આ ક્યુટ અભિનેત્રીએ તોડ્યા તેના લગ્ન, આટલા વર્ષો બાદ લીધા છૂટાછેડા- અત્યારે આવી હોટ દેખાય છે, જુઓ PHOTOS

રણબીર કપૂરની આ ક્યૂટ હિરોઈનને આવો હેન્ડસમ પતિ મળેલો હતો, પાંચ વર્ષ જુના સંબંધને તોડી નાખ્યા, અત્યારે જુઓ કેવી ફિગર બનાવ્યું

‘બચના એ હસીનો’ ફેમ અભિનેત્રી મિનિષા લાંબાની કારકિર્દી ભલે બોલિવૂડમાં વધારે લાંબો સમય સુધી ન ચાલી હોય, પરંતુ તેણે તેની સુંદરતાથી ચાહકોના દિલ જીતી લીધા.2005માં અહીંથી બોલિવૂડમાં પ્રવેશ કરનારી મિનિષાની ‘કોર્પોરેટ’ પણ આ જ વર્ષે રજૂ થઈ હતી.આ પછી ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રા. લિમિટેડ’,’વેલ ડન અબ્બા’,’બચના એ હસીનો’,’ભેજા ફ્રાય’જેવી ફિલ્મોમાં દેખાયી હતી.

મિનિષાની છેલ્લી ફિલ્મ વર્ષ 2017 માં ‘ભૂમિ’ આવી હતી.અને તે પછી તે બોલિવૂડથી દૂર છે. આ દિવસોમાં, મિનિષા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને છૂટાછેડા પછી પોતાનું જીવન તેની રીતે જીવે છે.

લગભગ બે વર્ષથી ચાલી રહેલા લાંબા ઝઘડા પછી અભિનેત્રી મિનિષા લાંબાએ તેના લગ્ન જીવનને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે.મિનિષાએ સ્પષ્ટ કહ્યું છે કે હવે તેના પતિ રાયન થામ સાથે સંબંધ નથી. હવે તેઓ કાયદેસર રીતે એક બીજાથી અલગ થઈ ગયા છે.બે વર્ષથી, બંને પ્રેમીઓ તરીકે એકબીજા સાથે સંબંધમાં હતા.જ્યારે બંનેને લાગ્યું કે તેમનું જીવન એકબીજા સાથે સારી રીતે ચાલી શકે છે ત્યારે બંનેની સહેમતીથી લગ્ન કરી લીધા હતા.

વર્ષ 2018 માં ઓક્ટોબર મહિનામાં આ બંને વચ્ચે કેટલાક અણબનાવ થયાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.ત્યારબાદથી બંનેએ એક બીજાથી અલગ થવાનું નક્કી કર્યું હતું.જોકે, મિનિષાને તે સમયે તે વિશે વાત કરવાની ના પડી હતી.પરંતુ, હવે તેણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘રાયન અને હું હવે સંમતિથી છૂટા થયા છીએ. હવે અમારી વચ્ચે કોઈ કાયદાકીય સંબંધ નથી.

જોકે પૂજા બેદીએ આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા અને કહ્યું કે મિનિષા તેના પરિવારનો ભાગ બની ગઈ છે.તે સમયે શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નના સમાચારો મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા અને અચાનક મિનિષાના લગ્નના સમાચારોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા.લગ્નના થોડા વર્ષો પછી જ સંબંધોમાં અણબનાવ જોવા મળ્યો હતો. લગભગ 3 વર્ષ પછી બંને એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા.

જોકે,લગ્નના 5 વર્ષ બાદ મિનિષા વર્ષ 2020 માં રિયાનથી અલગ થઈ ગઈ છે.આ દરમિયાન મિનિષા અને રાયને ક્યારેય તેમના સંબંધો વિશે કશું કહ્યું નથી.જોકે છૂટાછેડા પછી, મિનિષાએ તેના ઇન્ટરવ્યુમાં એટલું કહ્યું હતું કે તે ફરીથી પ્રેમમાં પડવા માટે એકદમ ખુલ્લી છે.

તેણે કહ્યું હતું કે ‘જીવન ચાલે છે અને સૌથી મહત્વની વાત એ છે કે ખુશ રહેવું. જો તમને લાગે છે કે કંઇક બરાબર નથી થઈ રહ્યું, તો તમારી જાતને ખુશીથી અલગ કરો. છૂટા પડવાનો અર્થ એ નથી કે તેમાં કોઈ દોષ છે.

મિનિષા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મિનિષા હંમેશાં તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો શેર કરે છે. મિનિષાનીફેન ફોલોવિંગ 5 લાખથી પણ વધુ છે

 

Patel Meet