ખબર જીવનશૈલી

35 વર્ષની સોશિયલ મીડિયા સ્ટારે પોતાના પતિને તલાક આપીને, 20 વર્ષના સાવકા દીકરા સાથે કર્યા લગ્ન

કોઈ જાતની શરમ જ નથી બચી…35 વર્ષની સ્ત્રીએ 20 વર્ષના સાવકા દીકરા સાથે લગ્ન કરીને આવા જલસા કરી રહી છે, જુઓ તસ્વીરો

આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે જોડીઓ ઉપરવાળા બનાવે છે, પરંતુ ઘણીવાર જોડીઓ એવી બની જાય છે કે એ ચર્ચાનો મોટો વિષય પણ બની જાય છે, આવી જ એક જોડી હાલમાં ચર્ચાનો વિષય બની છે તેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. આ મામલો છે

રૂસનો જ્યાં એક સોશિયલ મીડિયા સ્ટારે પોતાના જ સાવકા દીકરા સાથે લગ્ન કરી લીધા છે અને આ જોડી દુનિયાભરમાં ચર્ચાનો વિષય પણ બની બેઠી છે. આ મહિલાનું નામ છે મરીના બાલામાશેવા જે પોતાના પતિ જેની ઉંમર 45 વર્ષની હતી તેની સાથે 10 વર્ષ સુધી રહી અને ત્યારબાદ બંને વચ્ચે અણબનાવ થવાના કારણે એકબીજા સાથે છૂટાછેડા લઇ લીધા લઇ લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Марина Балмашева (@marina_balmasheva) on

તેના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તે મહિલાએ જે વ્યક્તિ સાથે સંબંધ બનાવ્યો તેને જોઈને તેના પરિવારના સભ્યો પણ હેરાન રહી ગયા હતા. આ મહિલાએ તેના પતિની પહેલી પત્નીના 20 વર્ષના દીકરા બ્લાદિમીર સાથે રીલીશનમાં હોવાની જાહેરાત સોશિયલ મીડિયા ઉપર કરી દીધી અને બંનેએ 2020માં લગ્ન કરવાની યોજના પણ બનાવી લીધી.

 

View this post on Instagram

 

A post shared by Марина Балмашева (@marina_balmasheva) on

લગ્ન કરવાની જાહેરાત કરતા જ દુનિયાભરમાં કોરોના વાયરસે દસ્તક આપી દીધી હતી જેના કારણે રુસની પણ પરિસ્થિતિ ગંભીર બની હતી અને તમેના લગ્ન અટકી ગયા, પરંતુ ગયા અઠવાડીએ જ બંનેએ કોર્ટમાં જઈ અને રજીસ્ટર મેરેજ કરી લીધા હોવાના સમાચાર પણ આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Марина Балмашева (@marina_balmasheva) on

પોતાના લગ્નના ફોટો પણ મરીનાએ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે. તેમને એમ પણ કહ્યું છે કે અમે નવા જીવનની શરૂઆત કરી દીધી છે. હવે તે તેના પૂર્વ પતિના સંપર્કમાં નથી એમ પણ તેને જણાવ્યું હતું, વધુમાં તેને એમ પણ કહ્યું કે તે જલ્દી જ એક બાળકને જન્મ આપવા માંગે છે અને સાથે જ તે બીજા શહેરમાં જઈને રહેવાનો પણ પ્લાન બનાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Марина Балмашева (@marina_balmasheva) on

એક સમયે મરીનાનું વજન ખુબ જ વધારે હતું, ત્યારબાદ તે એટલી ફિટ બની ગઈ કે તેના ઉપ્પર એક દોયુમેન્ટી પણ બનાવવામાં આવી અને તે પણ ખુબ પ્રખયત બની ગઈ. તેને એલેક્સી સાથે લગ્ન કરી લીધા અને લગ્ન બાદ ચાર બાળકોને દત્તક લીધા હતા. કોર્ટના આદેશ બાદ બાળકો એલ્કિંસ પાસે જ રહેતા હતા. બ્લાદિમીર એલેક્સીની પહેલી હતું, તેને એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે તેની પત્ની તેને દગો આપી રહી છે અને ત્યારબાદ આ પોળ એની જાતે જ ખુલી ગઈ હતી. તેની પત્ની અને તેનો દીકરો બંને સંબંધ બાંધતા પકડાઈ ગયા હતા અને ત્યાર બાદ બંને વચ્ચે ડિવોર્સ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Марина Балмашева (@marina_balmasheva) on

આ પહેલા પણ મરીના ચર્ચામાં આવી હતી જયારે તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. આ વીડિયોમાં મરીના પ્રેગ્નેટ હોવાની ખુશી વહેંચી રહી હતી, અને મરીનાના પ્રેગેન્ટ થવાના સમાચાર બાદ જ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Марина Балмашева (@marina_balmasheva) on

મરીના પોતાના વજન ઓછું કરવાના કારણે સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ બની ગઈ છે, તેના 4 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં છે.