માત્ર અભિનેતા જ નહીં, વિશ્વના સૌથી મોટા નેતાઓ પણ ઇશ્કના મેદાનમાં નાની ઉંમરની હસીનાઓથી થયા ક્લીન બોલ્ડ

આ મોટા મોટા નેતાઓએ નાની ઉંમરની સુંદર છોકરીઓ પટાવી, 3 નંબરના નેતાને જોઈને ગુસ્સો આવી જશે

માત્ર મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં જ એવું નથી કે કોઇ અભિનેતા કે અભિનેત્રી તેમના કરતા નાના ઉંમરના વ્યક્તિને પાર્ટનર તેમના જીવનસાથી બનાવે છે પરંતુ દુનિયાના કેટલાક મોટા નેતાઓ પણ એવા છે જેઓ તેમનાથી ઘણી નાની ઉંમરની છોકરીને પોતાનું દિલ આપી બેઠા છે.

1. બોરિસ જોનસન : બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોનસનને તેની મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં છે. જોનસન કેરી સાયમન્ડ્સ કરતા 23 વર્ષ મોટો છે. આવા ઘણા અહેવાલો આવ્યા છે, પરંતુ જોનસનનો ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસના એક અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

2. ડોનાલ્ડ ટ્રમ્પ : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના કરતા 24 વર્ષ નાની મોડેલ મેલાનિયા સાથે લગ્ન કર્યા છે. ટ્રમ્પની લવ સ્ટોરી વર્ષ 1998માં શરૂ થઈ હતી. તે સમયે, ટ્રમ્પ 52 વર્ષના હતા અને મેલાનીયા 28 વર્ષની હતી. 2004 માં ટ્રમ્પે મેલાનિયાને 1.5 મિલિયન ડોલરની હીરાની વીંટી પહેરાવીને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તે પછી બંનેના લગ્ન થયા.

3. ઇમરાન ખાન : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન રોમેન્ટિક લાઇફને લઈને ઘણા ચર્ચામાં રહે છે. 65 વર્ષની ઉંમરે તેણે ત્રીજી વખત લગ્ન કર્યા હતા. 40 વર્ષીય બુશરા શાનના પહેલા લગ્ન ઇસ્લામાબાદના વરિષ્ઠ કસ્ટમ અધિકારી સાથે થયા હતા. આ પહેલા ઇમરાન ખાને બ્રિટીશ મૂળની જેમીમા સાથે લગ્ન કર્યા હતા. 2004 માં છૂટાછેડા પછી ઇમરાન ખાને ટીવી પ્રસ્તુતકર્તા રેહમ ખાન સાથે ફરીથી લગ્ન કર્યા હતા. તે સંબંધ ફક્ત 10 મહિના જ ટકી શક્યો હતો.

4. ઇમેન્યુઅલ મેક્રોનની : ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની લવ સ્ટોરીઝ પણ ચર્ચામાં રહી છે. વિશેષ વાત એ છે કે પોતાની ઉમર કરતા 24 વર્ષ મોટા બ્રિગિટ ટ્રૉગનેક્સ સાથે લગ્ન કર્યા હતા. 64 વર્ષિય બ્રિગિટ સ્કૂલમાં શિક્ષક હતી. મેક્રોન તેના કરતા 24 વર્ષ નાનો હતો. તે દરમ્યાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. ખાસ વાત એ છે કે બ્રિગિટની પુત્રી મેક્રોનની ક્લાસમેટ હતી.

Patel Meet