ખબર ફિલ્મી દુનિયા

લગ્ન બાદ નેહા કક્કડે શેર કર્યો મનગમતા ગીતનો વિડીયો, કિસ કરતો જોવા મળ્યો રોહનપ્રિત

બોલીવુડની ખ્યાતનામ ગાયિકા નેહા કક્ક્ડ હવે પંજાબી સિંગર રોહનપ્રિત સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે, તેના લગ્નની ઘણી જ ચર્ચાઓ પણ થઇ અને લગ્ન પ્રસંગની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) on

નેહાએ લગ્ન બાદની કેટલીક તસવીરો પણ ચાહકો સાથે શેર કરી હતી, તો હાલમાં જ નેહાએ પોતાના મનગમતા ગીત ઉપર એક વિડીયો શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) on

વીડિયોમાં નેહા “મહેંદી દા રંગ” ગીત ઉપર લિપસિંગ કરતી નજર આવી રહી છે. આ દરમિયાન તે પોતાના હાથ ઉપર લગાવવામાં આવેલી મહેંદી અને હાથ ઉપર પહેરેલા ચૂડલાને બતાવી રહી છે. ત્યારબાદ તેના પતિ રોહનપ્રીતની એન્ટ્રી થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) on

નેહા અને રોહન બંને એકસાથે ગીત ઉપર ધીમે ધીમે ડાન્સ મૂવ્સ કરતા નજરે આવી રહ્યા છે. પછી રોહન પોતાની પત્નીને પાછળથી ગાલ ઉપર કિસ કરે છે. આ વિડીયો જોઈને સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે તે બંને કેટલા ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) on