ખબર

સાપને હેરાન કરી રહ્યો હતો આ શખ્સ, સાપે લીધો એવો બદલો કે વિડીયો જોઈને રુંવાડા ઉભા થઇ જશે

આ દુનિયામાં ઘણા લોકોને ખતરા સાથે રમવાનો શોખ હોય છે. પરંતુ આ શોખ ક્યારેક ભરે પડી જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈને તમને પણ થોડીવાર માટે ડર લાગશે.

Image Source

હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલથઇ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવકને કેમેરાની સામે જ સાપ કરડી જાય છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આ યુવક સાપ સાથે પંગો લેવાની કોશિશ કરી રહ્યો હતો. આ શખ્સ સાપને વારંવાર બટકું ભરવા માટે ઉશ્કેરતો હતો. આખરે સાપે મૌકો જોઈને કરડી ગયો હતો. ફેસબુક પર આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોને ફેસબુક પેજ Reptile Hunter પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોના દેખાડ્યા મુજબ સાપને થોડે દૂર રાખીને તેને ઉશ્કરેવામાં આવતો હતો. થોડીવાર બાદ સાપને પોતાના માથા પર રાખી દીધો હતો. સાપે પણ મૌકો જોઈને તેના માથું પકડી લીધું હતું. જેવી રીતે સાપે હુમલો કર્યો તે જોઈને તમે પણ થોડીવાર માટે ડરી જશો.આ યુવક સાપને દૂર કરવા માટે મહેનત કરે છે. પરંતુ બાદમાં આ વિડીયો બંધ થઇ જાય છે.

19 સપ્ટેમ્બરે આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. આ લખાય છે ત્યાં સુધી આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.