વેબ સિરીઝમાં વહુ અને નોકરાણી સુખ માણનાર આ ખૂંખાર બાઉજીની લાડલી છે હોટ- જુઓ PHOTOS

મિરઝાપુર શોમાં વહુ સાથે માણનાર આ બાપુજીની દીકરી છે ખુબ જ બોલ્ડ, જુઓ PHOTOS

બોલિવૂડની દુનિયામાં કેટલાક એવા વિલન રહ્યા છે જેમની ઘણી ચર્ચા થઈ છે. પોતાના અભિનય અને પાત્રથી લોકોને દંગ કરી દેનારા આ ખલનાયકોનું જીવન પણ લાઇમલાઇટમાં રહ્યું હતું. આ લિસ્ટમાં કુલભૂષણ ખરબંદાનું નામ પણ સામેલ છે.

બોલીવુડની ઘણી ફિલ્મોમાં ખતરનાક ખલનાયકની ભૂમિકા ભજવનાર કુલભૂષણ ખરબંદાને આજે બધા લોકો ઓળખે જ છે. તેને મિર્ઝાપુર સિરીઝમાં સત્યાનંદ ત્રિપાઠી અથવા બાઉજીની ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. 1980માં આવેલી ફિલ્મ ‘શાન’માં તેઓ ખલનાયક ‘શકાલ’ માટે જાણીતા છે.

હિન્દી સિનેમાના આ ખતરનાક વિલન વિશે દરેકને ખબર હશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેની એક ખૂબ જ સુંદર પુત્રી પણ છે જે લાઈમલાઈટથી દૂર રહે છે. અમે તમને જણાવીશું કુલભૂષણ ખરબંદા વિશે નહીં પરંતુ તેમની પુત્રી જેનું નામ શ્રુતિ ખરબંદા છે.

શ્રુતિ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે તેના ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. શ્રુતિ જ્વેલરી ડિઝાઇનર છે. શ્રુતિની સુંદરતા પર ફિલ્મી હસીનાઓ પણ ફેઈલ છે. તેની સુંદરતાથી ચાહકોએ ઘાયલ કરિ દેતી હોય છે.

આ જ કારણ છે કે જેવી શ્રુતિ તેના સોશિયલ મિડિયા પર કોઈ પોસ્ટ શેર કરે છે તો રાત વાયરલ થઇ જતી હોય છે. શ્રુતિ અને રોહિત ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને પછી તેમને લગ્ન કરી લીધા હતા. શ્રુતિએ સોશ્યિલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને જાણ કરી હતી.

શ્રુતિ ખરબંદાના લગ્ન પણ ધામધૂમથી થયા હતા. હરલીન કૌરે સંગીત સમારોહમાં ગીત ગાયું હતું. સંગીત સેરેમનીમાં ચાર ચાંદ લાગવા માટે ત્યાં બ્રિટિશ સિંગર ‘જે સીન’ આવ્યા હતા. આ લગ્નમાં મંદિરા બેદી, હાર્ડી સંધુ, આશિષ ચૌધરી, હરલીન કૌર જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.

લગ્ન સંબંધિત તમામ વિશેષ વિધિઓ આ ઇમારતમાં પુરી કરવામાં આવી હતી. કુલભૂષણ ખરબંદાએ તેમની પુત્રીના લગ્નમાં કોઈ કસર છોડી નથી. તેણે શ્રુતિને ગમતી દરેક બાબતોનું ધ્યાન રાખ્યું હતું.

જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે રાજસ્થાનના ઉમેદ ભવનથી લગ્ન પણ કર્યા હતા જ્યાં પ્રિયંકા અને નિક જોનસે લગ્ન કર્યા હતા. શ્રુતિને પોતાની લાઈફને પર્સનલ રાખવી ગમે છે. ફિલ્મી બેકગ્રાઉંડ હોવા છતાં શ્રુતિ પોતાને લાઈમલાઈટથી દૂર રાખે છે.

1980માં રીલિઝ થયેલી હિટ મુવી ‘શાન’માં વિલન શાકાલનો રોલ કરી ચૂકેલા ફેમસ એક્ટર કુલભૂષણ ખરબંદા (74)ની દીકરી શ્રૃતિ ખરબંદાએ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ રોહિત નવલ સાથે 3 વર્ષ પહેલા 17 ડિસેમ્બરના રોજ જોધપુરનાઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે અહીંયા જ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યાં હતાં. એ સમયે 16 ડિસેમ્બરના રોજ મહેંદી તથા સંગીત સેરેમની હતી, જ્યારે 17 ડિસેમ્બરે સવારે હલ્દી તથા સાંજે લગ્ન થયા હતાં.

આ વેડિંગ ફંક્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ડિઝાઈનર અબુ જાની-સંદિપ ખોસલા, મનિષ મલ્હોત્રા, હાર્ડી સિંધુ, હર્ષદિપ કૌર, મંદિરા બેદી, આશિષ ચૌધરી સહિતના સેલેબ્સ સામેલ થયા હતાં.

એક્ટરની વાઈફનું નામ માહેશ્વરી દેવી ખરબંદા છે. દીકરી શ્રૃતિ મહારાષ્ટના પુણેમાં રહે છે. શ્રૃતિના સોશ્યિલ મીડિયા અકાઉન્ટ પર આપેલી માહિતી અનુસાર તે એક જ્વેલરી ડિઝાઈનર છે. એક્ટરે એક ઈન્ટરવ્યૂમાં જણાવેલું કે,”મારી એક દીકરી છે, જેની સાથે હું ફ્લર્ટ કરી શકું છું,

જેની હું કેર કરું છું અને દરેક વાત શેર કરું છું. ભલેને વાત તેના પ્રોજેક્ટની હોય કે તેના બૉયફ્રેન્ડની. પોતાની GF બાબતે પણ તેની સાથે વાત કરી શકું છું (મજાકમાં કહે છે), જ્યારે હું કોઈ પ્લે કરતો હોવ ત્યારે વિચારું કે જે તે કેરેક્ટર સાથે કેવી રીતે કનેક્ટ થાવ. ત્યારે તે મારી સામે હોય છે.

પ્લે ‘રાજાધ્યક્ષ’ના કેરેક્ટર માટે મે પોતાના કેરેક્ટરની સ્ટુડન્ટ પ્રાન્જયાને પોતાની દીકરીમાં જોઈ અને રિહર્સલ કર્યું હતું.”

Patel Meet