શું અમિતાભની દોહિત્રીને પરણવા માગે છે આ એક્ટર? જાણો સમગ્ર મામલો

0

બોલીવુડમાં ફરી એક વાર સ્ટારકિડની જોડીને આવકારવા માટે તૈયારીમાં છે. આજે જાવેદ ઝાફરીના પુત્ર મીઝાન ઝાફરીની પહેલી ફિલ્મ ‘મલાલ’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં મીઝાન ઝાફરી સાથે સંજય લીલા ભણસાલીની ભાણેજ શારમીન સહગલે પણ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મના ટ્રેલરને પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. ઓર્નતું મિઝને બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા એક વાત કરી હતી તેને લઈને ચર્ચામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

First look poster of #Malaal of #Hindimovie #SharminSegal #MizaanJaffrey Directed by #MangeshHadawale

A post shared by Coming Trailer (@comingtrailer) on


એક ખબરની અનુસાર, હાલમાં જ મીઝાન એક ચેટ શોમાં પહોંચતા તેને એક સવાલ કરવામાં આવ્યો હતો.કે તમે કોને મારવા માંગશો. કોની સાથે હુકઅપ કરવા માંગશો અને કોની સાથે લગ્ન કરવા માંગશો. આ સાથે જ તેને ત્રણ ઓપશન પણ આપવામાં આવ્યા હતા. જેમાં સારા અલીખાન,નવ્યા નવેલી,અને અનન્યા પાંડેનું નામ સામેલ કરવામાં આવ્યું હતું.
આ સવાલના જવાબમાં મિઝાને કહ્યું હતું કે, એ અનન્યા પાંડેને મારવા માંગે છે. સારા અલી ખાન સાથે હુકાપ અને નવ્યાનવેલી સાથે લગ્ન કરવા માંગે છે.

 

View this post on Instagram

 

Javed Jaffrey’s son Mizaan Jaffrey is all set to make his debut in Bollywood with the upcoming movie Malaal. #mizaan #mizaanjaffrey

A post shared by Medha Pandya Bhatt (@medhapandyabhatt) on


પરંતુ મિઝાને એક અન્ય ઇન્ટરવ્યુમાં નવ્ય બાબતનો પક્ષ સાફ કરી દીધો હતો. જ્યારે તેને નવ્યા નવેલી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં મિઝાને કહ્યું હતું કે,અમારા વચ્ચે કોઈ સંબંધ નથી.અમે ફક્ત દૉસ્ત છે.નવ્યા મારી બહેન સાથે ભણે છે.અને દોસ્તી પણ એકે સંબંધ છે. આજકાલ લોકો કોઈ સાથે જોઇ જાય તો વાતો કરવા લાગી જાય છે. હાલ મારે અને નવ્યા વચ્ચે કોઈ જ રિલેશન નથી.

 

View this post on Instagram

 

#throwback but gold

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on

મલાલ ફિલ્મ અંગે સવાલ કર્યો હતો તેના જવાબમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ મુંબઈમાં ગૈર મરાઠીઓને જે સમસ્યા હોય તેને લઈને વાત કરવામાં આવી રહી છે.પરંતુ સાથે જ એલ લવસ્ટોરી પણ લોકોને આકર્ષે છે. મીઝાન આ ફિલ્મમાં એક મરાઠીના લીડરોલમાં છે. જયારે શર્મિન ગૈર મરાઠી રોલમાં નજરે આવે છે.

 

View this post on Instagram

 

#throwback but gold

A post shared by Navya Naveli Nanda (@naavyananda) on


સંજય લીલા ભણસાલીએ 2008માં આવેલી ફિલ્મ સાંવરીયામાં સ્ટાર કિડ ‘રણબીર કપૂર અને સોનમ કપૂરને બોલીવુડમાં પ્રવેશ કરાવ્યો હતો,.ત્યારે હવે મીઝાન અને તેની ખુદની ભાણેજ ભાંજી શર્મિનનને પુરી તૈયારી સાથે બોલીવુડમાં ડેબ્યુ કરાવ્યું છે. ‘મલાલને સંજય ભણસાલીએ ટી સિરીઝ સાથે મળીને બનાવી છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here