મનોરંજન

22 વર્ષની ઉંમરમાં સ્વરૂપવાન હિરોઇન દુનિયાને અલવિદા કહી ગઈ હતી ટીવી અભિનેત્રી, પરિવાર ધ્રુજી ઉઠ્યો

દુઃખદ: સૌથી બોલ્ડ ફિગર વાળી અભિનેત્રીએ દુનિયાને કહ્યું અલવિદા, ફેન્સ આઘાતમાં સરી પડ્યા

લોકડાઉન દરમિયાન ઘણા સિતારાઓએ ગુમાવ્યા છે. આ વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે. વધુ એક ટીવી એક્ટ્રેસનું અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

કન્નડ ટીવીની જાણીતી એક્ટ્રેસ અને રિયાલિટી શો ‘Pyaate Hudugir Halli Life’ની વિનર રહી ચૂકેલી મેબિયાના માઈકલનું રોડ એક્સિડેન્ટમાં મોત થયું છે.

કાર અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. મંગળવારે સાંજે નાગામંગલા તાલુકાના દેવીહલ્લી પાસે બની હતી. 23 વર્ષની મેબિયાના તે સમયે પોતાના વતન મદિકેરી પરત ફરી રહી હતી.

કારમાં રહેલા તેના બીજા મિત્રોનો હાલત સુધારા પર છે. મેબિયાના માઈકલના મોતથી તેનો પરિવાર આઘાતમાં છે. મેબિયાના

અને અન્ય પીડિતોને તરત જ Adichuchunagiri Institute of Medical Sciences and Hospital લઈ જવાયા હતા. બેલુરુ પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધાયો છે. મેબિયાનાના ઈજાગ્રસ્ત મિત્રોની હાલ સારવાર ચાલી રહી છે.

આપને જણાવી દઈએ તે મેબિયાના ‘Pyaate Hudugir Halli Life’ની સીઝન 4ની વિનર બની હતી. તેણે પોતાના કરિયરની શરુઆત મોડલિંગથી કરી હતી. બાદમાં તેણે ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો.

રિયાલિટી શો અકુલ બજાજએ મેબીનાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેને ટ્વીટર પર લખ્યું હતું કે, પ્રિય સ્પર્ધકની અચાનક વિદાય થતાં હું આઘાત પામું છું.

મેબીના ખૂબ જ જુવાન અને જીવનભર હતી. હું આ સત્યને સ્વીકારી શકતો નથી કન્નડ TV ની જાણીતી અભિનેત્રી મેબીના માઇકલનું મંગળવારે સાંજે રોડ અકસ્માતમાં મૃત્યું થયું હતી, નવાઈની વાત તો એ છે કે અભિનેત્રીની ઉંમર ફક્ત 22 વર્ષ હતી. Pyate Hudgir Halli Life શૉની વિજેતા મેબીના માઇકલે આ રીતે દુનિયાને અલવિદા કહેતા તમામ લોકો હેરાન છે. આખી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે.

વિગત પ્રાપ્ત થઇ એ પ્રમાણે મેબીના માઇકલની કારની ટક્કર ટ્રેક્ટર સાથે થઈ હતી. અકસ્માત બાદ તેના બે મિત્રોની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આટલી નાની ઉંમરમાં નિધન થવાથી પરિવાર ઉપરાંત અનેક લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

ગઈકાલે પણ આવી ન્યુઝ આવેલી

પ્રખ્યાત સીરિયલ ક્રાઇમ પેટ્રોલની એક્ટ્રેસે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેણે સોની ટીવી અને કલર્સ જેવી મોટી ચેનલોના ઘણા કાર્યક્રમોમાં કામ કર્યું હતું. તે મૃત્યુ પામ્યા પહેલા તેનું છેલ્લું વોટ્સએપ સ્ટેટસ હતું, સૌથી ખરાબ હોય છે સપનાનું મરી જવું.

મોડી રાત્રે ટીવી એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ ઈંદોરના બજરંગ નગરમાં ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી હતી. તે મુંબઈની ટીવી સીરિયલમાં કામ કરતી હતી. તેણે ક્રાઈમ પેટ્રોલના અનેક કાર્યક્રમોમાં પણ એકિટિંગ કરી હતી.

એક્ટ્રેસના પિતાના જણાવ્યા અનુસાર તે લોકડાઉન હોય ઘરે આવી હતી. મુંબઈમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે રહ્યા છે તે જોઈને લાગી રહ્યું હતું તે લાંબા સમય સુધી કામ કરશે નહીં. જેના કારણે તેણે હતાશામાં આવ્યા પછી આ પગલું ભર્યું છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

એક પોલીસ અધિકારીનું કહેવું છે કે લોકડાઉનમાં કામ ન હોવાના કારણે તેણે આત્મહત્યા કરી હતી. પરિવારજનો આ પ્રકારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ઇન્દોર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસ એ તપાસમાં જોડાઈ ગઈ છે કે, એક કલાકારનું કરિયરના સપના તૂટવાના ડરે જિંદગી ખતમ થઇ ગઈ કે,પડદા પાછળ કોઈ અલગ જ રહસ્ય છે.

જણાવી દઈએ કે, પ્રેક્ષાએ તેની કરિયરની શરૂઆત અભીજીત, વાડકર,સંતોષ રેગે અને નગેન્દ્ર સિંહ રાઠૌરઆ નાટ્ય ગ્રુપ ‘ડ્રામા ફેક્ટરી’થી કરી હતી.

આ બાદ પ્રેક્ષાએ ખુબસુરત બહુ, બુંદે, રાક્ષસ, પ્રતિબિંબ, પાર્ટનર, હા, થ્રિલ, અધૂરી ઔરત જેવા નાટકોમાં કામ કર્યું હતું. તેને અભિનય માટે ત્રણ રાષ્ટ્રીય નાટ્ય ઉત્સવોમાં પણ ઇનામ મળ્યા હતા.