મનોરંજન

માનુષી છિલ્લરનો ‘રૅડ હૉટ’ અવતાર, અહીંયા મિસ વર્લ્ડનો ગ્લેમરસનો જાદુ પાથર્યો- જુઓ બધી જ તાપમાન વધારતી તસ્વીરો

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની તસ્વીરો સામે આવતાની સાથે જ વાઇરલ થઇ જતી હોય છે. એવામાં એકવાર ફરીથી માનૂષીની તસ્વીરોએ સનસની મચાવી દીધી છે.

 

View this post on Instagram

 

“It’s not a Cinderella story” 👠 @feminaindia

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

દરેક વખતે અલગ અલગ અવતારમાં જોવા મળતી માનુષી આ વખતે લાલ રંગના થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી છે. માનુષીની સ્ટાઇલિસ્ટ શિફા ગિલાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માનૂષીની તસ્વીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

“Not afraid to be different” @rahuljhangiani @mehakoberoi @sheefajgilani @mandarinstudios

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

જણાવી દઈએ કે માનુષી સિંગાપોરમાં આયોજિત ચૈરિટી ગાલામાં પહોંચી હતી, જ્યા તેણે લાલ ડ્રેસમાં પુરી મહેફિલ લૂંટી લીધી હતી. માનુંષીએ રેડ ડ્રેસની સાથે ગોલ્ડ સ્ટ્રૅપ્ડ હિલ્સ પહેરી રાખ્યા હતા અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા.

Image Source

ખુલ્લા વાળ, સ્મોકી આઈશેડો, બ્લડ રેડ લિપ્સ મેકઅપમાં માનુષી ખુબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે આ ખાસ ઇવેન્ટમાં માનુષીએ હાઉસ ઑફ જારા ઉમરીગરનો ડ્રેસ પહેરી રાખ્યો હતો.

 

View this post on Instagram

 

Rainbow-ing 🌈

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

માનુષીએ વર્ષ 2017 માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. માનુષી મોટાભાગે પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

Image Source

અમુક રિપોર્ટના આધારે માનુષી જલ્દી જ અક્ષય કુમારની સાથે બૉલીવુડ ડેબ્યુ કરી શકે છે, તે પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિકમાં જોવા મળી શકે છે. જો કે તેના ડેબ્યુની લઈને ઓફિશિયલી ખુલાસો થયો નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.