ઈશા ગુપ્તા પછી મિયા ખલીફાએ ગ્રીન પેંટસૂટમાં બ્રા પણ ન પહેરી…હોટ તસવીરોથી ઇન્સ્ટાગ્રામ અને ફેન્સનું તાપમાન થયુ ગરમ

બીભત્સ ગંદી ફિલ્મોની સ્ટાર મિયા ખલીફાએ પણ બ્રા વગરની તસવીરો મૂકી, 7 PHOTOS જોતા જ ફેન્સમાં હાહાકાર મચ્યો

એક્સ સ્ટાર મિયા ખલીફાને આજે કોણ નથી ઓળખતુ. મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની સુપર બોલ્ડ તસવીરો શેર કરી હેડલાઈન્સમાં રહે છે. મિયા ખલીફા તેની અદભૂત અને ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને ટ્રીટ કરે છે. ઘણીવાર મિયા તેની ટોપલે તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ઉપરાંત તે તેના બ્રાલેસ ફોટા પણ શેર કરતી રહે છે.

હાલમાં જ મિયાએ ફરી એકવાર તેની બોલ્ડ તસવીરો શેર કરી ઇન્સ્ટાગ્રામ પર તહેલકો મચાવી દીધો છે. મિયાએ ગ્રીન પેન્ટસૂટ પહેરેલી ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આમાં તે બ્રાલેસ જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં મિયાએ લખ્યું- રાત્રે 11 વાગ્યા પછી જ્યારે તમને McNuggets ખાવાનું મન થાય અને બધું બંધ હોય, ત્યારે PR તમને નિરાશ કરે છે.

ગ્રીન પેન્ટસુટમાં મિયા ખલીફાની બોસ લેડી સ્ટાઈલ દેખાઈ રહી છે. ખુલ્લા વાળ, સનગ્લાસ, ટ્રેન્ડી નેક એસેસરીઝ પહેરેલી મિયા ખલીફા તેની ક્લાસી સ્ટાઇલથી ચાહકોને પ્રભાવિત કરી રહી છે. મિયા ખલીફાએ તેના ગ્રીન પેન્ટસૂટ સાથે બ્લેક કલરની ક્લાસી હીલ્સ પહેરી હતી. જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે. બ્રાલેસ હોવાને કારણે, મિયા ખલીફાએ ફરી એકવાર તેની બોલ્ડ અને સુંદર સ્ટાઈલ બતાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયા ખલીફાની આ તસવીરોને 15 કલાકમાં 12 લાખથી વધુ લાઈક્સ મળી છે. ચાહકો આ ફોટા પર ફાયર, ગોર્જિયસ, વાઉ જેવી કોમેન્ટ કરી રહ્યા છે. મિયા તેના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટના કારણે હેડલાઇન્સમાં રહે છે. મિયાના પર્સનલ ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે પ્યુઅર્ટો રિકન સિંગર ઝાય કોર્ટેઝને ડેટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

કપલે ગયા મહિને તેમના સંબંધોને ઇન્સ્ટા પર ઓફિશિયલ કર્યા હતા. બંને સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. મિયાએ હાલમાં જ તેના બોયફ્રેન્ડને કિસ કરતી તસવીર શેર કરી હતી. મિયાનો આ રોમેન્ટિક ફોટો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. મિયા તેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે. તે તેના જીવનને જાહેર રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયા ખલીફા આ વર્ષે જુલાઈમાં તેના પતિ રોબર્ટ સેન્ડબર્ગથી અલગ થઈ ગઈ હતી. તે બાદ તે ઘણી હેડલાઇન્સમાં રહી હતી અને ત્યાર પછી તેણે તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. તેના અને તેના એક્સ પતિ વચ્ચે શું થયું કે તેમના રસ્તા અલગ થઈ ગયા, આ ચાહકો હંમેશા જાણવા માંગે છે. પરંતુ તે વાત હજી સુધી બહાર આવી નથી.

Shah Jina