મનોરંજન

આ અભિનેતા માટે ધ્રુસકે ધ્રુસકે રડી મિયાં ખલીફા, જાણો પૂરો મામલો

પૂર્વ સ્ટાર મિયાં ખલીફાના જેટલા લોકો દીવાના છે એટલી જ દીવાની તે NBA સ્ટાર જૉન વૉલની છે. એક ટ્રેડ એક્સચેન્જમાં વોશિંગટન વિઝાર્ડસએ એનબીએ સ્ટાર જૉન વૉલના બદલે રશેલ વેસ્ટબ્રુકને પોતાની ટીમમા શામિલ કર્યો છે. આ દુઃખ વ્યક્ત કરવા માટે મિયાંએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે જેમાં તે ધ્રુસકે ધ્રુસકે રોતી જોવા મળી રહી છે.

Image Source

પોતાના પ્રિય ખેલાડી જૉન વૉલને બીજી ટીમમાં જવાને લીધે મિયાનું દિલ તૂટી ગયું છે અને તે રડવા લાગી હતી. જણાવી દઈએ કે મિયાં જૉનની મોટી ચાહક છે અને તે આગળના ઘણા સમયથી વોશિંગટન વિઝાર્ડસને સપોર્ટ કરી રહી છે.

Image Source

મિયા આ ટ્રેડ એક્સચેન્જથી ખુશ નથી માટે તેણે દુઃખ જહેર કરવા માટે પોતાનો રડતો વિડીયો શેર કર્યો છે. વીડિયોમાં મિયા ખુબ રડી રહી છે અને સાથે જ તેણે જૉનની એક તસ્વીર પણ શેર કરી છે. આ સિવાય મિયાંએ કૈપ્શનમા હાર્ટ બ્રેકીંગ ઈમોજી પણ શેર કરી હતી.

Image Source

જૉન આગળના દસ વર્ષથી વોશિંગટન વિઝાર્ડનો હિસ્સો રહ્યા હતા જેને લીધે મિયાં ખુબ જ દુઃખી થઇ ગઈ હતી અને લગાતાર ઘણી પોસ્ટ કરી અને એક ટ્વીટમાં તેણે પોતાનો સપોર્ટ બદલવાની સંભાવના પણ જાહેર કરી હતી.

ટ્વીટમાં મિયાંએ કહ્યું કે,”હું ખુબ જ દુઃખની સાથે કહી રહી છું કે હું હવે રોકેટ્સની ચાહક છું”. કેમ કે હવેથી જૉન હ્યુસ્ટન રોકેટ્સની ટીમનો હિસ્સો છે. આ સિવાય મિયાંએ એક ટીક-ટૉક વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં તે જૉન વૉલની નકલ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં પણ તે વારંવાર રડતી દેખાઈ રહી છે.જણાવી દઈએ કે આ બધા વિડીયોમાં તે વાસ્તવમાં નથી રડતી પણ દુઃખ વ્યક્ત કરવા માટે તે રડવાની નકલ કરી રહી છે.

Image Source

મિયાં ખલીફાએ વર્ષ 2014 માં એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. અમુક જ સમયમાં તે ફેમસ સ્ટાર બની ગઈ હતી. જો કે અમુક મહિનાઓ પછી તેણે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાની ઘોષણા કરી હતી.

Image Source

જુઓ મિયાં ખલીફાનો ધ્રુસકે ધ્રુસકે રડતો વિડીયો…

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)