ખબર ફિલ્મી દુનિયા

એક સમયની પોર્નસ્ટાર મિયાં ખલીફાએ ટ્વીટ કરીને કહ્યું કંઈક એવું કે પોતાને જ પછી નીચું જોવાનો આવ્યો વારો, વાંચો સમગ્ર હકીકત

મિયાં ખલીફાના નામથી જ ઘણા લોકો પરિચિત છે. એક સમયની પોર્નસ્ટાર જેને એડલ્ટ ફિલ્મોમાં ખુબ જ કામ કર્યું હતું તેવી મિયાં ખલિફા થોડા સમય પહેલા જ એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂની અંદર પોતાના અંગત જીવનની અને પોર્ન ફિલ્મમાં કામ કરવા અંગેની માહિતી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. 🇱🇧 (@miakhalifa) on

આ ઇન્ટરવ્યૂમાં મિયાંએ જણાવ્યું હતું કે તેને ભાન જ નહોતું કે તેને પોર્ન ફિલ્મોમાં કામ કર્યું છે, તેનો ફાયદો પણ ઉઠાવવામાં આવ્યો હતો. તેને કહ્યું હતું કે આ ફિલ્મોમાંથી તેને માત્ર 12 હજાર પાઉન્ડ જેટલી જ આવક મળી છે. અને તેની પાસે પોતાની ફિલ્મો બેન કરવા માટેના પણ હક નથી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. 🇱🇧 (@miakhalifa) on

જો કે અત્યારે મિયાં ખલિફા પોર્ન ઇન્ડ્રસ્ટ્રીઝ સાથે કામ કરવાનું છોડી દીધું છે તેની પાછળનું કારણ તેને મળતી ધમકીઓ હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. 🇱🇧 (@miakhalifa) on

પોર્ન ઇન્ડ્રસ્ટ્રીઝ છોડ્યા બાદ મિયાં એક સ્પોર્ટ્સ ચેનલ માટે એન્કર તરીકે કામ કરી રહી છે. તે એન.બી.એ. ની ખુબ જ મોટી ચાહક છે અને સોશિયલ મીડિયા ઉપર રમતોને લઈને ટ્વીટ કર્યા કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. 🇱🇧 (@miakhalifa) on

હાલમાં મિયાં ખલીફાએ કરેલી એક ટ્વીટના કારણે તેને શરમથી માથું નમાવવાનો વખત આવ્યો છે. તેને જુજુ જુજુ સ્મિથ માટે ટ્વીટ કરતા લખ્યું હતું કે: “તે મારો નવો મનગમતો છે.”

 

View this post on Instagram

 

A post shared by Mia K. 🇱🇧 (@miakhalifa) on

આ ટ્વીટનો જવાબ આપતા જુજુ સ્મિથે જે લખ્યું તેની કલ્પના પણ મિયાંએ કરી નહિ હોય. જૂજૂએ લખ્યું કે: “ઓહ ના, હું આના માટે પડવા નથી માંગતો, હું જવાન તો છું પરંતુ મૂર્ખ નથી.”

જૂજૂએ આપેલા આ જવાબ બાદ મિયાં ખલિફા સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગી, તેની આલોચના પણ થવા લાગી. મિયાની પોસ્ટ તેને જ ભારે પડી ગઈ હોય તેમ લાગ્યું.
Author: GujjuRocks Team