મનોરંજન

માલદીવમાં મોજ કરતી જોવા મળી મંદિરા બેદી, તેના દેખાવે ચાહકોનું લુંટ્યું દિલ, જુઓ તસવીરો

48 વર્ષની ઉંમરે અભિનેત્રી મંદિરાએ માલદીવ્સથી મસાલેદાર ફોટોસ મુક્યા, ફેન્સ જોતા જ ગયા ઓહો….

બૉલીવુડ અભિનેત્રી અને ટીવી હોસ્ટ મંદિરા બેદી હાલમાં માલદીવની અંદર રજાઓ માણી રહી છે. રજાઓ માણવા દરમિયાનની કેટલીક તસવીરો તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે. જે હાલમાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi) on

ફિટનેસ માટે જાણીતી મંદિરા બેદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર સમુદ્ર કિનારે મોજ કરતી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે રેડ રંગની પહેરીને જોવા મળે છે. સાથે જ તેને આજ રંગનો હેયરબેન્ડ પણ લગાવી રાખ્યો છે. મંદિરાની આ તસવીરો ઉપર ચાહકો સાથે સેલેબ્રિટીઓ પણ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેના આ પોઝને આકર્ષક જણાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi) on

મંદિરાએ આ ફોટો શેર કરવાની સાથે જ કેપશનમાં પણ લખ્યું છે: “આજે હું મારા દિવસનો ભરપૂર આનંદ ઉઠાવી રહી છું, સૂરજની રોશની અને ભૂરો સમુદ્ર… આનાથી વધારે ખુશનુમા જગ્યા મારા માટે કોઈ નથી.”

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi) on

મંદિરા બેદીના આ ફોટો ઉપર અભિનેત્રી મોની રોયે પણ કોમેન્ટ કરી છે. આ ઉપરાંત તેના ઘણા ચાહકો પણ તેની આ તસ્વીર ઉપર કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi) on

આ ઉપરાંત મંદિરાએ બીજી પણ કેટલીક તસવીરો શેર કરી છે જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. મંદિરાનો આ બોલ્ડ અવતારને જોઈને ચાહકો ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi) on

કોરોના વાયરસના કારણે મંદિરા છેલ્લા ઘણા સમયથી પોતાના ઘરે હતી. પરંતુ હવે છૂટછાટ મળતા જ તે રજાઓ માણવા માટે માલદીવ ચાલી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi) on

મંદિરા ગયા વર્ષે પણ માલદીવ ગઈ હતી. અને ત્યારે પણ તેને ત્યાંની સુંદર તસવીરો શેર કરી હતી.  મંદિરાની તસવીરો જોઈને કેટલાક ચાહકો તેને સલાહ પણ આપી રહ્યા છે. મંદિરાએ માલદિવનાં એક આયલૅન્ડનો વિડીયો પણ શેર કર્યો છે.