મિયા ખલીફાના નવા અવતારે ઉડાવ્યા લોકોના હોંશ, ઓળખવી થઇ મુશ્કેલ, ગંદા કામ કરવાના છોડી દીધા છે પણ….

મિયા ખલીફાનો નવો અવતાર જોઇ લોકોના છૂટ્યો પરસેવો, આને ખરેખર કોઈની શરમ નથી આડી આવતી

પોન ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદથી મિયા ખલીફા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જેને ચાહકો પસંદ પણ કરે છે. મિયા ખલીફા તેના જીવન સાથે જોડાયેલ લગભગ દરેક અપડેટ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. તેણે હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે. આ ફોટામાં ઘણા લોકો તેને ઓળખી શકતા નથી. ઈન્ડસ્ટ્રીમાં બધાના હોશ ઉડાવ્યા બાદ મિયાએ એ ઇન્ડસ્ટ્રી છોડી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

પરંતુ તેના ચાહકોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. લોકો તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે અને તેમનું ઘણું ધ્યાન આપે છે. મિયા ખલીફાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તેને ઓળખવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. આ તસવીરોમાં મિયાનો જૂનો અવતાર જોવા મળી રહ્યો છે. મિયાના ફેન્સ તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ દર્શાવી રહ્યા છે. એક તસવીરમાં મિયા ચેક શર્ટમાં કેપ પહેરેલી જોવા મળે છે. લોકો મિયાના આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

તમને જણાવી દઈએ કે મિયાએ માત્ર 21 વર્ષની ઉંમરમાં પોન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી, ત્યારબાદ તેની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, મિયાએ હવે તે ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે. તે કહે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં આવવું એ ખૂબ જ ખોટો નિર્ણય હતો. ઇન્ડસ્ટ્રી છોડ્યા પછી પણ મિયા સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલ છે અને તેની નવી પોસ્ટ શેર કરતી રહે છે.મિયા ખલીફા ઘણા સમય પહેલા લેબનાન છોડી પરિવાર સાથે અમેરિકા ચાલી ગઇ હતી. મિયાએ અહીં તેનો અભ્યાસ પૂરો કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયાએ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પહેલા ટેંડર, મોડલિંગ કો શોમાં બ્રીફકેસ ગર્લનું કામ કર્યુ હતુ.એવું જણાવવામાં આવી રહ્યુ છે કે મિયા અચાનક ઇન્ડસ્ટ્રીમાં પહોંચી ગઇ હતી. વર્ષ 2014માં તેના પતિએ તેની કેટલીક તસવીરો વેબસાઇટ પર નાખી દીધી હતી, જે બાદ તેના છૂટાછેડા થઇ ગયા હતા. પછી મિયાએ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય કર્યો. મિયા અનુસાર, તેણે બધુ તેની મરજીથી કર્યુ હતુ.. કોઇએ તેના પર દબાણ કર્યુ ન હતુ.મિયા ખલીફાને આજે કોણ નથી ઓળખતુ.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની સુપર બોલ્ડ તસવીરો શેર કરી હેડલાઈન્સમાં રહે છે. મિયા ખલીફા તેની અદભૂત અને ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને ટ્રીટ કરે છે. ઘણીવાર મિયા તેની ટોપલે તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ઉપરાંત તે તેના બ્રાલેસ ફોટા પણ શેર કરતી રહે છે. મિયા ખલીફા અવારનવાર કોઇ કારણોસર હેડલાઈન્સમાં રહે છે.મિયા ખલીફા આ વર્ષે જુલાઈમાં તેના પતિ રોબર્ટ સેન્ડબર્ગથી અલગ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

તે બાદ તે ઘણી હેડલાઇન્સમાં રહી હતી અને ત્યાર પછી તેણે તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. તેના અને તેના એક્સ પતિ વચ્ચે શું થયું કે તેમના રસ્તા અલગ થઈ ગયા, આ ચાહકો હંમેશા જાણવા માંગે છે. પરંતુ તે વાત હજી સુધી બહાર આવી નથી. રોબર્ટ પહેલા ફેબ્રુઆરી 2011માં મિયાએ તેના હાઇ સ્કૂલ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2014માં અલગ થઇ ગયા હતા. પછી વર્ષ 2016માં તેમના છૂટાછેડા થયા હતા. વર્ષ 2014થી લઇને 2015 વચ્ચે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી. મિયાના બીજા લગ્ન પણ સફળ ન રહી શક્યા.

Shah Jina