ખબર

ઘોર કળયુગ: પહેલા ભાઈને કુવામાં ફેંક્યો, પછી 7 લોકોએ એક-એક કરીને છોકરીનો રેપ કર્યો અને પછી

મધ્યપ્રદેશમાં બૈતુલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ૨૯ એપ્રિલે સાંજે ૭ લોકોએ ૧૯ વર્ષની છોકરી સાથે ગેંગરેપ કર્યો. છોકરી એમના ભાઈ સાથે બાઇકે માં પેટ્રોલ પુરાવા ગયા હતા. પાછા આવતી વખતે ૩ વ્યક્તિઓએ સુમસામ વિસ્તારનો લાભ લઈ હુમલો કર્યો હતો. ભાઈને કુવામાં ફેંકી દીધો અને બીજા ૪ સાથી ને બોલાવીને ગેંગરેપ કર્યો.

જાણો શુ છે સમગ્ર મામલો..

જાણકારી મુજબ રાતમાં બને જયારે ગામમાં પાછા આવી રહ્યા હતા ત્યારે, તેમના બાઈકની હેડ લઈટ ખરાબ થઇ ગઈ, તેમને ઠીક કરવા લાગ્યા, એટલામાં ૩ બાઈક પર સવાર ૭ વ્યક્તિ ત્યાં પહોંચ્યા એમને છોકરાને ખુબ માર માર્યો અને કુવામાં ફેંકી દીધો ત્યારબાદ છોકરી સાથે સામુહિક દુષ્કર્મ કર્યું.

કુવામાંથી નીકળીને ભાઈએ બહેન ને બચાવી..

દુષ્કર્મ બાદ ભાઈ કોઈ પણ રીતે કુવામાંથી બાર નીકળ્યો અને ઘટના ની જાણકારી તેના પરિવાર જનોને કરી , ત્યારબાદ પરિવારજનોએ પોલિસ ને જાણ કરી અને પોલીસે ૫ આરોપીની ધરપકડ કરી. જેમાં ૨ હજુપણ ફરાર છે જેની તાપસ પોલીસ હજુ કરી રહી છે.આ ઘટના માં ૩ આરોપી નાબાલિક છે.

સાતેય વ્યક્તિઓ નજીકના વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા.તેના ઉપર સામુહિક દુસ્કર્મ કરવા બાદલ કેસ કરવામાં આવ્યો છે. સબ ડીવીસન ઓફિસર વિજય પુંજનું એવું કહેવું છે કે.’નાસી છુંટેલ બને આરોપીની તાપસ ચાલુ છે, જલ્દીથી ધરપકડ કરવામાં આવશે અને તાપસ પુરી થયાબાદ કેસ ને ફાસ્ટટ્રેક કોર્ટમાં સુનાવણી કરવા માટે મોકલવામાં આવશે

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.