મનોરંજન

કબીર સિંહની પત્નીને ટૂંકી સ્કર્ટને લીધે સાંભળવી પડી, લોકોએ કહ્યું-દીકરીનો ડ્રેસ પહેર્યો છે? જુઓ તસ્વીરો

બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરમી પત્ની મીરા રાજપૂત ક્યારેક જીમની બહાર તો ક્યારેક પતિ સાથે ડિનર ડેટમાં સ્ટાઈલિશ અંદાજમાં સ્પોટ થતી રહે છે. હાલમાં મીરા રાજપૂત તેની પુત્રી મિશા કપૂર સાથે એક ગ્રોસરી શોપમાં નજરે આવી હતી. પરંતુ મીરા તેના લુકને કારણે ટ્રોલ થઇ હતી.

 

View this post on Instagram

 

A weekend date night for Shahid & Mira 💕 #shahidkapoor #mirakapoor #BollywoodUpdates #RadioMirchiBH

A post shared by Mirchi Bahrain 1042 FM (@radiomirchi.bh) on

મીરા રાજપૂત તેની પુત્રી મિશા સાથે ગ્રોસરી શોપમાં ખરીદી કરતા નજરે આવી હતી. આ દરમિયાન મીરાંએ વ્હાઇટ શર્ટ સાથે યલો કલરનું મીની સ્કર્ટ પહેર્યું હતું. મીરા આ ડ્રેસમાં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. પરંતુ ઘણા લોકોને આ લુક પસંદ ના આવતા મીરા રાજપૂતને ટ્રોલ કરી હતી. તો મિશા કપૂર ગ્રે અને રેડ સ્ટાઇપ ડ્રેસમાં નજરે આવી હતી. મિશનો આ સ્પોર્ટી લુક શાનદાર હતો.

મીરાંનો આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. ત્યારે લોકોએ મીરાના આ ડ્રેસ પર કમેન્ટ કરતા નજરે ચડ્યા હતા.

લોકોએ મીરાના આ ફોટો પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, મિશન કપડાં પહેરી લીધા છે આંટીએ. શાહિદ આટલા પૈસા કમાઈ છે. થોડા રૂપિયા શોપિંગ પાછળ પણ ખર્ચ કરી લો. આ રીતની કમેન્ટથી આખું સોશિયલ મીડિયા ભરેલું છે.

 

View this post on Instagram

 

HD UNTAGGED PICS – Shahid Kapoor and #MiraKapoor make heads turn as they hit the gym together💖

A post shared by TheRealshahidkapoor😍 (@shahidkapoor_gallery) on

જણાવી દઈએ કે, મીરા પહેલી વાર કપડાને કારણે ટ્રોલ થઇ એવું નથી. આ પહેલા પણ ઘણીવાર ટ્રોલ થઇ છે.

 

View this post on Instagram

 

#mirakapoor with daughter #mishakapoor snapped at #foodhall in khar today #viralbayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

મીરા રાજપૂત સોશિયલ મીડિયામાં ફેન્સ વચ્ચે ઘણી ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા મીરા જીમની બહાર પણ સ્પોટ થઇ હતી. સોશિયલ મીડિયામાં ઘણી તસવીરો જિમ વેરમાં વાયરલ થઇ છે. મીરા આજકાલ ફિટનેસ ફિક્ર નજરે ચડે છે.

શાહિદ કપૂરની તેની ફિલ્મ ‘કબીરસિંહ’ના કારણે ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મે સિનેમાઘરોમાં ધમાલ મચાવી દીધી હતી.

મીરાના કામની વાત કરવામાં આવે તો મીરા બોલીવુડમાં ના હોવા છતાં પણ ઘણી ફેમસ છે. મીરાની તસ્વીરોને સોશિયલ મીડિયામાં ઘણી પસંદ કરવામાં આવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks