પાદરીએ સગીરા સાથે સુખ માણી માણીને કરી દીધી ગર્ભવતી, બહુ જ ખરાબ અંત આવ્યો

પૂજારીની હોસ્ટેલમાં રહેતી સગીરા સાથે 58 વર્ષના પાદરીએ જબરદસ્તી માણ્યું સુખ, અંત સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર સગીરા, યુવતિઓ અને મહિલાઓ પર દુષ્કર્મ કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે લગ્નની લાલચ આપી યુવતિઓને ફસાવવામાં આવે છે અને પછી તેમની પર બરાત્કાર ગુજારવામાં આવે છે. આ ઉપરાંત સગીરાઓ સાથે પણ આવું બનતુ હોય છે. ઘણીવાર સગીરા ગર્ભવતી પણ બની જતી હોય છે. હાલમાં તમિલનાડુના ચેંગલપટ્ટુમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

અહીં પહેલા સગીર બાળકી પર બરાત્કાર થયો, જેના કારણે તે ગર્ભવતી બની. જ્યારે પીડિતાએ બાળકને જન્મ આપ્યો ત્યારે આરોપી પાદરી ભાગી ગયો. પીડિત યુવતી અહીં પાદરીના બાળકોના અનાથાશ્રમમાં રહેતી હતી. દોઢ વર્ષ બાદ આ મામલે કેસ નોંધવામાં આવ્યો અને ગુરુવારે પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી પાદરી ચાર્લ્સ 58 વર્ષનો છે. તે અહીં બાળકોનું અનાથાશ્રમ ચલાવે છે.

પ્રતિકાત્મક તસવીર

ગયા વર્ષે તેના પર એક સગીર છોકરી પર બરાત્કાર કરવાનો અને તેને ગર્ભવતી કરવાનો આરોપ હતો. પીડિતાની ફરિયાદના આધારે મામલ્લાપુરમ મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. યુવતીએ જણાવ્યું કે તે પાદરીની હોસ્ટેલમાં રહેતી હતી. અહીં તેણે તેને લલચાવીને બરાત્કાર ગુજાર્યો હતો. સગીરે 2021માં એક બાળકને જન્મ પણ આપ્યો હતો. આ પછી પાદરીએ છોકરીને ખાતરી આપી હતી કે તે બાળકીને પોતાની પાસે રાખશે.

પ્રતિકાત્મક તસવીર

તેણે યુવતીને એક મહિલાની દેખરેખ હેઠળ બીજી જગ્યાએ મોકલી દીધી. લાંબા સમય બાદ પણ જ્યારે તેની હાલચાલ ન થઇ ત્યારે ખબર પડી કે પાદરી ફરાર થઈ ગયો છે. જે બાદ પીડિત યુવતી મામલ્લાપુરમ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાની અગ્નિપરીક્ષા જણાવી. દોઢ વર્ષ બાદ ગુરુવારે પાદરીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ પોક્સો અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

Shah Jina