મનોરંજન

લગ્ન બાદ રણબીરની હિરોઈને શેર કરી અત્યંત 10 બોલ્ડ તસવીરો, જોઇને છૂટી જશે પરસેવો

આ 7 જોઇને છૂટી જશે પરસેવો, ફિગર જોતા જ ફેન્સ થઇ રહ્યા છે ગાંડા

હાલ લોકડાઉનને કારણે બધા લોકો ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે.

બૉલીવુડ એક્ટ્રેસ મિનિષા લાંબા પણ લોકડાઉનમાં સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ જોડાયેલી રહે છે. હાલમાં જ મિનિષાએ એક બોલ્ડ તસ્વીર શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

ફિલ્મ “બચના એ હસીનો”માં શાનદાર પાત્ર નિભાવનાર મિનિષા લાંબા આ દિવસોમાં વેકેશન એન્જોય કરી રહી છે. હાલમાં જ તેણે આ વેકેશનની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર હાલ છવાઇ ગઇ છે.

મિનિષા લાંબાંએ તેના આ લુકથી માહોલ ગરમ બનાવી દીધો છે. મિનિષાએ તેની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે હોટ જોવા મળી રહી છે અને તેની આ તસવીરો જોતા લાગી રહ્યુ છે કે, તે માલદીવમાં ખૂબ જ એન્જોય કરી રહી છે.

મિનિષાનો વ્હાઇટ LOOK ખૂબસુરત લાગી રહ્યો છે. તેની આ તસવીરો જોઇને કોઇ પણ દીવાના થઇ જાય. મિનિષાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માલદીવની ઘણી તસવીરો શેર કરી છે.

બોલીવુડની ખૂબસૂરત હિરોઈન છેલ્લા લાંબા ઘણા સમયથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. લગ્ન પછી તેણીએ ફિલ્મોથી દૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર અત્યારે મિનિષા લાંબાની સુંદર તસવીરો વાયરલ થઈ રહી છે. મિનિષાએ ઘણી મૂવીઝમાં કામ કર્યું છે અને આજે તે લગ્ન બાદ ફિટનેસ પર ધ્યાન આપી રહી છે.

આ અભિનેત્રીની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. મિનિષા લાંબાનાં ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે. મિનિષાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકિતસવીરો પણ શેર કરી છે, જેમાં તેમનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

મિનિષા લાંબાએ સૂજીત સરકારની ફિલ્મ ‘યહાં’થી વર્ષ 2005માં પોતાના ફિલ્મી કેરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મથી મિનિષાને બોલીવુડમાં કંઇ ખાસ ઓળખ નહોતી મળી.

તમને જણાવી દઈએ મિનિષા લાંબાએ ‘કૉર્પોરેટ’, ‘હનીમૂન ટ્રાવેલ્સ’, ‘દસ કહાનીયાં’, ‘બચના એ હસીનો’, ‘ભેજા ફ્રાય 2’, ‘હમ તુમ શબાના’, ‘જોકર’, હરી એન્ડ હીરો’, ‘ભેજા ફ્રાય-3’ અને ‘ભૂમિ’ ફિલ્મમાં કામ કર્યું છે.

એક ઇન્ટરવ્યૂમાં મિનિષા લાંબાએ કહ્યું હતું કે એ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં માં લાંબા સમયથી દેખાઈ નથી એનું કારણ સ્વેચ્છાએ લીધેલો સંન્યાસ નથી. એની એક પણ મુવીમાં કામ ન કરવા બદલ એ ગળે ઉતરે એવા દસ કારણ લાવી શકે છે.

પરંતુ, એ એવું નહીં કરે. ઇન્ડસ્ટ્રીમાં એને કોઈ ઓફર, ખાસ કરીને કામ કરવાનો સંતોષ મળે એવી ઓફર ન મળવાથી એ ફિલ્મોમાંની દૂર છે. એ તૈનાલી રામ સિરિયલ અગાઉ લવ કા હૈ ઈન્તેઝાર નામની સિરિયલમાં કામ કરવાની હતી.પરંતુ,

કોઈક કારણસર આ યોજના ટલ્લે ચડી ગઈ. જો કે અભિનેત્રીને પાસ્ટમાં ઘણા શોની ઓફર થઈ હતી. પરંતુ ત્યારે એ બોલીવુડમાં જ કામ કરવા માંગતી હોવાથી આ સિરિયલોનો અસ્વીકાર કર્યો હતો. જોકે હવે તૈનાલી રામ સીરિયલ મળવાથી એ ખુશ છે.

આ ઓફર સ્વીકારવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ એક ઐતિહાસિક પશ્ચાદભૂમિકા ધરાવતી સિરિયલ છે. ઐતિહાસિક પાત્ર એના હૃદયની અત્યંત નજીક છે.

મિનિષા સ્વિમસૂટમાં પાણીની અંદર પણ તેની હોટનેસનો તડકો લગાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે પુલમાં બ્રેકફાસ્ટની પણ તસવીર શેર કરી છે, જેમાં પણ તે ખૂબ જ ખૂબસુરત અને હોટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

જણાવી દઈએ કે, મિનિષા લાંબા ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં આવતા પહેલા કોલેજના દિવસોમાં પત્રકાર બનવા માંગતી હતી. પરંતુ બાદમાં તેણે કોલેજના દિવસોમાં મોડેલિંગ શરૂ કર્યું હતું. જેનાથી તેનું આગળની લાઈફ અલગ જ રસ્તા પર ચાલવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

એક મોડેલિંગ પ્રોજેક્ટ પર કામ કરતા સમયે મિનિષા ફિલ્મ મેકર શુઝીક સરકારને એલટી પસંદ આવી ગઈ હતી કે, તેને મિનિષાને તેની ફિલ્મ ‘યહાં’થી બૉલીવુડમાં બ્રેક આપ્યો હતો. જે મિનિષાની ડેબ્યુ ફિલ્મ છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

આ સાથે જ મિનિષા ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ-8’ની હિસ્સો રહી ચુકી છે. બિગબોસ 8માં મિનિષા સાથે આર્ય પણ સ્પર્ધક હતો. આ શોમાં આર્યએ જણાવ્યું હતું કે, તે મિનિષાને ડેટ છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

પરંતુ ઘરમાંથી બહાર નીકળતા જ મિનિષાએ આ ખબરને ખોટી ગણાવી હતી. મીનીષાને ખોટું કહેવા પર સલમાન ખાનના કહેવા પર આર્યએ મિનિષાની માફી માંગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

મિનિષાના લવલાઈફની વાત કરવામાં આવે તો તેનું નામ દિગ્ગ્જ એક્ટર અને રાજનેતા રાજ બબ્બરના પુત્ર આર્ય બબ્બર સાથે પણ જોડાઈ ચુક્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

મિનિષાએ વર્ષ 2015માં બોયફ્રેન્ડ રેયાન થોમ સાથે ગુપચુપ લગ્ન કરી લેતા બધા જ લોકો હેરાન થઇ ગયા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે, આ લગ્નમાં ફક્ત પરિવારજનો જ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

જણાવી દઈએ કે, મિનિષાએ લિપ્સ અને નાકની સર્જરી કરાવી છે. જે બાદ મિનિષાના લુકમાં બદલાવ જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on

મિનિષા લાંબા રણવીર કપૂર સાથે ફિલ્મ ‘બચના એ હસીનો’માં જોવા મળી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba) on