શું આજની યુવા પેઢી લગ્નને ખરેખર મજાક બનાવી રહી છે ? વરમાળામાં આ વર-કન્યાનો વીડિયો જોઈને લોકોનો ફૂટી રહ્યો છે

વરમાળાનો આ વીડિયો જોઈને લોકોએ કહ્યું, ‘કાગડો દહીંથરું લઈ ગયો’, લોકોનો ફૂટી રહ્યો છે ગુસ્સો

સોશિયલ મીડિયા ઉપર લગ્નને લઈએં ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જે લોકોને પસંદ પણ આવે છે, પરંતુ આજે લગ્નોની પરંપરાઓ પણ બદલાઈ ગઈ છે. અને ઘણા લોકો પોતાના લગ્નની અંદર એવું અવનવું કરતા હોય છે જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થતી હોય છે. હાલ આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોને પણ ગુસ્સો આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ રીલમાં પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વર-કન્યા વરમાળા માટે સ્ટેજ ઉપર ઉભા થાય છે. જેના બાદ વરરાજા કન્યાના ગળામાં વરમાળા પહેરાવવા માટે જાય છે. પરંતુ તે છુટ્ટી વરમાળા કન્યાના ગળા તરફ ફેંકે છે અને તે નીચે પડી જાય છે. ફરી વરરાજા નીચે પડેલી વરમાળા ઉઠાવે છે અને ફરીવાર કન્યાના ગળામાં નાખે છે, આ વખતે વરમાળા તો કન્યાને પહેરાવાય જાય છે પરંતુ ગળાની જગ્યાએ છેક કમર સુધી આવી જાય છે.

હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઈને લોકોનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે. ઘન યુઝર્સ કહી રહ્યા છે કે આવા લોકોએ જ લગ્નના રીતિએ રિવાજોને મજાક બનાવી દીધા છે. ઘણા લોકોએ એવી સલાહ પણ આપી રહ્યા છે કે લગ્ન કોઈ મજાક નથી. પરંતુ આજની યુવા પેઢીએ લગ્નને પણ મજાક જ બનાવી દીધો છે.

તો ઘણા લોકો આ વીડિયોમાં રહેઅલ દંપતીને જોઈને પણ કોમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે બંદર કે મુહ મેં અંગુર આ ગયા. તો અન્ય યુઝર્સ વરરાજાને બીજી ઘણી રીતે પણ ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તો આવા બીજા પણ ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં લગ્નની અંદર થતા આવા મજાક પણ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા મહેમાનોની વચ્ચે બેઠા છે. તેમની આસપાસ લગ્નમાં મળેલી ભેટોનો ઢગલો છે. પછી કન્યા એક પછી એક બધી ભેટો ખોલે છે. જ્યારે તે તેમાંથી એક ભેટ ખોલે છે ત્યારે તે નારાજ થઈ જાય છે. કારણ કે ગિફ્ટ બોક્સનું પેકિંગ ખૂબ જ ચુસ્ત રીતે કરવામાં આવ્યું હતું. અંતે, જ્યારે તે ભેટ જુએ છે, ત્યારે તે હસી પડે છે. ખરેખર, આ બોક્સમાં એક માસ્ક છે. આ ભેટે બધાને હસાવ્યા.

Niraj Patel