CIDની ઇન્સ્પેકટર અભિનેત્રીની બાથરૂમ તસવીર થઇ લીક, બાથટમમાં બેસીને મેઘાએ કેમેરા સામે જ ઉતારી બ્રા

ટીવી ઇન્ડસ્ટ્રીનો શો એવો CIDને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો છે. આ શો ની ક્રાઇમ સ્ટોરીઝ એટલી લાજવાબ હતી કે દર્શકો જોવાનું ક્યારેય ચુકતા ન હતા, અને આજે પણ લોકો આ શોને ભૂલી નથી શક્યા.શોએ ઘણા વર્ષો સીધું દર્શકોને થ્રિલર અને સસ્પેન્સ સ્ટોરીની મજા આપી છે.  આ શોના દરેક કલાકારો પોતાનામાં જ ખાસ છે પછી તે એસીપી પ્રદ્યુમ્ન હોય દયા હોય કે પછી અભિજીત. શોના દરેક કલાકારોના અભિનયને ખુબ પ્રસંદ કરવામાં આવ્યો હતો, અને જાણે કે તેઓ અસલ જીવનમાં પણ CID ઇન્સ્પેકટર જ હોય.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

આ શો માનું જ એક પાત્ર છે અભિનેત્રી મેઘા ગુપ્તા. શોમાં મોટા મોટા કેસનો નિવારણ લાવતી મેઘા અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ અને આકર્ષક છે. મેઘા પોતાની બોલ્ડનેસ અને હોટનેસ માટે ખુબ જાણવામાં આવે છે. મેઘાએ CIDના સિવાય અન્ય પણ ઘણા શોમાં કામ કર્યું છે. મેઘા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

આ વચ્ચે જ મેઘાની બાથરૂમમાં ન્હાતી તસ્વીર લીક થઇ છે અને ખુબ વાયલર પણ થઇ છે. મેઘાને આવા ભીના ભીના અંદાજમાં જોઈને ચાહકો પણ ભીના થઇ ગયા છે. મેઘાએ જ પોતાની આ તસ્વીર પોતાના એકાઉન્ટ પર શેર કરી છે, અને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. સામે આવેલી તસ્વીરમાં મેઘા બાથરૂમમાં બાથટબમાં ન્હાતી દેખાઈ રહી છે અને સાથે તેનું ડોગી પણ દેખાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘા ડોગી સાથે મસ્તી કરતી પણ દેખાઈ રહી છે. આ સિવાય મેઘા બિંદાસ કેમેરા સામે પોતાની બ્રા ઉતારીને ડોગી સાથે મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે. મેઘાનો આ અવતાર ખુબ જ બોલ્ડ છે અને તેને જોઈને ચાહકો ખુબ જ ક્રેઝી થઇ રહ્યા છે. તસવીર શેર કરીને મેઘાએ કેપ્શનમા લખ્યું કે, ‘ગોન મન્ડે. મેઘાના આ હોટ અને કાતિલાના ફિગર પર ચાહકોએ ખુબ કમેન્ટ્સ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘા કુમકુમ, મમતા, આહટ, ડ્રિમ ગર્લ,આયુષ્માન ભવ સહિત ઘણા ટીવી શોમાં કામ કરી ચુકી છે. મેઘાએ સીઆઇડીમાં પણ ઇન્સ્પેક્ટરનો રોલ કર્યો હતો અને આ સિવાય તે સાવધાન ઇન્ડિયા, કોડ રેડ અને એમટીવી બિગ એફમાં પણ કામ કરી ચુકી છે. મેઘાને હરવા ફરવાનો ખુબ જ શોખ છે, તે હંમેશા ફરવા માટે દેશ વિદેશમાં જતી રહે છે, મેઘાની ફિટનેસ અને સુંદરતા બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપવા માટે પૂરતી છે. મેઘા શાહરુખ ખાનની ફિલ્મ ફેમ દ્વારા બૉલીવુડ ડેબ્યુ પણ કરી ચુકી છે.

Krishna Patel