ફિલ્મી દુનિયા

90ના દાયકાની આ એક્ટ્રેસની કેન્સર દરમિયાન થઇ ગઈ હતી કંઈક આવી હાલત, ઓળખવી પણ મુશ્કેલ

90ના દાયકાની મશહૂર એકટ્રેસ મનીષા કોઈરાલાએ હાલમાં જ તેના કેન્સરના સમયની એક તસ્વીર શેર કરી હતી. જેમાં જોઈ શકાય છે કે, મનીષા કોઇરાલાની હાલત કેન્સર દરમિયાન કેવી થઇ ગઈ હતી. હાલમાં તેના લુકમાં કેટલો બદલાવ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

મનીષા કોઈરાલાએ તેની કરિયરની શરૂઆત ‘સૌદાગર’ ફિલ્મથી કરી હતી. આ બાદ મનીષા કોઈરાલા ઘણી ફિલ્મોમાં નજરે આવી હતી. મનીષા કોઈરાલા 1942: લવ સ્ટોરી, અકેલે હમ અકેલે તુમ, ખામોશી: ધ મ્યુઝિકલ, મન જેવી સુપરહિટ ફિલ્મમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

ઘણા વર્ષો સુધી બોલીવુડમાં કામ કર્યા બાદ મનીષાની જિંદગીમાં એક ખરાબ સમય આવ્યો હતો. મનીષા કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમતી હતી. કેન્સર થવાના કારણે મનીષાએ બોલીવુડથી દુરી બનાવી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

મનીષાનો કેન્સરનો ઈલાજ ઘણા લાંબા સમય સુધી ચાલ્યો હતો. કેન્સરમુક્ત થયા બાદ મનીષા કોઈરાલાએ ફરી બોલીવુડમાં કમબેક કર્યું હતું. મનીષાએ બૉલીવુડ ફિલ્મ ‘સંજુ’ થી કમબેક કર્યું હતું. સંજય દત્ત પર આધારિત આ બાયોપીકમાં મનીષાએ સંજય દત્તની માતા નરગિસનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં મનીષાના રોલની ઘણી તારીફ પણ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

મનીષા કોઈરાલાએ ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી પરંતુ તે તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

ફિલ્મમાં પરત ફરતા મનીષાએ કેન્સરના ઈલાજ દરમિયાનની એક તસ્વીર શેર કરી હતી. જે થોડા સમયમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

મનીષા કોઈરાલાએ જે તસ્વીર શેર કરી છે એમાં 2 તસ્વીર છે. એક તસ્વીરમાં તે હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે તો બીજી તસ્વીરમાં તે પહાડોની વચ્ચે ઉભી રહેલી જોવા મળી રહી છે. આ તસ્વીરમાં મનીષાની ચારે તરફ વાદળ-વાદળ જ જોવા મળે છે. આ તસ્વીર જોઈને ફેન્સ સાચું જ ના લાગે કે મનીષા કોઈરાલા આટલી હદે બીમાર હતી.

આ તસ્વીર શેર કર્તાની સાથે મનીષાએ કેપ્સનમાં લખ્યું હતું કે, ‘આ બીજો મોકો આપવા માટે જિંદગીની હંમેશા આભારી રહીશ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ… આ શાનદાર જિંદગી છે અને મોકો પણ મસ્ત છે સ્વસ્થ જીવવાનો.’

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

મનીષા કોઈરાલાએ તેની યાદોને લઈને ‘Healed: How Cancer Gave Me A New Life’ પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તકમાં મનીષાએ અમેરિકામાં તેનો થયેલો ઈલાજ અને બાદમાં જિંદગીની નવી શરૂઆત અંગે લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

હાલમાં જ મનીષા કોઇરાલાએ કેન્સરને તેની લાઈફની એક ગિફ્ટ બતાવી હતી. મનીષા કોઈરાલાએ કહ્યું હતું કે, ‘મારા વિચારથી કેન્સર મારી લાઈફમાં ગિફ્ટ બનીને આવ્યું. મારો બીજાને જોવાનો અંદાજ અને મારુ મન સાફ થઇ ગયું.’

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

જણાવી દઈએ કે, મનીષા કોઈરાલા પાસે હાલમાં જ કોઈ ફિલ્મ નથી પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. 49 વર્ષની ઉંમરે મનિષા કોઈરાલા તેની ખુબસુરતી અને ફિટનેસથી બોલીવુડની નવી એક્ટ્રેસોને પાછળ રાખવામાં કામયાબ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

જણાવી દઈએ કે, મનીષા કોઇરાલાને બોલીવુડમાં 28 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. આટલા લાંબા સમય દરમિયાન મનીષાના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.