અજબગજબ ધાર્મિક-દુનિયા

રોજ મંદિરે જવાથી આવા થાય છે આવા ચમત્કારિક ફાયદા – 7 નંબર વાળો ફાયદો વાંચવાથી ‘પરમશાંતિ’ થઇ જશે

દુનિયામાં એવું કોઈ પણ વ્યક્તિ હું હોય જે ક્યારે પણ મંદિરના પગથિયાંના ચડ્યા હોય. અમુક લોકો દરરોજ મંદિર જાય છે તો અમુક લોકો ક્યારેક ક્યારેક મંદિર જાય છે. હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર, મંદિરમાં જવાથી મનમાં શાંતિ મળે છે. સાથે જ કોઈ પણ મંદિરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિથી ભક્તની આસ્થા અને વિશ્વાસને વધારે છે. મંદિરને જોઈને જ લોકો શ્રદ્ધા સાથે માથું નમાવીને ભગવાન સામે તેની ભક્તિ પ્રગટ કરે છે.

આમ તો આપણે મંદિરમાં ભગવાનના દર્શન ને ઈચ્છા પૂર્તિ માટે જતા હોય છે.પરંતુ મંદિર જવાથી આપણને કોઈને કોઈ લાભ તો જરૂર થાય છે. આપણા દેશમાં સદીઓથી મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાની પરંપરા ચાલતી આવતી હોય છે. જો આજે પણ આ પરંપરાને લોકો નિભાવે છે.

Image Source

શાસ્ત્રો અને વૈજ્ઞાનિક કારણ મુજબ મંદિરમાં જવાનું ધાર્મિક કારણ ઓ છે જ પણ સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. દરરોજ મંદિર જવાથી ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ અંત આવે છે.
મંદિરમાં જવાથી નીચે મુજબનાં લાભ થાય છે.

એકાગ્રતમાં વધારો
જયારે અસપને મંદિરમાં જઈએ છીએ તો ત્યાં ભગવાનની મૂર્તિના દર્શન કરીએ છીએ. દર્શન કરતી વખતે થોડા સમય માટે આપણે ભગવાનમાં એકાગ્ર થઇ જઈએ છીએ. તો મંદિરમાં જે ભક્તો જાય છે તેને માથા પર તિલક લગાડી દેવામાં આવે છે. માથાની વચ્ચે તિલક લગાડવામાં આવતા ત્યાં વિશેષ ભાગ ઉપર દબાણ આવે છે. તેથી આપણને તેમાં એકાગ્રતા વધે છે. તેથી સવારે અને સાંજે મંદિર જતી વખતે અચૂક તિલક કરવું.

Image Source

ઈમ્યુનીટીમાં વધારો

મંદિરમાં  પૂજા દરમિયાન હાથ જોડવાથી અને તાલી વગાડવાથી શરીરના ઘણા હિસ્સાઓ જોડાય જાય છે. જેના કારણે પોઈન્ટ્સ પર દબાવ આવે છે. આ કારણે શરીરના કાર્યમાં સુધારો આવે છે અને ઇમ્યુનીટી વધી જાય છે.

બેક્ટેરિયાનું પ્રમાણ નહિવત

મંદિરમાં કપૂર અને હવનના અને આરતી થતી રહેતી હોય બેક્ટેરિયા ખતમ થઇ જાય છે.અનવે  કપૂર અને હવનના કારણે બેકટેરિયા ખતમ થઇ જતા આપણા ફેફસામાં શુદ્ધ હવા પહોંચી જાય છે. તેથી વાયરલ ઈંફેક્શનનો ખતરો ટળી જાય છે.

બીપી કંટ્રોલ
મંદિરમાં આપણે ઉઘાડા પગે જઈએ છે. મંદિરમાં ઉઘાડા પગે ચાલતી વખતે અને પરિક્રમા કરતી વખતે સકારાત્મક રજા આપણા શરીરમાં પ્રવેશે છે. ઉઘાડા પગે ચાલવાને કારણે પગના દબાણના બિંદુઓ પર દબાણ આવે છે. તેથી બીપીની સમસ્યા ઓછી અથવા ખતમ થઇ જાય છે.

Image Source

ઉર્જામાં વધારો
મંદિરમાં જતી વખતે આપણે ઘંટી વગાડીએ છીએ. આ ઘંટીનો અવાજ 7 સેકન્ડ માટે આપણા કાનમાં ગુંજે છે. આ અવાજના કારણે શરીરમાં આરામ કરવા વાળા અંગ સક્રિય થયા છે. અને ઉર્જા લેવલમાં વધારો થાય છે.

તણાવ દૂર થાય છે. 

મંદિરના શાંત અને શુદ્ધ વાતાવરણના કારણે અને શાંતિમય વાતાવરણના કારણે મનને શાંતિ મળે છે. સાથે તણાવ દૂર થયો હોય એવો અહેસાસ થાય છે.

Image Source

ડિપ્રેશનમાંથી છુટકારો 

મંદિરમાં જઈને દરરોજ ભગવાનની આરતી ગાવવાથી મગની કાર્ય પ્રણાલીમાં સુધારો થાય છે. અને ડીપ્રેશનમાંથી છુટકારો થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks