બ્લાઉઝ વગર જ સાડી પહેરી શાહિદની ઘરવાળી મીરા રાજપૂતે ઉડાવી દીધા બધાના હોંશ, સીધી સાદી વહુનો આટલો હોટ અવતાર જોઇ સાસુને પણ કહેવી પડી આ વાત

OOPS મીરા રાજપૂતે બ્લાઉઝ વગર જ પહેરી લીધી સાડી, જોતા જ સાસુ માએ ટોકી….જુઓ PHOTOS

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂર જેટલા ફેમસ છે તેટલી તેમની પત્નીની પણ ફેમસ છે, મીરા રાજપૂતની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. અભિનેતા તેમની એક્ટિંગથી લોકોનું મનોરંજન કરતા રહે છે તો તેમની પત્ની સોશિયલ મીડિયા પર કહેર વરસાવતી રહે છે. કંઇક આવું જ મીરા રાજપૂતે હાલમાં કર્યુ છે. મીરા રાજપૂતની હાલની તસવીરોએ તહેલકો મચાવી દીધો છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવી તસવીર શેર કરી દીધી છે ઇન્ટરનેટ પર સનસનાટી મચી ગઇ છે.

એ વાતને નકારી શકાય નહીં કે બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર હાલમાં બીટાઉનની સૌથી સ્ટાઇલિશ સ્ટાર પત્નીઓમાંની એક છે. મીરાની શૈલી માત્ર સૌંદર્ય-ગ્લેમર અને હોટનેસના સંયોજનથી ભરેલી નથી, પરંતુ તે પરફેક્ટ ફિગરની માલકીન પણ છે અને તેની ફેશન સેંસ પણ ઘણી સારી છે.

અમે આ ફક્ત એમનેન નથી કહી રહ્યા, પરંતુ આ બાલાની લેટેસ્ટ તસવીર બિલકુલ આ પ્રકારની છે, જેને મીરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે આ તસવીર સામે આવતા જ સોશિયલ મીડિયા પર આગ લાગી ગઇ છે. આજકાલ મીરા તેના સુપર ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી. અત્યાર સુધી જ્યાં તે વેસ્ટર્ન કપડામાં બોલ્ડનેસની અસર ઉમેરતી હતી ત્યાં આ વખતે તેણે સાડીને એવી રીતે પહેરી કે તેણે બોલ્ડનેસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે હાલમાં જ તેની ગ્લેમરસ તસવીર શેર કરી છે. આ ફોટોશૂટ સાથે જોડાયેલી માત્ર એક જ તસવીર સામે આવી છે, પરંતુ શેર કરવામાં આવેલી તસવીર એવી છે, જેને જોઈને માત્ર મીરાના ફેન્સ જ નહીં પરંતુ તેની સાસુ પણ વહુની સુંદરતાના વખાણ કરતી જોવા મળી રહી છે. મીરાનો બોલ્ડ અંદાજ આ પહેલા ક્યારેય જોવા મળ્યો ન હતો. તસવીરની વાત કરીએ તો, મીરા રાજપૂત સાડી પહેરેલી જોવા મળી શકે છે, જેનો બેઝ કલર ડસ્ટી રોઝ પિંક છે.

આ પરંપરાગત ભારતીય આઉટફિટમાં મીરા માત્ર સુંદર જ દેખાતી હતી, મીરા રાજપૂતે આ સ્ટેટમેન્ટ પીસ સાથે કોઈ બ્લાઉઝ પહેર્યો ન હતો, મીરાએ સાડીનો પલ્લુ એક ખભાથી મુક્ત રાખ્યો હતો, જેના કારણે તેનુ બેક ટેટૂ જોવાઇ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે મીરાએ પોતાની બેક પર કમળના ફૂલના આકારનું ટેટૂ બનાવ્યું છે. આ અવતારમાં મીરા રાજપૂતની તસવીર આવતાની સાથે જ લોકોએ તેના સોશિયલ મીડિયા પર વખાણ કર્યા છે એટલું જ નહીં, તેની સાસુ નીલિમા અઝીમે પણ તેની વહુની સુંદરતાના વખાણ કર્યા છે. 

Shah Jina