મનોરંજન

રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ છે મિર્ઝાપુરના કાલીન ભૈયાની નોકરાણી રાધા, 7 તસ્વીરો જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો !

70 વર્ષના વૃદ્ધ માલિક સાથે રંગરેલિયા મનાવનાર નોકરાણી ‘રાધા’ રિયલ લાઈફમાં દેખાય છે કાતિલ, જોતા જ હોંશ ઉડી જશે

હાલમાં વેબ સિરીઝનું ચલણ ખુબ જ વધ્યું છે. ત્યારે OTT પ્લેટફોર્મ ઉપરથી રિલીઝ થતી અલગ અલગ વેબ સીરીઝ દર્શકોનું ખુબ જ મનોરંજન કરે છે. છેલ્લા કેટલાય સમયથી દર્શકો વેબ સિરીઝ મિર્ઝાપુર-2ની રાહ જોઈએ રહ્યા હતા અને હવે ગત શુક્રવારના રોજ આ રિસિઝ રિલીઝ થઇ અને તેના ચાહકોનો આતુરતાનો પણ અંત આવી ગયો.

પરંતુ આ સિરીઝ રિલીઝ થયા બાદ કેટલાક લોકો તેને બૅન કરવાની પણ માંગણી કરી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની સાંસદ અને અપના દળની નેતા અનુપ્રિયા પટેલે ટ્વીટ કરીને એક ફરિયાદ દાખલ કરી છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં મિર્ઝાપુર સીઝન-2ની ચર્ચાઓ ચાલી રહી છે. આ વેબ સિરીઝ દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by PRASHANSA SHARMA (@prashansasharma212) on

મિર્ઝાપુરની જ્યારે પહેલી સીઝન આવી હતી ત્યારથી જ લોકો બીજી સીઝનની રાહ જોઈ રહ્યા હતા. આ વેબ સિરીઝના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યા છે. આ વેબસીરીઝનું સૌથી પ્રખ્યાત પાત્ર છે કાલીન ભૈયા. મિર્ઝાપુર-2ની અંદર કાલીન ભૈયાની નોકરાણી રાધા પણ આ વખતે ખુબ જ ચર્ચામાં આવી. આ વેબ સિરીઝમાં નોકરાણી તરીકે જોવા મળેલી રાધા પોતાના અસલ જીવનમાં પણ ખુબ જ બોલ્ડ અને હોટ છે.

 

View this post on Instagram

 

A post shared by PRASHANSA SHARMA (@prashansasharma212) on

વેબ સિરીઝના પહેલા ભાગમાં મહિલાઓને ડરેલી બતાવવામાં આવી છે જયારે બીજા ભાગમાં મહિલાઓ ખુબ જ નીડર છે.

 

View this post on Instagram

 

A post shared by PRASHANSA SHARMA (@prashansasharma212) on

આ આખી સિરીઝના બીજા ભાગમાં મહિલાઓની ખુબ જ બોલબાલા જોવા મળી છે. તે ગોલુ હોય, બીના હોય કે પછી નોકરાણી રાધા.

 

View this post on Instagram

 

A post shared by PRASHANSA SHARMA (@prashansasharma212) on

મિર્ઝાપુર-2ની અંદર રાધાનું પાત્ર નિવભાવ્યું છે અભિનેત્રી પ્રસંશા શર્માએ. જે ખુબ જ બોલ્ડ છે. તે અવાર-નવાર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પોતાની તસવીરો શેર કરતી રહે છે.

મિર્ઝાપુરની રાધાની ઇન્સ્ટાગ્રામ ઉપર તસવીરો જોઈને તમને પણ વિશ્વાસ કરવો ભારે પડી જશે કે આ ખરેખર રાધા જ છે કે બીજું કોઈ?

 

View this post on Instagram

 

A post shared by PRASHANSA SHARMA (@prashansasharma212) on

અભિનેત્રી પ્રશંસા શર્મા મિર્ઝાપુર પહેલા ફિલ્મ “ગોટબાઈટ” અને “ઓફિસ વિસ ઓફિસ”માં પણ કામ કરી ચુકી છે. ઘણા સમયથીજેની રાહ જોતા હતા મિર્ઝાપુરના ફેન્સ માટે આખરે તેની રાહ પુરી થઇ છે. આખરે 22 ઓક્ટોબરના રોજ સિરીઝની બીજી સીઝન રિલીઝ થઇ ગઈ છે. અમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થતા ‘મિર્ઝાપુર 2’ની ચર્ચા છવાઈ ગઈ છે.

આ સિરીઝમાં શામેલ નવા પાત્રોની ઘણી ચર્ચા થઇ રહી છે. નવા રોલમાં માધુરી યાદવ સૌથી વધુ ચર્ચામાં છે. માધુરી યાદવનો રોલ ઇશા તલવાર ભજવી રહી છે. ‘મિર્ઝાપુર 2’ ની બીજી સીઝનમાં તેને મુન્ના ત્રિપાઠીની પત્ની અને યુપીના મુખ્ય પ્રધાનની ભૂમિકામાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.