બેપરવાહ અંદાજ : બાથરૂમમાં ન્હાતી જોવા મળી શાહરૂખ ખાનની આ અભિનેત્રી, ફિગર પર થયા ચાહકો ફિદા

કિંગ ખાનની આ અભિનેત્રીએ નહાતા નહાતા દેખાડ્યું પોતાનું સૌથી સુંદર ફિગર, જોતા જ ચક્કર આવા માંડશે

સોશિયલ મીડિયાની દુનિયામાં, જ્યાં ઘણી યુવા અભિનેત્રીઓ તેમના સિઝલિંગ લુક્સ અને તસવીરોથી લાઈમલાઈટ લૂંટી રહી છે, ત્યાં, હવે ટીવી અભિનેત્રી મેઘા ગુપ્તાએ પોતાની કેટલીક બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. મેઘા ​​ગુપ્તાએ હાલમાં બાથરૂમમાં નહાતી વખતે તેની કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી હતી. મેઘા બાથરૂમમાં શાવર લેતી જોવા મળી રહી છે. મેઘાની તસવીરો શેર કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘાની આ સિઝલીંગ તસવીરોના તો ચાહકો દીવાના થઇ રહ્યા છે. ફોટોમાં મેઘા બિકી ટોપ પહેરીને બાથરૂમમાં શાવર લેતી જોવા મળી રહી છે. મેઘાની તસવીરો પાછળની બાજુથી લેવામાં આવી છે. તસવીરોના કેપ્શનમાં મેઘાએ ઠંડા પાણીથી નહાવાના ઘણા ફાયદા પણ જણાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neelam (@neelam_4u)

મેઘા ​​ગુપ્તાનુ ટીવી કરિયર ઘણી લાંબી રહ્યુ છે. તેણે કુસુમ, ‘કુમકમ-એક પ્યારા સા બંધન’, ‘કવિયાંજલિ’, CID, મૈં તેરી પરછાઈ હૂં સહિત અનેક સિરિયલોમાં કામ કર્યું છે. મેઘા ​​ગુપ્તાએ વર્ષ 2016માં શાહરૂખ ખાનની ફિલ્મ ફેનમાં પણ કામ કર્યું છે. મેઘાએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘા ​​પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી વખત હેડલાઈન્સમાં રહી છે. મેઘા ​​ગુપ્તાના બે વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે. મેઘા ​​લાંબા સમયથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. જો કે અભિનેત્રી તેની નવી બોલ્ડ તસવીરોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. અભિનેત્રીની તસવીરોએ ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. ચાહકો ફાયર ઇમોજી સાથે તેમની તસવીરો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

ટીવી એક્ટ્રેસ મેઘા ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે ઠંડા શાવર તમારી ચરબી બર્ન કરે છે, તમને સજાગ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. એટલું જ નહીં, તે ત્વચા અને વાળ માટે પણ સારું છે. મેઘાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જીવનમાં કેટલીક જગ્યાએ થોડી મુશ્કેલી પણ ફાયદાકારક છે. ટીવી એક્ટ્રેસ મેઘાએ કોલ્ડ શાવર લેતી વખતે પોતાના ફોટા શેર કર્યા છે. તેણે કહ્યુ, કોલ્ડ શાવર તમારા શરીરને જાગૃત કરે છે અને તમારી સતર્કતા પણ વધારે છે. ઠંડીને કારણે, તમે ઊંડા શ્વાસ લો છો, જે શરીરમાં CO2 નું સ્તર ઘટાડે છે. તમે પણ વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરો છો.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘા ​​આગળ લખે છે, કેટલાક ફેટ સેલ્સ જેમ કે બ્રાઉન ફેટ, શરીરમાં ફેટ બર્ન કરે છે અને ગરમી પેદા કરે છે. જ્યારે તમારું શરીર ઠંડું લાગે છે ત્યારે તેઓ આ કરે છે. શાવર તમારી ચરબી પણ બાળી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં શરીરની ક્ષમતાઓનો લાભ લેવા માટે સદીઓથી જળ ચિકિત્સાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આપણું શરીર તણાવનો સારી રીતે સામનો કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘા ​​ગુપ્તાના આ ફોટા જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીની સ્ટાઈલ જોઈને ચાહકો તો ફિદા થઇ ગયા છે. મેઘા ​​ગુપ્તાએ શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ફેનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

બોલીવુડની ફેમસ અભિનેત્રી મેઘા ગુપ્તાએ ૨૦૨૦માં 7 જૂલાઈએ જ મોર્નિંગ વર્કઆઉટ દરમિયાન ખૂબ જ અજીબો ગરીબ સ્થિતિમાં ફસાઈ ગઈ હતી. કસરત કરતી વખતે તેને 6 ડૉગીએ ઘેરી લીધી હતી, ત્યારબાદ તે માંડ માંડ આ કૂતરાઓથી બચીને ભાગવામાં સફળ રહી. આ આખી ઘટના તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મીડિયા રિપોર્ટ્સ મુજબ મેઘા તાજી હવા અને પ્રાકૃતિક માહોલનો આનંદ લેવા માટે જંગલ જેવા વિસ્તાર તરફ ચાલી ગઈ હતી. જ્યાં તેણે વર્કઆઉટ કરવાનો નિર્ણય લીધો. ઘટના અંગે જણાવતા મેઘાએ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર આ વર્કઆઉટનો વીડિયો પણ શેર કર્યો હતો. હવે મેઘાના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

Shah Jina