કેટલાય પુરુષો સાથે બિસ્તર ગરમ કરીને રંગરેલિયા મનાવવા વાળી મિયા ખલીફા બનશે સલમાન ખાનના શોનો ભાગ ? જાણો સમગ્ર મામલો

Mia Khalifa Bigg Boss OTT: મેગાસ્ટાર સલમાન ખાનનો શો બિગ બોસ ઓટીટી 2 ઘણી ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં, બિગ બોસ ઓટીટી 2 વિશે એવા અહેવાલો આવ્યા છે કે ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા સલમાન ખાનના શોનો ભાગ બનવા જઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે મિયા ખલીફાના બિગ બોસમાં ભાગ લેવાના સમાચાર પહેલા જ ખૂબ ફેલાઈ ચૂક્યા છે. જેના પર ખુદ મિયા ખલીફાએ પણ ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

હા… એડલ્ટ સ્ટારે તેના સોશિયલ મીડિયા પર સલમાન ખાનના શો બિગ બોસ વિશે પોસ્ટ કર્યું હતુ. બિગ બોસ સીઝન 9 દરમિયાન પણ મિયા ખલીફા બિગ બોસ શોમાં જોડાવાના અહેવાલ હતા. આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા મિયા ખલીફાએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કરી લખ્યું હતુ કે- ‘અહીં કેટલીક બાબતો સ્પષ્ટ કરીએ, હું ક્યારેય ભારતમાં પગ મૂકવાની નથી, તેથી જેણે કહ્યું કે મેં બિગ બોસમાં રસ દાખવ્યો છે તેને કાઢી મૂકવા જોઈએ.’

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

ઘણા વિવાદોનો હિસ્સો રહી ચુકેલી એક્સ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા ઈન્સ્ટાગ્રામ પર 9 વર્ષ બાદ ફરી એકવાર બિગ બોસમાં જોડાવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જોકે મિયા ખલીફાએ આ વખતે સલમાન ખાનના શોને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. આવી સ્થિતિમાં, બિગ બોસના ચાહકો અને મિયા ખલીફાના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું ભૂતપૂર્વ એડલ્ટ સ્ટારે પોતાનો જૂનો નિર્ણય બદલી નાખ્યો છે અને તે આ વખતે બિગ બોસ ઓટીટી સીઝન 2નો ભાગ બનવાનું વિચારી રહી છે.ટેલિ ચક્કર મુજબ, મિયા ખલીફાને શોનો ભાગ બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે અને તે અને શોના નિર્માતાઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે,

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

જોકે કંઈપણ પુષ્ટિ નથી. એવા અહેવાલો હતા કે તે આ સિઝનમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ હવે એવી સંભાવના છે કે તે વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કરી શકે છે કારણ કે હવે તમામ સ્પર્ધકોના નામ જાહેર થઇ ગયા છે. આ સાથે, નિર્માતાઓએ આખરે ‘બિગ બોસ ઓટીટી 2’ ઘરનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કર્યો છે.17મી જૂન, 2023થી OTT પ્લેટફોર્મ પર શો સ્ટ્રીમ થશે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

Shah Jina