મનોરંજન

શરીરના આ અંગની સર્જરી બાદ આવી દેખાઈ રહી છે સ્ટાર મિયાં ખલિફા, તસ્વીર થઇ રહી છે વાયરલ

આખી દુનિયામાંથી અબજો ચાહકોને ટેંશન આવેલું, જુઓ ક્યાં ભાગની સર્જરી કરાવેલી હતી

સેલેબ્રીટી બન્યા બાદ ઘણા લોકો પોતાનો દેખાવ બદલવા માટે સર્જરીનો સહારો લેતા હોય છે, બોલીવુડમાં પણ ઘણી અભિનેત્રીઓએ સર્જરી કરવાની પોતાનો દેખાવ બદલ્યો છે, હવે આ બધામાં બીજું એક નામ પણ જોડાઈ ગયું છે જે છે પ્રખ્યાત સ્ટાર રહી ચુકેલી મિયાં ખલીફાનું.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

મિયાં ખલીફાએ પોતાના નાકની સર્જરી કરાવી છે. આ વાતની જાણકારી મિયાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ચાહકોને આપી છે. મિયાંએ થોડા દિવસ પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો હતો જેની અંદર તેના નાક ઉપર પેટ્ટી લગાવેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

THIS IS THE REAL RE-BRAND 😭😂 @deepakdugarmd just changed my life and I couldn’t be happier or more ready for 75+ people to stare at my side profile at my wedding 🥺♥️ this is day 2 post-op and I have a pain scale of 0 so far. I’m gonna take y’all on this whole process with me, and so is @deepakdugarmd so follow him for the Q&A’s we did for y’all about my hopes/expectations. . .What I loved about @scarlessnose was that Dr. Dugar and I were on the same page about maintaining my strong middle eastern nose, just softening it to be more feminine. I can’t wait to show y’all the result 😩😍😭!!!! #ScarlessNose #NotHidingBehindATree . . . .(P.S. being transparent about this was never a question. Do not idolize the women you see on social media and base your self worth on comparisons that are unrealistic. If you’ve ever looked at my and wished yours look like that, please remember mine are made out of the same material as the spatula in your kitchen drawer).

A post shared by Mia K. (@miakhalifa) on

આ તસ્વીર ધ્વરા જ મિયાના ચાહકોને જણાવા મળ્યું કે તેની નાકની સર્જરી કરાવી છે. ત્યારબાદ મિયાંએ એક વિડીયો પણ પોતાની સ્ટોરીમાં શેર કર્યો હતો જેની અંદર તે નાકની સર્જરી બાદ પ્લાસ્ટરને સાફ કરતી જોવા મળી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

હવે મિયાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક નવો ફોટો શેર કર્યો છે જેની નાદર તેનો દેખાવ થોડો બદલાયેલો જોઈ શકાય છે. મિયાંના ફોટો જોતા જ એ કહી શકાય છે કે આ તેની સર્જરી બાદની તસ્વીર છે. આ ફોટોમાં મિયાનું નાક થોડું લાંબુ દેખાઈ રહ્યું છે.  તે આ ફોટોમાં એકદમ સાદાઈ ભર્યા લુકમાં દેખાઈ રહી છે. તેને કાળા રંગનું ટોપ પહેર્યું છે અને તે કેમેરા તરફ નહીં પરંતુ બીજી તરફ જોઈ રહી છે.