સોશિયલ મીડિયા ઉપર ખોલી પોલ, બેવફા પત્નીને સબક શીખવાડવા માટે આ વ્યક્તિ તેની સાસુ સાથે જ બાંધ્યા સંબંધો પછી

કોઈએ સાસુ સાથે માણ્યું તો, કોઈએ બાથ ટબમાં ગર્લફ્રેન્ડ જોડે…જાણો વિગત

આજેમ ઓટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે, સોશિયલ મડિયા દ્વારા તે પોતાના વિચાર પણ ઘણીવાર કેટલીક એપ ઉપર પોસ્ટ કરતા હોય છે અને તેના જવાબમાં લોકો પોતાનો અભિપ્રાય પણ આપતા હોય છે. પરંતુ ઘણીવાર કોઈ એવી પોસ્ટ કરે છે જે ચર્ચાનો વિષય બની જતી હોય છે. હાલ એવી જ એક પોસ્ટને લઈને સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આપણે ઘણા એવા લોકોને જોયા હશે જે પ્રેમમાં દગો ખાતા પોતાના પાર્ટનરને કોઈને કોઈ રીતે સબક શીખવાડવા માંગતા હોય છે. ઘણીવાર તો એવા પગલાં પણ લેતા હોય છે જે જાણીને જ રૂંવાડા ઊભા થઇ જાય. ત્યારે હાલ બ્રિટેનમાં રહેનારા એક વ્યક્તિએ પોતાની પત્નીને સબક શીખવાડવા માટે એવું પગલું ઉઠાવ્યું કે તે જાણીને આખી દુનિયા હેરાન રહી ગઈ.

સોશિયલ મીડિયા ઉપર આ વ્યક્તિએ જયારે પોતાના આ બદલાનો ખુલાસાઓ કર્યો ત્યારે લોકોને પણ તેની વાતનો વિશ્વાસ ના થયો અને લોકોના મનમાં પણ એમ થયું કે આવું તો હોઈ શકે ? ડેલી મેલના અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા સાઈટ Reddit પર એક યૂઝરએ લોકોને તેમના સીક્રેટ ઉજાગર કરવાની અપીલવાળી પોસ્ટ કરી.

આ યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું કે પોતાના અંગત સંબંધથી જોડાયેલા રહસ્યો ઉજાગર કરીએ. જેના ઉપર તમને દુઃખ થતું હોય. જેમાં ઘણા યુઝર્સ દ્વારા ચોંકાવનારી હકીકત લખવામાં આવી. પરંતુ એક વ્યક્તિએ જે જણાવ્યું જે વાંચીને દરેક વ્યક્તિ હેરાન રહી ગયું. તેને લખ્યું કે તેની પત્ની દગો આપી રહી હતી, જયારે તેને આ વાતની ખબર પડી ત્યારે તેને તેની પત્નીને સબક શીખવાડવાનું નક્કી કર્યું.

તે વ્યક્તિએ જણાવ્યું કે તેને તેની ચીટર પત્નીને સબક શીખવાડવા માટે તેની જ માતા એટલે કે તે વ્યક્તિનું સાસુ સાથે નજીકતા વધારવાનું શરૂ કર્યું. જલ્દી જ બંને નજીક આવવા લાગ્યા અને તેમની વચ્ચે પણ અતરંગ સંબંધો બંધાવવા લાગ્યા. યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું કે, “જયારે મને ખબર પડી કે મારી પત્ની મને દગો આપી રહી છે તો મેં મારી સાસુ સાથે સંબંધ બાંધવાનું શરૂ કર્યું, અમે બંને ઘણીવાર સંબંધો બાંધી ચુક્યા છીએ.”

આ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ ઉપર ઘણા લોકોએ પોતાના અંગત સંબંધો વિશેની જાણકારી આપી હતી. એક વ્યક્તિએ તો લખ્યું હતું કે “હું હોટ ટબમાં મારી પ્રેમિકા સાથે સંબંધ બાંધી રહ્યો હતો ત્યારે જ તેની માતા ત્યાં પહોંચી ગઈ. મારા માટે તે ખુબ જ અજીબ સ્થિતિ હતી. પરંતુ હું જે કરી રહ્યો હતો તે કરવાનું મેં ચાલુ જ રાખ્યું. આ દરમિયાન મારી પ્રેમિકાની માતા મારી સાથે વાતો કરતી રહી.”

Niraj Patel