મૂક્યો હતો.

રૂહીએ વર્ષ 2011માં ફેમિના મિસ ઇંડિયાનો ખિતાબ જીત્યો હતો. તે ફિલ્મો સાથે સાથે મોડલિંગ પણ કરે છે. તે વર્ષ 2018માં સ્પોટલાઇટ 2 નામની એક વેબ સીરિઝમાંં પણ જોવા મળી ચૂકી છે. સાઉથ ફિલ્મ “બોંગૂ”થી તેને ઓળખ મળી હતી.

રૂહીનો જન્મ રાજસ્થાનમાં થયો હતો. તેણે તેનો શરૂઆતનો અભ્યાસ જયપુુરથી કર્યો હતો. તેણે તેનો આગળનો અભ્યાસ મુંબઇથી કર્યો છે.

રૂહી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવાર નવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેનો અવતાર તો ટોક ઓફ ધ ટાઉન બનેલો હોય છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી રહેતી હોય છે.

Shah Jina