મનોરંજન

મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડનો ખિતાબ મેળવનારી આ ખૂબસૂરત અભિનેત્રી હાલમાં શું કરે છે? જાણો તેને વિષે.

બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ પોતાની કલાકારી અને અદાથી લોકોના દિલ પર રાજ કરતી આવે છે. તેઓએ પોતાની એક્ટિંગથી લાખો લોકોને પોતાના ફેન બનાવ્યા છે. કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમને મિસ યુનીવર્ષ, મિસ ઇન્ડિયાના ખિતાબ પણ પોતાને નામે કાર્ય છે. આ મિસ યુનીવર્ષ, મિસ ઇન્ડિયાના ખિતાબ જીતવાવાળી કેટલીક અભિનેત્રીના કરિયર જદલી ખતમ થઇ ગયા તો કેટલીક અભિનેત્રી હજુ પણ પોતાનો જાદુ બતાવીને લોકોને પોતાન દીવાના કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે આ મિસ યુનીવર્ષ, મિસ ઇન્ડિયાના ખિતાબ જીતવાવાળી અભિનેત્રીઓ હાલના દિવસોમાં શું કરે છે.

જુહી ચાવલા:

Image Source

જુહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર, 1967 માં થયો હતો. 1984માં તેમને મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો. તેઓએ પોતાનું ચુલબુલી અદાઓથી લોકોનું દિલ જીતી લીધું હતું. 1990ના દશકમાં તે ખુબ જ લોકોપ્રિય અને સૌથી વધુ ચાર્જ લેવાવાળી અભિનેત્રી છે. તેમને હિન્દીની સાથે સાથે બંગાળી, તેલુગુ, તમિલ, પંજાબી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમના લગ્ન જય મહેતા સાથે કાર્ય હતા.

લારા દત્તા:

Image Source

લારા દત્તાનો જન્મ 16 એપ્રિલ 1978 માં થયો હતો. તેમને મુંબઇ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધી પણ મેળવી હતી. 2000 માં લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ સાઇપ્રસની સામે જીત્યો હતો. તેમને કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે પણ તેમને ફિલ્મોમાં સફળતા ન મળી. હાલમાં તેઓ પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે. તેમને મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતો. તેમની એક છોકરી પણ છે.

એશ્વર્યા રાય:

Image Source

એશ્વર્યા રાયનો જન્મ 1 નવેમ્બર, 1973 માં થયો હતો. તેમને ફિલ્મ સારી સફળતા મેળવી છે. તેમને પોતાની અદાથી આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. તેમને 1994માં મિસ વર્લ્ડ નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેમને અભિષેક બચ્ચેન સાથે લગ્ન કર્યા હતા. તેમને એક છોકરી પણ છે. તેઓ લગ્ન પછી પણ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓએ અંગ્રેજી, તમિલ, બંગાળી જીવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

સુષ્મિતા સેન:

Image Source

સુષ્મિતા સેનનો જન્મ 19 નવેમ્બર 1975 માં થયો હતો. 1994 માં સુષ્મિતા સેને મિસ ઇન્ડિયા અને તેના પછી તેમને મિસ યુનિવર્સનો ખિતાબ મેળવ્યો છે. તેઓ ભારતની પહેલી મહિલા છે જેમને બે ખિતાબ પોતાને નામ કાર્ય હતા. મિસ ઇન્ડિયાની સ્પર્ધામાં તેમને એશ્વર્યા રાયને હરાવી હતી. તેમની મલ્ટીસ્ટાર ફોલ્મોમાં સારી સફળતા મેળવી હતી. તેમને બે છોકરીઓને ગોદ લીધી છે.

દિયા મિર્જા :

Image Source

દિયા મિર્જાનો જન્મ 9 ડિસેમ્બર,1981 માં થયો હતો. 2000 માં તેમને મિસ એશિયા પેસિફિક બની હતી. તેની સાથે તેમને બીજી બે ખિતાબ પણ આપવામાં આવ્યા હતા. મિસ બ્યુટીફૂલ સ્માઈલ અને મિસ સોની વી અરજ ચોઈસ એવોર્ડ પણ મળ્યા હતા. તેમનું ફિલ્મ કરિયર વધારે ન ચાલ્યું. તેમને પ્રોડયુસર સાહિલ સાંગા સાથે લગ્ન કર્યા હતા.

પ્રિયંકા ચોપડા:

Image Source

પ્રિયાંક ચોપડાનો જન્મ 18 જુલાઈ 1982 માં થયો હતો. પ્રિયાંક ચોપડા 2000 માં મિસ વર્લ્ડ બની હતી. 2003માં તેમને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે તેઓ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં તમનું નામ આવે છે. તેમને ફિલ્મોમાં સારી સફળતા મેળવી છે. તેમને સર્વશ્રષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કાર પણ મળ્યો છે. તેમને નિક જોન્સ સાથે થોડા સમય પહેલા જ લગ્ન કર્યા હતા.

નેહા ધૂપિયા:

Image Source

નેહા ધુપિતાનો જન્મ 27 ઓગસ્ટ 1980 માં થયો હતો. તેમને 2002માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેમને પોતાના કરિયરની શરૂઆત 2003 માં અજય દેવગણની સાથે કયામત ફિલ્મથી કરી હતી. તમને પોતાની ફિલ્મોમાં બોલ્ડ રોલ પણ નિભાવ્યા છે. હાલમાં નેહા ક્યારેક ક્યારેક કોઈ ફિલ્મમાં સાઈડ રોલમાં જોવા મળે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks