દુલ્હન બન્યા પછી સમુદ્રમાં મસ્તી કરતી નજરમાં આવી મિસ વર્લ્ડ, માનૂષી ચિલ્લરની બોલ્ડ તસ્વીરો થઇ વાઇરલ…

0
Image Source

વર્ષ 2017 માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરનારી માનુષી ચિલ્લરનો જન્મ 14 મૈં 1997 રોજ હરિયાણાના ઝજ્જરમાં થયો હતો.

 

View this post on Instagram

 

“Hypnotised by the light that shows me my flaws only to enable me towards perfection” #SoundsOfWaves #rishiandsoujit

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

માનુષીના વેકેશનની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. માનુષી હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ ગઈ છે. તસ્વીરોમાં માનુષી એકદમ સુંદર અને ગ્લેમર દેખાઈ રહી છે. માનુષી હાલમાં જ સેશેલ્સથી રજાઓ વિતાવીને પાછી આવી છે અને તેમણે આ વેકેશનની અમુક તસવીરો પોસ્ટ કરી હતી જે ખુબ વાઇરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

“The balancing act”

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

તસ્વીરોમાં માનુષી સમુદ્રમાં મસ્તી કરતી નજરમાં આવી રહી છે, તેમાં તેમણે ફ્લોરલ બ્લેક હોલ્ટર નેક બેકલેસ મોનોકની પહેરી રાખી છે, જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. આ સિવાય થાય હાઈ સ્લીટ ડ્રેસમાં માનુષી ખુબ જ હોટ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

“Master Oogway” 🐢 🍃

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

અન્ય એક તસ્વીરમાં માનુષીએ ગુલાબી રંગનો ડ્રેસ પહેરી રાખ્યો છે, જેમા તે ખુબ જ સુંદર લાગી રહી છે.
જણાવી દઈએ કે આ ડ્રેસ માટે માનૂષીને સોશિયલ મીડિયા પર ખુબ આલોચના કરવામાં આવી હતી, તેની આ ડ્રેસને જોઈને લોકોએ જાતજાતની કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું, એક યુઝરે તો કહી દીધું કે,”લાગે છે કે તે પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ છે”.

 

View this post on Instagram

 

“Caught in the moment” by @pankaj_anand

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

જ્યારે અમુક લોકોએ તેની વધારે પડતી સ્લિમ બોડીને લીધે પણ કમેન્ટ કરી હતી. યુઝરનું કહેવું હતું કે તે જરુર કરતા વધારે જ પાતળી છે.

 

View this post on Instagram

 

“Beach ready” @sabyasachiofficial @cntravellerindia

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

જણાવી દઈએ કે માનુષી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના ફેન્સ માટે પોતાની સુંદર અને ગ્લેમટર્સ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

“On blue waters I roam, under the open skies…”

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

આગળના દિવસોમાં માનુષીએ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જે ખુબ ચર્ચામાં પણ રહ્યું હતું.

 

View this post on Instagram

 

👗🐠🌼☘️🏝 @sabyasachiofficial @cntravellerindia

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

આ સિવાય આ તસ્વીરમાં માનુષીએ સબ્યસાચીનો સુંદર બેલ્ટ પણ લગાવી રાખી છે. પોતાના લુકને પૂરું કરવા માટે માનુષીએ સુંદર ઈયરરિંગ્સની સાથે શેડ્સ પણ પહેરી રાખ્યા હતા. તેણે આ લુકમા પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા.

 

View this post on Instagram

 

“Escaping the noises of concrete”

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here