ટેલિવિઝન પ્રેઝન્ટર, એક્ટર અને મોડેલ મંદિરા બેદી 47 વર્ષની ભલે થઇ ગઈ હોય પરંતુ ઉંમર તેના માટે ફક્ત એ નંબરથી વધુ કંઈ નથી. સૌથી ફિટ એક્ટ્રેસની લિસ્ટ બનાવવામાં આવે તો મંદિરા બેદીનું નામ ટોપ પર આવે. મંદિરાની હોટ તસ્વીર અને વિડીયો હંમેશા સાબિતી આપે છે કે, તે તેની ફિટનેશ પર કેટલું ધ્યાન આપે છે. આટલું જ નહીં મંદિરા બેદી તેની હોટ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
થોડા સમય પહેલા મંદિરા બેદી માલદીવમાં વેકેશન માણવા ગઈ હતી. ત્યારે તેને પિંક બિકીનીમાં તસ્વીર શેર કરી હતી. માલદીવમાં વેકેશનને યાદ કરીને પિંક બિકીની સાથે રેડ શ્રગ પણ સાથે કેરી કર્યું હતું. આ ફોટો શેર કરતા મંદિરા બેદીએ લખ્યું હતું કે, ‘બહુજ સમય થઇ ગયો માલદીવ, શું તું પણ મને મિસ કરે છે, જેવી રીતે હું તને મિસ કરું છું.’ફેન્સ મંદિરાનિઆ તસ્વીરને ઘણી પસંદ કરે છે.
માલદીવમાં વેકેશન માણવા ગયેલી મંદિરાએ લગાતાર એકબાદ એક બિકીનીમાં તસ્વીર શેર કરી હતી. તો થોડા દીવસ પહેલા મંદિરાએ સમુદ્ર કિનારે બિકીની પહેરીને ઝૂલા-ઝૂલતી નજરે આવી હતી.
મંદિરાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર રેડ બિકીની વળી તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં તે ઘણી સેક્સી નજરે આવી હતી. આ તસ્વીર શેર કરીને એક્ટ્રેસે લખ્યું હતું કે, આજનો મારો દિવસ… ધૂપ અને નીલો સમુદ્ર…મારા માટે આનાથી વધુ ખુશીની જગ્યા હોઈ શકે છે.
View this post on Instagram
I believe I can fly.. and I have my cape too!! . . @mandiradesigns #saltbymandira
મંદિરા બેદીએ શાહરુખ ખાન સાથે ‘દિલ વાલે દુલહનીયા’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી તેની અલગ સ્ટાઇલને લઈને ઓળખવામાં આવે છે. મંદિરાએ બૉલીવુડ સિવાય ઘણી સિરિયલ જેવી ‘શાંતિ’, ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’ માં કામ કર્યું છે.
આ સિવાય મંદિરાએ સ્પોર્ટ્સ કમેન્ટર તરીકે પણ ઘણા સમય સુધી કામ કર્યું છે. મંદિરાએ તેની કરિયરમાં ખુબ નામ કમાઈ અલગ જ પહેચાન બનાવી છે, પરંતુ તેને આ સફળતા પ્રાપ્ત કરતા તેને તેની અંગત જિંદગીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
મંદિરા બેદીએ 1999માં નિર્દેશક રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. મંદિરાએ 2011માં પુત્રને જન્મ આપ્યો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks