જંગલમાં મંગલ કરતી દેખાયી નંબર 1 મિયાં, જુઓ તસવીરો
ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાર રહી ચુકેલી મિયા ખલીફાએ છેલ્લા કેટલાક વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ મિયા ખલીફાએ ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં મિયાએ પોતાના અનુભવો પર ખુલીને વાત કરી.
View this post on Instagram
મિયાએ જણાવ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો તેનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો છે. ઇન્ડસ્ટ્રી છોડયાના 3 વર્ષ વીતી ગયા હોવા છતાં તેની કોઈ પર્સનલ લાઈફ નથી રહી. મિયાએ કહ્યું, ‘જયારે પણ હું પબ્લિકમાં બહાર જાઉં છું તો મને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ થાય છે. કારણ કે જયારે પણ લોકોની નજર મારી પર પડે છે ત્યારે મને લાગેછે કે લોકો મારા કપડાંની અંદર સુધી જોઈ શકે છે.’
View this post on Instagram
મિયાએ જણાવ્યું કે જ્યારે તેના પરિવારને તેના આ કામની જાણ થઈ ત્યારે તેઓએ મિયાને પરિવારથી અલગ કરી દીધી. મિયાએ આ વિશે કહ્યું, ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદ તે સંપૂર્ણપણે એકલી થઈ ગઈ.
View this post on Instagram
મિયાએ કહ્યું, ‘જ્યારે મેં આ ઉદ્યોગ છોડ્યો એ સમયે પણ હું એકલી જ હતી, પરંતુ તેમ છતાં મેં આ કાને છોડી દીધું. પાછળથી મને સમજાયું કે કેટલીક ભૂલો માફ કરવા યોગ્ય નથી. પણ સમય બધા જખમોને મટાડે છે અને હવે વસ્તુઓ ઠીક થઈ રહી છે.’
View this post on Instagram
થોડાક મહિનાઓ પહેલા અમેરિકન મોડલ અને પૂર્વ મિયાં ખલિફા ખુબ જ ચર્ચામાં ચાલી ગઈ હતી. જેનું કારણ છે ખેડૂતોના સમર્થનમાં કરવામાં આવેલી મિયાં ખલિફાની ટ્વીટ. મિયાની ટ્વીટ બાદ તેને સતત ટ્રોલિંગ કરવામાં આવી રહી છે. પરંતુ તે છતાં પણ ફરી એકવાર મિયાંએ ખેડૂતોના સમર્થનમાં એક વિડીયો શેર કર્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર આમ તો મિયાં ભારતીય વ્યંજનોનો લુપ્ત ઉઠાવતી જોવા મળી રહી છે. પરંતુ તેને આના દ્વારા ટ્રોલર્સને પણ જવાબ આપી દીધો છે. મિયાં ખલીફાએ આ વીડિયો પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે.
View this post on Instagram
આ વીડિયોની અંદર મિયાં જણાવી રહી છે કે બહુ જ સારું લાગે છે જયારે તમે સખ્ત મહેનત કરો છો. અને આ મહેનતના કારણે તમે કઈ કમાવ છો. જેમ કે આજે મેં ખુબ જ લઝીઝ ડિનર કમાયું છે. આ માણસાઈની રીતે સોશિયલ મીડિયા ઉપર ચલાવવામાં આવેલા કેમપેનના કારણે મને મળ્યું છે.
View this post on Instagram
મિયાં આગળ જણાવે છે કે દરેક વસ્તુની કિંમત હોય છે. મારા કામ માટે મને સમોસા અને આ બધું મળ્યું. એટલું જ નહીં, મિયાંએ આ વીડિયો દ્વારા ફરી એકવાર ખેડૂતોનો પણ ઉલ્લેખ કર્યો, તેમને એ લોકોનો આભાર વ્યક્ત કર્યો જેમને તેના માટે સ્વાદિષ્ટ ડિનર મોકલ્યું.
Vis dette opslag på Instagram
લેબનાની અમેરિકન પૂર્વ અભિનેત્રી મિયા ખલિફા કોઈકને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અવતારથી સનસનાટી મચાવી ચૂકેલી મિયા ખલિફાએ આ વખતે તેની ગ્લેમરસ શૈલીથી તહેલકો મચાવી રહી છે.
View this post on Instagram
મિયાએ તેના ઓફિશ્યિલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેના પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે.મિયાના આ અવતારે તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધી છે.આ ફોટામાં મિયાનો સુપર હોટ અવતાર જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
મિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.આ ફોટામાં મિયાનો સુપર હોટ અવતાર જોવા મળી રહ્યો છે. આ એક્ટ્રેસ લેબનોનના બેરૂતમાં જન્મેલી છે. 2000 ની સલમા અમેરિકામાં આખા પરિવાર સાથે સ્થાયી થઈ હતી. અહીં તેણે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે મિત્રતા કરી.
View this post on Instagram
મિયાએ આ ફોટો બ્લેકબેરી માઉન્ટન સાથે શેર કર્યો છે. તમને જણાવી દઇએ કે ગયા મહિને મિયા ખલિફાએ ભારતીય ખેડૂતોના વિરોધના સમર્થનમાં અનેક ટ્વીટ્સ કર્યા હતા, જેના કારણે તેમને સત્તાના ટેકેદારોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.તમને જણાવી દઈએ કે મિયા ખલિફાનો જન્મ લેબનાનમાં થયો હતો, બાદમાં તે તેના પરિવાર સાથે અમેરિકા રહેવા ગઈ હતી.
View this post on Instagram
મિયા ઇતિહાસમાં ગ્રેજ્યુએટ છે. તે લોકલ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી. એક રિપોર્ટ અનુસાર, જ્યારે તે ખરાબ ધંધામાં થઈ ત્યારે મિયાના પરિવારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એક વેબસાઇટે તેને વિશ્વની પ્રથમ ક્રમાંકિત સ્ટારની રેન્કિંગ પણ આપી છે.
Vis dette opslag på Instagram
પૂર્વ મિયાં ખલીફાના જેટલા લોકો દીવાના છે એટલી જ દીવાની તે NBA સ્ટાર જૉન વૉલની છે. એક ટ્રેડ એક્સચેન્જમાં વોશિંગટન વિઝાર્ડસએ એનબીએ સ્ટાર જૉન વૉલના બદલે રશેલ વેસ્ટબ્રુકને પોતાની ટીમમા શામિલ કર્યો છે. આ દુઃખ વ્યક્ત કરવા માટે મિયાંએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે જેમાં તે ધ્રુસકે ધ્રુસકે રોતી જોવા મળી રહી છે.
Vis dette opslag på Instagram
પોતાના પ્રિય ખેલાડી જૉન વૉલને બીજી ટીમમાં જવાને લીધે મિયાનું દિલ તૂટી ગયું છે અને તે રડવા લાગી હતી. જણાવી દઈએ કે મિયાં જૉનની મોટી ચાહક છે અને તે આગળના ઘણા સમયથી વોશિંગટન વિઝાર્ડસને સપોર્ટ કરી રહી છે. મિયા આ ટ્રેડ એક્સચેન્જથી ખુશ નથી માટે તેણે દુઃખ જહેર કરવા માટે પોતાનો રડતો વિડીયો શેર કર્યો છે. વીડિયોમાં મિયા ખુબ રડી રહી છે અને સાથે જ તેણે જૉનની એક તસ્વીર પણ શેર કરી છે. આ સિવાય મિયાંએ કૈપ્શનમા હાર્ટ બ્રેકીંગ ઈમોજી પણ શેર કરી હતી.
Vis dette opslag på Instagram
સેલેબ્રીટી બન્યા બાદ ઘણા લોકો પોતાનો દેખાવ બદલવા માટે સર્જરીનો સહારો લેતા હોય છે, બોલીવુડમાં પણ ઘણી અભિનેત્રીઓએ સર્જરી કરવાની પોતાનો દેખાવ બદલ્યો છે, હવે આ બધામાં બીજું એક નામ પણ જોડાઈ ગયું છે જે છે પ્રખ્યાત સ્ટાર રહી ચુકેલી મિયાં ખલીફાનું.
Vis dette opslag på Instagram
મિયાં ખલીફાએ પોતાના નાકની સર્જરી કરાવી છે. આ વાતની જાણકારી મિયાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ચાહકોને આપી છે. મિયાંએ થોડા દિવસ પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો હતો જેની અંદર તેના નાક ઉપર પેટ્ટી લગાવેલી જોવા મળી હતી.
Vis dette opslag på Instagram
આ તસ્વીર ધ્વરા જ મિયાના ચાહકોને જણાવા મળ્યું કે તેની નાકની સર્જરી કરાવી છે. ત્યારબાદ મિયાંએ એક વિડીયો પણ પોતાની સ્ટોરીમાં શેર કર્યો હતો જેની અંદર તે નાકની સર્જરી બાદ પ્લાસ્ટરને સાફ કરતી જોવા મળી રહી હતી.
Vis dette opslag på Instagram
હવે મિયાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક નવો ફોટો શેર કર્યો છે જેની નાદર તેનો દેખાવ થોડો બદલાયેલો જોઈ શકાય છે. મિયાંના ફોટો જોતા જ એ કહી શકાય છે કે આ તેની સર્જરી બાદની તસ્વીર છે. આ ફોટોમાં મિયાનું નાક થોડું લાંબુ દેખાઈ રહ્યું છે. તે આ ફોટોમાં એકદમ સાદાઈ ભર્યા લુકમાં દેખાઈ રહી છે. તેને કાળા રંગનું ટોપ પહેર્યું છે અને તે કેમેરા તરફ નહીં પરંતુ બીજી તરફ જોઈ રહી છે.