મનોરંજન

પહેલી વાર આ ફેમસ ગંદી ફિલ્મોની સ્ટારે તેની કમાણીનો કર્યો ખુલાસો, લોકો બોલ્યાં ‘આટલું ખોટું ના બોલ’

એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાર રહી ચુકેલી મિયા ખલીફાએ છેલ્લા કેટલાક વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ મિયા ખલીફાએ ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં મિયાએ પોતાના અનુભવો પર ખુલીને વાત કરી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

મિયાએ જણાવ્યું કે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો તેનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો છે. એડલ્ટ ઇન્ડસ્ટ્રી છોડયાના 3 વર્ષ વીતી ગયા હોવા છતાં તેની કોઈ પર્સનલ લાઈફ નથી રહી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

મિયાએ કહ્યું, ‘જયારે પણ હું પબ્લિકમાં બહાર જાઉં છું તો મને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ થાય છે. કારણ કે જયારે પણ લોકોની નજર મારી પર પડે છે ત્યારે મને લાગેછે કે લોકો મારા કપડાંની અંદર સુધી જોઈ શકે છે.’

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

મિયાએ જણાવ્યું કે જ્યારે તેના પરિવારને તેના આ કામની જાણ થઈ ત્યારે તેઓએ મિયાને પરિવારથી અલગ કરી દીધી. મિયાએ આ વિશે કહ્યું, ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદ તે સંપૂર્ણપણે એકલી થઈ ગઈ.મિયાએ કહ્યું, ‘જ્યારે મેં આ ઉદ્યોગ છોડ્યો એ સમયે પણ હું એકલી જ હતી,

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

પરંતુ તેમ છતાં મેં આ કાને છોડી દીધું. પાછળથી મને સમજાયું કે કેટલીક ભૂલો માફ કરવા યોગ્ય નથી. પણ સમય બધા જખમોને મટાડે છે અને હવે વસ્તુઓ ઠીક થઈ રહી છે.’તેણે કહ્યું, ‘એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા અનુભવને લગતા ઇન્ટરવ્યૂ પછી, ઘણા લોકો મારો સંપર્ક કરવા લાગ્યા, ઘણા ઇ-મેલ્સ આવ્યા. મારા મેનેજર મને આ વિષયથી સંબંધિત વસ્તુઓ ચેક કરીને, ફિલ્ટર કરાવતા હતા, એ પછી મને મોકલતા હતા.’

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

એક્સ-એડલ્ટ સ્ટાર મિયા ખલીફા આમ તો ચર્ચમાં છવાયેલી જ રહે છે પરંતુ આ વખતે તેમને કંઈક એવો ખુલાશો કર્યો કે જેના પર તેમને ચાહકોનો પણ વિશ્વાસ ન આવ્યો. આ ખુલાસો સંભાળી તેમને ચાહકોને વિશ્વાસ નથી થતો અને તેમને ખાટું કહે છે.

 

View this post on Instagram

 

Lighting was great so can we ignore the facial expression caused by sucking in my fat?

A post shared by Mia K. (@miakhalifa) on

મિયાએ ઈન્ડરસ્ટ્રીમાં થવાવાળી કમાઈનો ખુલાસો કર્યો હતો. મિયાનો દાવો છે કે તેમને એડલ્ટ ફિલ્મોમાં તેમને ખાલી 8.5 લાખ રૂપિયા જ કમાયા છે. પણ તે સમયમાં એવો પણ હતો કે જ્યારે મિયાં સૌથી વધુ સર્ચ કરવામાં આવતી એડલ્ટ અભિનેત્રી બની ગઈ હતી.

 

View this post on Instagram

 

Smiling before I learned the name was wildly misleading, and it was a vegan restaurant.

A post shared by Mia K. (@miakhalifa) on

મિયાનું કહેવું છે કે લોકો વિચારે છે એવું કઈ જ નથી. ઈન્ડરસ્ટ્રીમાં કામ કરતા સમયે હું કાયમ ચર્ચામાં રહેતી હતી અને એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું કે

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

એડલ્ટ ફિલ્મને કારણે તેમને જાનથી મારવાની ધમકીઓ પણ આવતી હતી. લોકોને લાગે છે કે ઈન્ડરસ્ટ્રીમાં કરોડોની કમાણી કરી છે પણ એવું નથી. એ ખોટું છે.

મિયાએ દાવો કર્યો હતો કે તે લગભગ પાંચ વર્ષ પહેલા જ એડલ્ટ ઈન્ડરસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો પણ ત્યારે તેમને સામાન્ય નોકરી પણ ગોતવામાં ખુબ જ તકલીફ પડતી હતી. તેમને જણાવ્યું કે એડલ્ટ ઈન્ડરસ્ટ્રી છોડ્યા પછીનો સમય ખુબ જ ડરાવનો અને તકલીફોથી ભરેલો હતો.

તેમને જણાવ્યું કે, ‘એડલ્ટ ઈન્ડરસ્ટ્રીમાં જવાનો અફસોસ નથી તેમને જેટલો પણ સમય એડલ્ટ ઈન્ડરસ્ટ્રીમાં વિતાવ્યો એ તેમના જીવનનો એક ભાગ હતો.’

 

View this post on Instagram

 

Feel bad for all the times I complained about Texas summers. Nothing is better than the smell of bbq in that heat 🔥 #tbt

A post shared by Mia K. (@miakhalifa) on

તેમને ચાહકો એડલ્ટ ફિલ્મોથી થયેલી કમાઈના દાવાને સ્વીકારતા નથી. સોશ્યિલ મીડિયા પર તો કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે મિયાં જૂઠું બોલે છે. ચાહકોએ આરોપ લગાવ્યા પછી મિયાએ તેમને સફાઈ પણ આપી હતી.

તેમને ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, “ક્યારેય તેમને કરોડો આપવાની ઓફર આવી જ ન હતી અને મને ક્યારેય આવી ઓફરની ઉમ્મીદ હતી. હું તો ખાલી મારા અને ઈન્ડરસ્ટ્રી વિશે ફેલાયેલી આફવાઓને સરખી કરી રહી છું.’ ઇન્ડસ્ટ્રી છોડ્યે 5 વર્ષ થઇ ગયા. મિયા ખલિફાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એડસ્ટ ફિલ્મમાં હિજાબ પહેરવાની બાબતે આઈએસઆઈએસ તરફથી આપવામાં આવેલી ધમકી અંગે પણ ચર્ચા કરી. મિયા ખલિફાએ કહ્યું,

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

‘જ્યારે મેં તે સીન કર્યું ત્યારે મને આઇએસઆઇએસ દ્વારા ધમકી મળી હતી. ફક્ત અમેરિકા જ નહીં, પણ આ સમાચાર દુનિયાભરમાં ફેલાઈ ગયા. કેટલાક દેશોમાં મારા પર પ્રતિબંધ મૂકી દીધો.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

આ કેરિયર છોડ્યાને 5 વર્ષ થયા છે, પરંતુ લોકોને લાગે છે કે હું હજી ત્યાં કામ કરું છું. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે મિયાએ તેના બોયફ્રેન્ડ રોબર્ટ સેન્ડબર્ગ સાથે સગાઈ કરી છે. તેમણે જાતે જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ વિશે માહિતી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

પહેલા તે રેસ્ટોરેન્ટમાં કામ કરતી હતી. મિયાનો જન્મ લેબેનોનના બેરાટમાં થયો હતો. પછી, તેનો પરિવાર વર્ષ 2001 માં અમેરિકા સ્થળાંતર થયો. એક મુલાકાતમાં મિયાએ જણાવ્યું હતું કે શાળાના દિવસો દરમિયાન ઘણી છોકરીઓ તેની સામે દાદાગીરી કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

તે બદસુરત હોવાનું કહીને તેનો મજાક ઉડાવતી હતી. એટલું જ નહીં પરંતુ તેની સાથે મારપીટ પણ કરતી એવી પણ માહિતી પ્રાપ્ત થઇ હતી. તેમણે કહ્યું કે, 2011 માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયા બાદ આ ઘટનાઓ વધી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

મિયા ખલિફાએ સ્ટાર બનતા પહેલા ફ્લોરિડાના મિયામીમાં એક રેસ્ટોરન્ટમાં કામ કર્યું હતું. બસ અહીંથી જ એક વ્યક્તિએ તેને ઇન્ડસ્ટ્રીમાં જોડાવાની ઓફર શરુ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

એડલ્ટ સ્ટાર મિયા ખલીફાએ વર્ષે માર્ચમાં પોતાના BF રૉબર્ડ સેંડબર્ગ (Robert Sandberg) થી સગાઇ કરી હતી. અને હવે પોતાના વેડિંગની જાહેરાત પણ મીયા ખલીફાએ ઇન્ટરનેટના માધ્યમથી જ કરી છે. મિયા ખલીફા (Mia Khalifa) જે એક ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર (Adult star) છે તે હવે ટૂંક સમયમાં લગ્ન કરી રહી છે. મિયાએ ટ્વીટ કરીને પોતાના મેરેજની વાત કન્ફર્મ કરી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

વધુમાં તમને જણાવી દઇએ કે અભિનેત્રી મિયાના આ બીજા લગ્ન છે. તે 2011માં પોતાના હાઇ સ્કૂલ ફ્રેન્ડ સાથે મેરેજ કરી ચૂકી છે. જો કે તેમના સંબંધો 5 વર્ષ પછી છૂટાછેડા સાથે પૂરા થયા. સ્ટાર બનેલી મિયા ખલીફાએ કહ્યું કે તેમણે ગ્રેજ્યુએશન પુરું કર્યું ત્યારે શરૂઆતના સમયમાં નોકરી શોધી રહી હતી. તેમણે એક ઇન્ટરવ્યૂ જવાબ આપ્યો જેમાં તેમને કહેવામાં આવ્યું કે તમે સુંદર છો શું મોડલિંગ કરશો.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

તમારા પર મોડલિંગ સારી લાગશે અને પછી જ્યારે તે સ્ટૂડિયા ગઇ તો ત્યાં બધુ બહુ સુંદર હતું. આ સ્ટૂડિયો ફ્લોરિડા રાજ્યમાં હતો. અને આમ તે ધીરે ધીરે કરીને ગંદી ઇન્ડસ્ટ્રીમાં દાખલ થઇ. મિયાએ થોડા જ સમય આ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, પણ ટૂંક સમયમાં જ તે દુનિયાની ફેવરેટ એડલ્ટ સ્ટાર બની ગઇ. પણ મિયાના પરિવાર આજ કારણે તેનાથી સંબંધો તોડી નાખ્યા. મિયાએ અન્ય ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને એક વીડિયો પછી જાનથી મારવાની થ્રેટ પણ મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa) on

જો કે અત્યારે તો મિયાએ હાલ આ ખરાબ ઇન્ડસ્ટ્રીને છોડી દીધી છે. તેમ છતાં તે ખુલીને જીવન પસાર નથી કરી શકતી. તસ્વીરોમાં તમે સાફ સાફ જોઈ શકો છો કે કેટલા ખુલ્લા દિલથી જીવે છે. મિયાએ BBC માં કહ્યું કે ઇન્ડસ્ટ્રી છોડ્યા પછીના 3 વર્ષ બાદ પણ તેની કોઇ પર્સનલ લાઇફ નથી. તે જ્યારે પણ પબ્લિકમાં જાય છે તો તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટેસ અનુભવે છે. જેવા જ લોકો મને જોવે છે મને લાગે છે કે લોકો મારા કપડાની અંદર સુધી મને જોઇ રહ્યા છે.