જ્યોતિષ શાસ્ત્ર

મીન રાશિના લોકોનુ 2020 મુ વર્ષ કેવું જશે જુઓ. જાણો આખા વર્ષનું ભવિષ્યફળ…

વાર્ષિક રાશિફળ – સિંહ રાશિ, કર્ક રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, મેષ રાશિ, કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, તુલા રાશિ, ધન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ, મીન રાશિના જાતકો પોતાનું વાર્ષિક રાશિફળ જાણવા પોતાની રાશિની લિંક પર ક્લિક કરે.

મીન રાશિ

લકી નંબર:- 3, 7, 4

લકી દિવસ:- ગુરૂવાર

લકી કલર:- પીળો, સફેદ, લાલ

મીન રાશિના લોકોનો સ્વભાવ:-

મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ કરે છે તે સ્વભાવથી જ ચંચળ અને સેન્સેટિવ હોય છે. જેના કારણે આ લોકો બીજાની વાત દિલ પર લગાવીને બેસી જાય છે. પોતાના સપના અને લક્ષ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. આ લોકો પોતાના હાવભાવથી પોતાનો અલગ જ વ્યક્તિત્વ બતાવે છે.

Image Source

આ લોકો બીજા સાથે પ્રેમ અને આદર પૂર્વક રહે છે તેવી જ અપેક્ષા સામે પણ રાખે છે. પોતાની ફેમિલીની સાથે સાથે પ્યાર અને દોસ્તો મેં પણ સમય આપે છે. હાલો કોઈના ઉપર ભરોસો કરી દે તો હંમેશા માટે તેના ઉપર ભરોસો કરે છે એ મિત્ર સાથે ભાવનાત્મક સંબંધ સાથે જોડાય છે આ એક સારા સલાહકાર પણ છે.

આ લોકો કોઇપણ કાર્ય પકડી લેજે તો તે કાર્ય પૂર્ણ કરીને જ બેસે છે. આ લોકોનો સ્વભાવ રોમેન્ટિક હોય છે કોઈને પણ ચાહે છે તો તે દિલથી ચાહે છે. આ લોકોને લાઈફ એવા લાઈફ પાર્ટનરની તલાશ હોય છે જે ઈમાનદાર હોય અને સંબંધ પૂરેપૂરો નિભાવે.

Image Source

મીન રાશિના જાતકોની કરિયર:-

રાશિફળ 2019 અનુસાર વિદ્યાર્થી માટે તરક્કી વાળુ સાબિત થશે શિક્ષણ સાથે જોડાયેલા લોકોને ના સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. જે સ્ટુડન્ટ પ્રોફેશનલ કોર્સ કરવાનું વિચારી રહ્યા છે એ લોકોને લાભ થશે. તેમજ ના ભાવ સારો ની પ્રાપ્તિ થશે વિદેશ જઇને શિક્ષા પ્રાપ્ત કરવાનો જે લોકો વિચારી રહ્યા છે તેનું સપનું પૂર્ણ થશે.

વર્ષની શરૂઆતમાં શૈક્ષણિક કાર્યમાં મહેનતની જરૂર પડશે પરંતુ મહેનત કરશો તો તમને તમારા મુકામ સુધી પહોંચી શકશો. સરકારી નોકરી ની તૈયારી જ લોકો કરી રહ્યા છે તે લોકો એને પોતાના મહેનત થી સારુ લાભ પ્રાપ્ત થશે. શિક્ષણની બાબતમાં તમારા ઘરમાં રહેલા વરિષ્ઠ લોકોનો સલાહ આપશે. અને તે અમલમાં અવશ્ય કરવો.

Image Source

નોકરી-વ્યવસાય:

રાશિફળ 2020 અનુસાર વર્ષ સારું રહેશે કરિયર માટે. વર્ષની શરૂઆતમાં તમારું ફોકસ તમારા કાર્યની પ્રગતિ પર રહેશે જેનું પરિણામ તમને ખૂબ સારું મળશે કાર્યક્ષેત્રમાં તમે પુરા જોર ઉત્સાહ અને ઈમાનદારીથી કાર્ય કરશો અને તમારા કામના વખાણ થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી તમારા કામથી ખુશ થઈને પ્રમોશન અને સેલરી વધારશે.

કાર્યરત જાતક નવા પ્રોજેક્ટને લઈને યાત્રાએ જઇ શકશે આ યાત્રા વિદેશ ને પણ હોઈ શકશે. નોકરી ના નવા અવસર પ્રાપ્ત થશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તે લોકોએ થોડી મહેનત કરવાની શક્યતા છે. થોડી મહેનત થીશુભ ફળ પ્રાપ્ત થશે 2020 વ્યાપાર માટે ઉન્નતિ પ્રદાન છે.

Image Source

મીન રાશિના લોકોનો પ્રેમ-વિવાહ:-

રાશિફળ 2020 અનુસાર પ્રેમ અને વૈવાહિક બાબત માટે આ વર્ષ શાનદાર રહેશે. પ્રેમ સંબંધોમાં બદલાવ જોવા મળશે પાર્ટનર સાથે ભવિષ્ય થી લઈને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. તમે બંને સાથે કોઈ ટ્રિપ પર જઇ શકશો અને તમારી બંને વચ્ચે પ્રેમ સંબંધ મજબૂત બનશે. આ વર્ષોમાં લાઈવ ખુશનુમા રહે શે સિંગર લોકો લવલાઇફને શરૂઆત કરી શકશે વિવાહયોગ્ય જાતકોને વિવાહનો પ્રસ્તાવ મળશે.

Image Source

મીન રાશિવાળા લોકોનો પારિવારિક જીવન:-

રાશિફળ 2020 અનુસાર પારિવારિક જીવન માટે સારું રહેશે. પારિવારિક સ્થિતિ સારી રહેશે પરિવાર સાથે સમય પસાર કરી શકશો સાથે પરિવારની જિમ્મેદારી લઈ શકશો અને જિમ્મેદારી ને સારી રીતે નિભાવશો. ઘરમાં માંગલિક કાર્યક્રમના યોગ બની રહ્યો છે. ઘરમાં ખુશી આવશે પરિવારના સદસ્યો સાથે સમય પસાર કરી શકશો ભાઈ-બહેન સાથે સંબંધોમાં મજબૂતી આવશે વર્ષના અંતમાં સમસ્ત પરિવાર ધાર્મિક યાત્રાએ જઈ શકશો.

Image Source

મીન રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ:-

રાશિફળ 2020 અનુસાર આર્થિક દ્રષ્ટિએ લાભ થશે. આ મને માં વૃદ્ધિ થશે આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત બનશે સાથે સાથે આર્થિક લાભ થવાની સંભાવના બની રહે છે અટકાયેલું ધન પાછું મળશે. આર્થિક સ્થિતિ સારી હોવાથી ઘરમાં સ્થિતિમાં સુધાર આવશે આય ના નવા નવા સ્ત્રોત મળશે અને તમને તેમાં સફળતા મળશે. વર્ષના મધ્યમાં તમને ધનલાભ થશે નિવેશ માટે ઉતાવળ ન કરવી કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ લઈને નિવેશ કરવુ પૈસાની લેણદેણ કરતા સાવધાની રાખવી.

Image Source

મીન રાશિના લોકોનું સ્વાસ્થ્ય:-

રાશિફળ 2020 અનુસાર આ વર્ષ સ્વાસ્થ્ય માટે સારું રહેશે. પૂરા વર્ષ તમે ઊર્જાવાન મહેસૂસ કરશો. સ્વાસ્થ્ય સારુ હોવાથી તમને કાર્યમાં જોશ અને ઉત્સાહ જોવા મળશે. પરંતુ આ બધા દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.