મિયાંએ એ ફરી શેર કર્યા ‘પેલાં’ ફોટા, ફેન્સ બોલ્યા આ નહીં સુધરે પણ આપણે જ કંટ્રોલમાં રહેવું પડશે

મિયાં ખલિફાની ‘પેલી’ તસવીરો જોતા જ ફેન્સ ચોંકી ઉઠ્યા, કહ્યું કે આ નહિ સુધરે- જુઓ

લેબનાની મૂળની સાબિક અમેરિકન સ્ટાર મિયાં ખલિફા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. મિયાં તેના ચાહકો માટે તેની લેટેસ્ટ તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

સોશિયલ મીડિયા પર મિયાં ખલીફાને જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. મિયાંને  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 23.7 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે મિયાં જયારે સોશિયલ મીડિયા પર તસવીર કે વીડિયો શેર કરતી હોય છે તો વાયરલ થતા વાર નથી લાગતી.

થોડા સમય પહેલા જ મિયાં ખલીફાએ લેટેસ્ટ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેના હોટ અને બોલ્ડ લુકના કારણે ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો. મિયાં ખલિફા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવાર નવાર હોટ તસવીરો શેર કરતી હોય છે.

મિયાં ખલિફાની તસવીરો અને વીડિયોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. થોડા સમય પહેલા શેર કરેલી તસવીરમાં અત્યાર  સુધી 1 મિલિયન કરતા પણ વધારે લાઇક્સ આવી ગઈ છે. તેમજ 56 હજારથી વધારે કૉમેન્ટ્સ પણ આવી હતી. કોમેન્ટ બોક્સમાં ચાહકો તેની ખુબ જ પ્રસંશા કરી રહ્યા હતા.

ઇતિહાસમાં ગ્રેજ્યુએટ થયેલી મિયાં ખલિફા 10 ફેબ્રુઆરી 1993માં બૈરૂતમાં જન્મેલી છે. જોકે ત્યારબાદ મિયાં અમેરિકા રહેવા જતી રહી હતી. 21 વર્ષની ઉંમરે મિયાંએ નક્કી કર્યું હતું કે તે ઇન્ડસ્ટ્રીમાં જોડાશે  જેના લીધે આજે આખી દુનિયા તેને ઓળખે છે.

જોકે થોડા વર્ષો પહેલા આ ઇન્ડસ્ટ્રીને મિયાંએ અલવિદા કહી દીધું હતું. મિયાં ખલિફા તેની તસવીર અને વીડિયો સિવાય બીજા  ઘણા બધા કારણોને લીધે ચર્ચાઓમાં રહેતી હતી.  જેમકે  અલગ અલગ દેશોમાં ચાલી રહેલા મુદ્દાઓમાં તેના વિશે પ્રતિભાવ આપીને સોશિયલ મીડિયામાં શેર કરતી હતી.

મિયાંએ હિન્દુસ્તાનમાં ચાલી રહેલા કિસાન આંદોલનને લઈને પોસ્ટ પણ કરી હતી. જેના પછી મિયાંને ઘણી બધી રીતના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેના સિવાય મિયાંએ ફિલીસ્તીન અને ઇઝરાયલના વિવાદ પર પણ તેની રાય મૂકી હતી.

મિયાં ખલીફાએ ઇન્ડસ્ટ્રીમાં તેની એક અલગ ઓળખ બનાવી છે. મિયાં ખલીફાને ‘બ્યૂટી વિથ બ્રેઈન’ પણ કહેવામાં આવે છે. મિયાં ખલિફા ફિલ્મોમાં કામ કરતા પહેલા માયામી ફ્લોરિડાના એક રેસ્ટ્રોરન્ટમાં કામ કરતી હતી. 28 ડિસેમ્બર 2014માં મિયાં ખલીફાને દુનિયામાં NO 1 સ્ટાર ગણવામાં આવી હતી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાર રહી ચુકેલી મિયા ખલીફાએ છેલ્લા કેટલાક વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ મિયા ખલીફાએ ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં મિયાએ પોતાના અનુભવો પર ખુલીને વાત કરી.

મિયાએ જણાવ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો તેનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો છે. ઇન્ડસ્ટ્રી છોડયાના 3 વર્ષ વીતી ગયા હોવા છતાં તેની કોઈ પર્સનલ લાઈફ નથી રહી. મિયાએ કહ્યું, ‘જયારે પણ હું પબ્લિકમાં બહાર જાઉં છું તો મને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ થાય છે. કારણ કે જયારે પણ લોકોની નજર મારી પર પડે છે ત્યારે મને લાગેછે કે લોકો મારા કપડાંની અંદર સુધી જોઈ શકે છે.’

Patel Meet