જીવનશૈલી ફિલ્મી દુનિયા

અક્ષયકુમારની અભિનેત્રી બિકીની પહેરી થાઈલેન્ડમાં ધૂમ મચાવી રહી છે, PHOTOS જોઈને પાણી-પાણી થઈ જશો

અભિનેતા અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી મૌની રૉય સમય કાઢીને થાઈલૈંડ વેકેશેન પર પહોંચી છે. ટીવી દુનિયાથી બોલીવુડમાં એન્ટ્રી લેનારી મૌની રોય મોટાભાગે પોતાની બોલ્ડ તસ્વીરો અને ગ્લેમર અવતારને લીધે ચર્ચામાં આવી જ જાય છે.

ટીવીની નાગિન મૌની રૉય આગળની 28 સપ્ટેમ્બરના રોજ 34 વર્ષની થઇ ચુકી છે. પોતાના જન્મદિસવની ઉજવણી કરવા માટે જ તે થાઈલૈંડ પહોંચી હતી અને હાલ તે થાઈલૈંડની સુંદર વાદીઓની મજા માણી રહી છે.

 

View this post on Instagram

 

The chocolate room 🧡 @discoversoneva @_fashionismyreligion @fmrthestore

A post shared by mon (@imouniroy) on

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મૌની રોયે પોતાના વેકેશની ઘણી તસ્વીરો શેર કરી છે જેમાં તેની અદાઓ એકદમ કાતિલાના દેખાઈ રહી છે.

જેમાંની એક તસ્વીરમાં મૌનીએ પિન્ક કલરની બિકીની પહેરી રાખી છે, બિકીની પહેરીને સમુદ્રના કિનારે બેસીને મૌનીએ એકથી એક શાનદાર પોઝ આપ્યા છે. તસ્વીરો થાઈલૈંડમાં આવેલા સોનેવા કિરીમાં લેવામાં આવેલી છે. ખુલ્લા વાળ, સન ગ્લાસ પહેરીને મૌની રૉયનો આવો અંદાજ દરેકને દીવાના બનાવવા માટે પૂરતો છે.

મૌનીનાં આવા અવતારને જોઈને તેના ચાહકો એકદમ દીવાના બની ગયા છે અને તેની તસ્વીર પર કમેન્ટ કરી રહ્યા છે. પિન્ક બિકીનીમાં તેનો અંદાજ એકદમ બોલ્ડ લાગી રહ્યો છે. તસ્વીર પર તેના ચાહનારાઓ ‘Marry Me’ જેવી કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

Wonderlanding 💗 @discoversoneva

A post shared by mon (@imouniroy) on

મૌનીનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ મોટાભાગની તેની તસ્વીરો સમુદ્ર કિનારાની છે. આ તસ્વીરમાં પણ મૌની એકદમ મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે અને પોતાના જન્મદિસવનો ઉત્સાહ તેના ચેહરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

પિન્ક બિકિનીની સાથે મૌનીએ માથા પર હેટ(ટોપી) પણ પહેરી રાખી છે. અમુક જ સમયમાં મૌનીની તસ્વીરો પર હજારો લાઇક્સ આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A warm cup of paradise …. #birthdayescape @discoversoneva

A post shared by mon (@imouniroy) on

તસ્વીરોમાં મૌનીની સાથે સાથે તેના અમુક મિત્રો પણ દેખાઈ રહ્યા છે, અને તસ્વીરમાં દેખાઈ રહેલો સમુદ્ર કિનારો પણ ગજબનો છે. તેની પહેલા પણ મૌની બ્લેક બિકીનીમાં પોતાની હોટ તસ્વીરો શેર કરી ચુકી છે.

 

View this post on Instagram

 

Get in the middle ; I dare you 😈 ! #GoFishyGoGoGo #lifeline ขอขอบคุณ @discoversoneva

A post shared by mon (@imouniroy) on

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો મૌનીની આવનારી ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે, ફિલ્મમાં મૌની રાજકુમારની પત્નીના કિરદારમાં હાશે અને ફિલ્મમાં બંન્નેનો રોમાન્સ પણ જોવા મળશે. ફિલ્મ 24 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.

ફિલ્મમાં તેના સિવાય બોમન ઈરાની, પરેશ રાવલ, સુમિત વ્યાસ અને ગજરાજ રાવ પણ ખાસ ભૂમિકામાં હશે. આ સિવાય મૌની રૉય મોટા બજેટની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં પણ જોવા મળશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.