બેડરૂમ આસપાસની જગ્યામાં નેહા નથી પહેરતી અંડરગાર્મેન્ટ્સ, બિગબોસમાં થયો સૌથી મોટો ખુલાસો

“બિગબોસ” ઓટીટીમાં ડ્રામાનો ડોઝ દિવસને દિવસે વધતો જઇ રહ્યો છે. એકબાજુ નવા કનેક્શન પ્રતીક સહજપાલ સાથે નેહા ભસીનના ફ્લર્ટ ચર્ચામાં છે, તો ત્યાં જ જૂના કનેક્શન મિલિંદ ગાબા સાથે નેહાના ઝઘડા વધુ ખરાબ થવા લાગ્યા છે.

શોમાં નેહા અને મિલિંદની જંગ એ હદ સુધી વધી ગઇ કે નેહા પોતાના શબ્દો પર કંટ્રોલ ના રાખી શકી. હવે નેહા દ્વારા કહેલી વાતોને કારણે દર્શકો તેને એવિક્ટ કરવાની માંગ કરી રહ્યા છે. ટ્વિટર પર નેહા ભસીનને જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહી છે.

છેલ્લા દિવસોમાં કનેક્શનમાં બંધાયે ચાર કંટેસ્ટેંટ અક્ષરા સિંહ-પ્રતીક સહજપાલ અને મિલિંદ ગાબા-નેહા ભસીનની જોડી તૂટી ચૂકી છે. આ કંટેસ્ટેંટે પોતાના કનેક્શનની અદલા બદલી કરી દીધી છે. જે બાદ ચારેય એકબીજાને ટારગેટ કરતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે મિલિંદ ગાબાએ નેહા ભસીનને લઇને એક એવો ખુલાસો કર્યો છે, જે બાદ બધા હેરાન રહી ગયા છે.

મિલિંદ ગાબાના ખુલાસા બાદ નેહા ભસીનને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. હાલમાં જ નેહા ભસીન અને મિલિંદ ગાબા વચ્ચે ખૂબ ચર્ચા થઇ હતી અને આ વચ્ચે નેહા મિલિંદને લઇને પોતાના શબ્દો પર કંટ્રોલ ન રાખી શકી અને તેણે એવું કહી દીધુ કે જે બાદ દર્શક તેને ઘરથી નીકાળવાની માંગ કરી રહ્યા છે.

મિલિંદ ગાબાએ સિંગરને લઇને હેરાન કરી દેનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે, નેહાએ તેને જણાવ્યુ હતુ કે, તે બેડરૂમ એરિયામાં અંડરગાર્મેંટ નનથી પહેરતી અને આનાથી મિલિંદ પણ અસહજ થઇ ગયા હતા. મિલિંદના ખુલાસા બાદ નેહા તેની સફાઇ આપે છે

અને આ પર કહે છે કે તે બધુ તેણે મજાકમાં કહ્યુ હતુ. તેને અસહજ હોવાની જરૂરત નથી. આ પર પ્રતીક નેહાનો સાથ આપે છે અને અક્ષરા અને મૂજ જટ્ટાના મિલિંદનો સાથે આપે છે. તમને જણાવી દઇએ કે, આ બાદથી સોશિયલ મીડિયા પર લોકોએ નેહા વિરૂદ્ધ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે.

જેને કારણે Evict Neha Bhasin ટ્વિટર પર ટ્રેંડ થઇ રહ્યુ છે. લોકોએ નેહા વિરૂદ્ધ ઘણી ટ્વીટ કરી છે. કેટલાક લોકોનું માનવુ છે કે જે નેહાએ કહ્યુ છે કે ખરેખર અભદ્ર વાત છે. વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ જયારે ઓટીટી પર પ્રસારિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અનુમાન હતું જ કે તે એકદમ બોલ્ડ હશે.

શોના પ્રોમોમાં સલમાન ખાન અને કરણ જોહર બંને કહેતા જોવા મળ્યા હતા કે જો તે ટીવી પર આવશે તો પ્રતિબંધ લાગી શકે છે. હવે એવું જ કંઈક શોમાં જોવા મળ્યું જ્યારે નેહા ભસીને રિદ્ધિમા પંડિતને બધાની સામે કિસ કરી હતી. તેમનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેહા ભસીન રિદ્ધિમા પંડિતને કિસ કરતી જોવા મળી રહી છે. ચાહકોને આ બાબત બિલકુલ પસંદ આવી હતી નહિ. શોના પહેલા સપ્તાહમાં સ્પર્ધકોને બે ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા.

એક ટીમ પ્રતિક સહજપાલની હતી અને બીજી ટીમ રાકેશ બાપટની હતી. પ્રતીકની ટીમમાં અક્ષરા સિંહ, નિશાંત ભટ્ટ, રિદ્ધિમા પંડિત અને કરણ નાથ છે. પ્રતીક સહજપાલની ટીમમાં નેહા ભસીન, મિલિંદ ગાબા, જીશાન ખાન, દિવ્યા અગ્રવાલ અને શમિતા શેટ્ટીનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે આપેલ ટાસ્કમાં દરેક ટીમના સ્પર્ધકે સ્ટેચ્યુ બનીને ઉભું રહેવું હતું અને અન્ય ટીમના સભ્યનું ધ્યાન ભટકાવવાનું હતું. દરમિયાન રિદ્ધિમા સ્ટેચ્યુ બનીને ઉભી હતી અને નેહા તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે અને પછી અચાનક તેને કિસ કરે છે.

વાયરલ થઇ રહેલ વીડિયોમાં સાંભળી શકાય છે કે રિદ્ધિમાને કિસ કર્યા બાદ નેહા કહે છે કે તે સારું લાગ્યું? ગમ્યું, સારી કિસ હતી ને? જો કે ચાહકોને તેની આ હરકત પસંદ ન આવી અને બંનેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. રિદ્ધિમા પંડિતના ફેન પેજ પર ટ્વિટ કરીને નેહા ભસીને ટાસ્ક દરમિયાન રિદ્ધિમા પંડિતને કિસ કરી હતી. આ એક ખૂબ જ ખરાબ હરકત છે.

ટાસ્ક માટે કંઈપણ કરશે, શરમ આવવી જોઈએ. આ પ્રકારની હરકત કરવા બદલ રિદ્ધિમાને સલામ કરવું જોઈએ. બીજી બાજુ નેટિઝન્સ પણ બે ભાગમાં વહેંચાયેલા છે. એ ઘરમાં ઘરવાળાને પૂછ્યું કે રૂલ્સ તોડવા માટે કેવી રીતે સજા આપવી જોઈએ. એના પર નેહા અને મિલિન્દ વચ્ચે ઘણી બબાલ થઇ અને પછી જયારે ઘરવાળા એક બીજા પર આરોપ લગાવી રહ્યાં હતા,

ત્યારે મિલિંદે પણ નેહા દ્વારા કહેલી વાતનો ખુલાસો કર્યો. મિલિંદ ગાબાએ કહ્યું કે નેહાએ તેને કહ્યું કે તે બેડરૂમ વિસ્તારમાં કોઈ પણ જાતના અન્ડરગાર્મેન્ટ નથી પહેરતી. આ સાંભળતા જ મિલિંદ અસહજ બન્યો. મિલિંદે આ વાતનો ખુલાસો ત્યારે કર્યો જ્યારે નેહા, એક ટાસ્કનો ઉલ્લેખ કરતા કહે છે કે મિલિંદ તેની એટલી નજીક આવી ગયો હતો કે તે તેના શરીરને અનુભવી શકે છે.

કેટલાક લોકોએ નેહાનો બચાવ કરતા કહ્યું કે તે માત્ર જીતવાનો પ્રયાસ કરી રહી છે. એકે કહ્યું- નેહા રોક, કંઈપણ કહેતા પહેલા તે જોવું જોઈએ કે રિદ્ધિમા હસતી હતી. તેણે ખરેખર હોઠ પર કિસ કરી ન હતી. રિદ્ધિમાને કંઈ ખોટું ફીલ કર્યું નહીં. આવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં.

બીજી બાજુ મૂસ જટ્ટાના BIOXTUAL સ્પર્ધક તરીકે બહાર આવ્યા છે. તેણે પ્રતીક સહજપાલ સાથે વાત કરી અને કહ્યું- હું છોકરાઓ તરફ વધુ આકર્ષિત છું. જો કે મારા માટે એક છોકરી સાથેનો સંબંધ વધુ મહત્વનો છે. તેણે એવી પણ કબૂલાત કરી હતી કે જો તે મજબૂત સંબંધ અને કોઈની સાથે સંબંધ બનાવે છે તો તે છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છશે.

Shah Jina