મનોરંજન

કેન્સર સમયે મનીષા કોઈરાલાની થઈ ગઈ હતી આવી હાલત, ફોટો શેર દિલમાં ઉતરી જાય તેવી વાત કહી

90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. થોડા સમય પહેલા મનીષા કોઈરાલા ‘સંજુ’ ફિલ્મમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

આ ફિલ્મમાં તેને સંજય દત્તની માતા નરગિસનો રોલ નિભાવી રહી હતી. આ ફિલ્મમાં નરગિસનો રોલ બહુજ નાનો હતો પરંતુ તેની એક્ટિંગની બધા લોકોએ તારીફ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

મનીષાએ લાંબા સમય બાદ ‘સંજુ’ ફિલ્મથી બોલીવુડમાં પાછી ફરી હતી. મનીષાએ લાંબા સમય બાદ ફિલ્મોમાં પરત ફરી હતી. મનીષા કોઈરાલાએ ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી પરંતુ તે તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

મનીષા કોઇરાલા ફિલ્મોથી દૂર થવાનું કારણ હતું કારણકે મનીષા કેન્સર જેવી બીમારીનો ભોગ બની ગઈ હતી. મનીષા કોઇરાલાને લાંબા સમય બાદ કેન્સરથી છુટકારો મળ્યો હતો. હાલમાં જ મનીષા કોઈરાલાએ સોશિયલ મીડિયા પર એક થ્રો-બેક તસ્વીર શેર કરી છે. જે થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.

મનીષા કોઈરાલાએ જે તસ્વીર શેર કરી છે એમાં 2 તસ્વીર છે. એક તસ્વીરમાં તે હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે તો બીજી તસ્વીરમાં તે પહડોની વચ્ચે ઉભી રહેલી જોવા મળી રહી છે. આ તસ્વીરમાં મનીષાની ચારે તરફ વાદળ-વાદળ જ જોવા મળે છે. આ તસ્વીર જોઈને ફેન્સ સાચું જ ના લાગે કે મનીષા કોઈરાલા આટલી હદે બીમાર હતી.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

આ તસ્વીર શેર કર્તાની સાથે મનીષાએ કેપ્સનમાં લખ્યું હતું કે, ‘આ બીજો મોકો આપવા માટે જિંદગીની હંમેશા આભારી રહીશ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ… આ શાનદાર જિંદગી છે અને મોકો પણ મસ્ત છે સ્વસ્થ જીવવાનો.’

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

મનીષા કોઈરાલાએ તેની યાદોને લઈને ‘Healed: How Cancer Gave Me A New Life’ પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તકમાં મનીષાએ અમેરિકામાં તેનો થયેલો ઈલાજ અને બાદમાં જિંદગીની નવી શરૂઆત અંગે લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

હાલમાં જ મનીષા કોઇરાલાએ કેન્સરને તેની લાઈફની એક ગિફ્ટ બતાવી હતી. મનીષા કોઈરાલાએ કહ્યું હતું કે, ‘મારા વિચારથી કેન્સર મારી લાઈફમાં ગિફ્ટ બનીને આવ્યું. મારો બીજાને જોવાનો અંદાજ અને મારુ મન સાફ થઇ ગયું.’

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

જણાવી દઈએ કે, મનીષા કોઈરાલા પાસે હાલમાં જ કોઈ ફિલ્મ નથી પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. 49 વર્ષની ઉંમરે મનિષા કોઈરાલા તેની ખુબસુરતી અને ફિટનેસથી બોલીવુડની નવી એક્ટ્રેસોને પાછળ રાખવામાં કામયાબ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.