જ્યોતિષ શાસ્ત્ર

મેષ રાશિના લોકોનું 2020મુ વર્ષ કેવું જશે જુઓ, જાણો આખા વર્ષનું ભવિષ્યફળ…

વાર્ષિક રાશિફળ – સિંહ રાશિ, કર્ક રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, મેષ રાશિ, કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, તુલા રાશિ, ધન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ, મીન રાશિના જાતકો પોતાનું વાર્ષિક રાશિફળ જાણવા પોતાની રાશિની લિંક પર ક્લિક કરે.

મેષ રાશિ – 

લકી નંબર:- 6, 9

લકી દિવસ:- રવિવાર, મંગળવાર, બુધવાર

લકી કલર:- લાલ, નારંગી અને પીળો.

મેષ રાશિના લોકોનો સ્વભાવ:-

મેષ રાશિ તત્વની રાશિ માનવામાં આવે છે એટલા માટે મેષ રાશિના લોકોમાં ગજબની ઉર્જા ઉત્સાહ જોવા મળે છે.

આ રાશિના લોકો બહુ સાહસી હોય છે. પરિસ્થિતિ ગમે તેવી કઠીન હોય, પરંતુ તેનો સામનો કરવામા કયારેય પણ ગભરાતા નથી.

પોતાના લક્ષ પ્રત્યે હંમેશાં ઈમાનદાર રહેવાવાળા મેષ રાશિના લોકો એક વાર હાથમાં કામ લઈ લે તો તેને પૂરું કરીને જ જંપે છે. તે તેના ખૂબ જ સારા હોય છે.

Image Source

આ લોકો ગુસ્સો નથી કરતા પરંતુ જો કોઈ વાર તેમને ગુસ્સો આવી જાય તો શાંત કરવા પણ થોડા મુશ્કેલ પડે છે.

પોતાના કરિયરને બાબતમાં ખૂબ જ સતર્ક રહે છે અને ખૂબ જ મહેનત કરે છે અને મહેનતથી સફળ પણ થાય છે.

પ્રેમની વાત કરીએ તો પોતાના પાર્ટનરને એના જીવનમાં સૌથી વધારે મહત્વ અને પ્રાથમિકતા આપે છે. તેને સારો સાથ આપે છે.

મેષ રાશિના જાતકોની કરિયર:-

Image Source

વર્ષ 2020 મેષ રાશિના જાતકો માટે જેટલી વધારે મહેનત કરશો તેટલું વધારે ફળ પ્રાપ્ત થશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશના યોગ બની રહ્યા છે.

પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરેલા વિદ્યાર્થીઓને શુભ સમાચાર પ્રાપ્ત થશે.

છાત્રો માટે આ વર્ષ ખૂબ જ સારું છે તેમને કલ્પના પણ ના કરી હોય તેવું ફળ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરશે. વિદ્યાર્થીઓ તેમને મહેનતથી સારુ ફળ મેળવી શકશે.

નોકરી-વ્યવસાય:-

Image Source

વર્ષ 2020 નોકરી વ્યવસાય માટે ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે અને નવા નવા અવસર પ્રાપ્ત થશે. નોકરી વર્ગ વાળા લોકો આ વર્ષમાં પોતાના સપના પુરા કરી શકશે.

કાર્યક્ષેત્રમાં બદલાવને સ્થિતિ બની શકે છે. ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે. નોકરી બદલવા માંગતા હોય તેના માટે સમય સારો છે.

પ્રગતિના અવસર પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ વર્ષમાં તમારા કામ અને પ્રતિભા અને વાહવાહ થશે. જે લોકો પોતાનો બિઝનેસ કરી રહ્યા છે તે લોકોને પણ સફળતા મળશે.

મેષ રાશિના લોકોનો પ્રેમ-વિવાહ:-

Image Source

રાશિફળ 2020 અનુસાર તમારા જીવનસાથી સારો સમય પસાર કરી શકશો.

જો તમે કોઈ નવા પ્યારની શોધમાં છો તો આ વર્ષના અંતમાં તમને સફળતા મળશે. Love couples માટે આ વર્ષ સારું રહેશે. વર્ષના મધ્યમાં તમારો સંબંધ મજબૂત બનશે આ વર્ષમાં તમે કોઈ રોમેન્ટિક ડેટ પર જવાનો પ્લાન બનાવી શકશો જો તમે તમારા પ્રેમનો ઈઝહાર કરવા માંગતા હોય તો આ વર્ષ ખૂબ જ ઉત્તમ છે.

વૈવાહિક જીવન અને પ્રેમની બાબતમાં આ વર્ષ ખૂબ જ સારું છે.

મેષ રાશિવાળા લોકોનો પારિવારિક જીવન:-

Image Source

2020 પારિવારિક જીવન સારું રહેશે તેમાં કોઈ માંગલિક પ્રસંગોનું આયોજન કરી શકશો ઘર-પરિવારમાં સુખ ભોગી ચીજવસ્તુઓ ખરીદી શકશો તેમજ આ વર્ષમાં ઘરમાં કોઈ મહેમાનનું આગમન થશે.

ઘર પરિવારમાં ખુશીઓનો આગમન થશે અને નવા સંબંધોનો જોડાણ થશે સદસ્ય વચ્ચે એકતા અને પ્રસન્ન જોવા મળશે.

મેષ રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ:-

Image Source

મેષ રાશિ પર 2020 અનુસાર મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે અને આવકના નવા નવા સ્ત્રોત પ્રાપ્ત થશે ધાર્મિક કાર્યોમાં પૈસાનું નિવેશ કરી શકશો ઇન્કમ વધશે. કોઈ મોટું નિર્દેશ કરતા સમજદારી દાખવી આર્થિક લાભના સંયોગ બની રહ્યા છે.

મેષ રાશિના લોકોનું સ્વાસ્થ્ય:-

Image Source

સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આ વર્ષ ખૂબ સારું રહેશે વસ્તી શરૂઆતમાં ફિટનેસનો ધ્યાન રાખો. આ વર્ષમાં તમને કોઇ ગંભીર બિમારી થવાની સંભાવના નથી પરંતુ યોગ ધ્યાન વ્યાયામ દિનચર્યામાં સામેલ કરવુ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.