14 વર્ષની બાળકી સાથે વારંવાર દુષ્કર્મ કરતો હતો પૂર્વ સરપંચનો દીકરો, બાળકીએ મારી નાખ્યો, છેલ્લે ખુલયું રહસ્ય

14 વર્ષની સગીરાનું બોડી આ નરાધમ સરપંચનો દીકરો ચુંથતો, સગીરાએ આ રાક્ષશને એવું મોત આપ્યું કે તમે કોઈ દિવસ વિચાર્યું નહિ હોય

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અનેકવાર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર યુવકો દ્વારા નાની નાની સગીરાઓને હવસનો શિકાર બનાવવામાં આવે છે અથવા તો ઘણીવાર યુવતિઓ કે મહિલા સાથે બળજબરી સંબંધ બાંધવામાં આવતા હોય છે. છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

ત્યારે હાલમાં એક એવી ખબર સામે આવી છે કે તેને સાંભળી તમે પણ હચમચી જશો. એક 14 વર્ષની સગીરાને પૂર્વ સરપંચનો દીકરો ઘણા સમયથી બ્લેકમેઇલ કરી રહ્યો હતો અને રેપ પણ કરી રહ્યો હતો. તે બાદ તે તેના સાથીઓ સાથે પણ સંબંધ બનાવવા માટે દબાણ કરી રહ્યો હતો. ત્યારે આ વસ્તુ છોકરી બર્દાશ્ત ન કરી શકી અને તેણે આરોપીને ખેતરમાં બોલાવી માપી નાખ્યો. જયારે આ ઘટના બની ત્યારે આરોપી નશામાં ધૂત હતો.

આ ઘટના રાજસ્થાનના અલવરમાં બની હતી. રેપ કરનાર યુવક પૂર્વ સરપંચનો દીકરો હતો. જેની લાશ 18 મેના રોજ અલવરના કોટકાસિમ વિસ્તારમાં રસ્તા કિનારે મળી હતી.ભીવાડીના એએસપીએ જણાવ્યું હતુ કે 17 મેના રોજ રાત્રે પૂર્વ સરપંચ ધનીરામ યાદવના પુત્ર વિક્રમ યાદવની હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે 18 મેના રોજ તેનો મૃતદેહ ગામ પાસેના રોડ પરથી મળી આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

આ ઘટનાને સામાન્ય મોત ગણીને સંબંધીઓ મૃતદેહને ઘરે લઈ ગયા હતા. તેઓએ વિચાર્યું કે પડી જવાથી તેનું મોત થયુ હતુ. અંતિમ સંસ્કાર દરમિયાન, વિક્રમના ગળા પર એક નિશાન દેખાયુ અને લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા. જે બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. તપાસમાં ગામની 10માં ધોરણમાં ભણતી યુવતીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવી. તે છોકરીની માતા નથી અને તેનો ભાઈ ખાનગી નોકરી કરે છે.જ્યારે પોલીસે તેની સામે કડકાઈ દાખવી તો સમગ્ર મામલો સામે આવ્યો.

representative image

ASPએ જણાવ્યું કે સગીર યુવતી વિક્રમ યાદવના ઘરે પાણી ભરવા જતી હતી. દોઢ મહિના પહેલા સગીરે તેના પ્રેમી સાથે વાત કરવા માટે વિક્રમનો ફોન માંગ્યો હતો. બંને વચ્ચેની વાતચીત વિક્રમના ફોનમાં રેકોર્ડ કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી યુવતીનું ગામના જ એક યુવક સાથે અફેર ચાલતું હતું. આના પર વિક્રમે તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો.વિક્રમે સગીરા પર તેના મિત્રો સાથે પણ સંબંધ બાંધવાનું દબાણ શરૂ કર્યું. આ વાતથી યુવતી ગુસ્સામાં હતી. બીજી તરફ વિક્રમ પહેલા ગામના અન્ય બે યુવકો સગીરા પર બળાત્કાર ગુજારતા હતા.

લગભગ 6 મહિના પહેલા આ યુવકોને પણ તેના અફેરની ખબર પડી હતી. જેના કારણે બંને યુવક છોકરીને બ્લેકમેઇલ કરીને સતત બળાત્કાર ગુજારતા હતા. ASPએ જણાવ્યું કે 17 મેની સાંજે યુવતી વિક્રમના ઘરે ગઈ હતી. તેણે પાણી ભરવાનું બહાનું બનાવ્યું હતું. આરોપ છે કે યુવતીએ રાત્રે 9.30 વાગે વિક્રમને ઘર પાસેના ખેતરમાં બોલાવ્યો હતો. વિક્રમ નશામાં પહોંચી ગયો.

આનો ફાયદો ઉઠાવીને તેણે ચુન્ની વડે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી અને લાશને રોડ પર ફેંકી દીધી.કોટકસિમ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે મામલો પ્રકાશમાં આવ્યા બાદ સગીરાને કસ્ટડીમાં લેવામાં આવી અને તેને અલવરના નારી નિકેતન મોકલી દેવામાં આવી. સગીરાએ સોમવારે વિક્રમ સિંહ સહિત ત્રણ લોકો વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે.પોલીસને સ્થળ પરથી વિક્રમનો મોબાઈલ પણ મળી આવ્યો હતો.

તપાસમાં પોલીસને સગીરાનું રેકોર્ડિંગ મળ્યું. શોધખોળ દરમિયાન એક જગ્યાએથી બળી ગયેલા સાર્ડીનનો ટુકડો પણ મળી આવ્યો હતો. જ્યારે તેને જપ્ત કરીને તપાસ કરવામાં આવી તો તેના પર લોહીના નિશાન મળી આવ્યા હતા. ત્યારપછી સગીરની પૂછપરછ કરવામાં આવી તો આખી વાત બહાર આવી.વિક્રમ યાદવને બે પુત્રો છે. મોટો દીકરો ગ્રેજ્યુએટ છે. નાનો દીકરો દિલ્હી યુનિવર્સિટીમાં B.Sc ફાઇનલ યરનો વિદ્યાર્થી છે.

Shah Jina