“બચના એ હસીનો” રણબીર કપૂરની અભિનેત્રીએ શેર કરી માલદીવ્સથી તસવીરો, જોવા મળ્યો અવતાર, જુઓ તસવીરો

રણબીરની હિરોઈન તો સની લિયોનીનુ માથું ભાંગે એવી છે, વિદેશમાં જઈને આવા કપડામાં દેખાડ્યું હુસ્ન- જુઓ PHOTOS

ફિલ્મ “બચના એ હસીનો”માં શાનદાર પાત્ર નિભાવનાર મિનિષા લાંબા આ દિવસોમાં વેકેશન એન્જોય કરી રહી છે. હાલમાં જ તેણે આ વેકેશનની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર હાલ છવાઇ ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

મિનિષા લાંબાંએ તેના આ લુકથી માહોલ ગરમ બનાવી દીધો છે. મિનિષાએ તેની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે હોટ જોવા મળી રહી છે અને તેની આ તસવીરો જોતા લાગી રહ્યુ છે કે, તે માલદીવમાં ખૂબ જ એન્જોય કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

મિનિષાનો વ્હાઇટ લક ખૂબસુરત લાગી રહ્યો છે. તેની આ તસવીરો જોઇને કોઇ પણ દીવાના થઇ જાય. મિનિષાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માલદીવની ઘણી તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

મિનિષા સ્વિમસૂટમાં પાણીની અંદર પણ તેની હોટનેસનો તડકો લગાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે પુલમાં બ્રેકફાસ્ટની પણ તસવીર શેર કરી છે, જેમાં પણ તે ખૂબ જ ખૂબસુરત અને હોટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

મિનિષાએ 35 વર્ષની ઉંમરમાં પણ પોતાને ખૂબ જ ફિટ રાખી છે. “કિડનેપ” અને “બચના એ હસીનો” જેવી હિટ ફિલ્મો આપનાર મિનિષા ઘણા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

તમને જણાવી દઇએ કે, મિનિષા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઘણા સમયથી મોટા પડદા પરથી ગાયબ અભિનેત્રી મિનિષા લાંબા હાલ તેનું વેકેશન એન્જોય કરી રહી છે અને તે ખૂબ જ ચિલ અને રિલેક્સ મૂડમાં માલદીવમાં જોવા મળી રહી છે.

Shah Jina