મનોરંજન

મેકઅપ વગર પણ ખુબસુરત લાગે છે કબીર સિંહની પત્ની મીરા રાજપૂત, જુઓ 6 PHOTOS એક ક્લિકે

બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી ભલે દૂર હોય પરંતુ બન્નેની જોડી દર્શકોને ખુબ જ પસંદ છે. આ બંનેની જોડીને લોકો ખુબ જ પસંદ કરે છે.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત 2015માં લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ બન્ને સ્ટાર્સ સોશિયલ સાઇટ્સ પર પણ બહુજ એક્ટિવ છે. થોડા-થોડા સમયે આ બન્ને સ્ટાર્સ તેના ફોટો શેર કરતા રહે છે. આ બન્નેના ફોટો દર્શકોને પણ બહુજ પસંદ પડે છે.

 

View this post on Instagram

 

📸

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

મીરા રાજપૂત ફિલ્મ ઈંડસ્ટ્રીઝની ના હોવા છતાં પણ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. મીરા ખુબસુરતીના મામલામાં પણ કોઈ એક્ટ્રેસથી ઓછી નથી. થોડા સમય પહેલા મીરા તેના પતિ અને બાળકો સાથે જોવા મળી હતી. મીરા ખુબસુરતીમાં બધાને ટક્કર આપે છે, પરંતુ મીરા મેકઅપ વગર પણ એટલી જ સુંદર લાગે છે.

 

View this post on Instagram

 

Grateful for the year that made us complete ✨ Happy New Year

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

મીરાના મેકએ વગરના લુકના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આ ફોટોમાં મીરા બહુજ ખુબસુરત લાગે છે. આ દરમિયાન મીરાંએ સિમ્પલ બ્રાઉન કલરનું ટોપ અને બ્લુ કલરનું જીન્સ પહેર્યું હતું. આ લુક સાથે તેને પોનીટેલ લીધી હતી, સાથે જ હેન્ડબેગ કેરી કર્યું હતું. જે આ લુકને કમ્પ્લીટ બનાવતું હતું.

તો થોડા દિવસ પહેલા મીરા રાજપૂત બાંદ્રાના એક સલૂન બહાર સ્પોટ થઇ હતી. ત્યારે મીરાંએ બ્લેક સ્લીવલેસ ટોપ સાથે વ્હાઇટ કલરનું હોટ પેન્ટ પહેર્યું હતું. મીરા તે સલૂનમાં હેર સ્પા માટે ગઈ હતી. મેકઅપ વગરના લુકમાં મીરા જેવી સલૂનની બહાર આવી તો તેને જોવા માટે ભીડ જમા થઇ ગઈ હતી. મીરાંએ સલૂનની બહાર નીકળીને ગોગલ્સ પહેરી મીડિયા ફોટોગ્રાફરને પોઝ આપ્યો હતો.

Image Source

આ પહેલા પણ મીરા જીમની બહાર સ્પોટ થઇ હતી.જેમાં મીરા બેકલેસ ગ્રે ટૈનક ટોપ સાથે સ્કિન ફિટ ગ્રે અને બ્લેક જેંજીગમાં હોટ અવતારમાં જોવા મળી હતી.

Image Source

શાહીદ અને મીરાંને બાળકો છે. પુત્રી મિશા અને પુત્ર જૈન કપૂર.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks