છી છી ઘોર કળિયુગ! બૈરીના મોત પછી ભાઈએ તેની ‘બહેન’ સાથે વિતાવી રાત, હવે એવું કામ કરવા જઈ રહ્યા છે કે થું થું કરશો

ભાઈ-બહેનનો સંબંધ દુનિયામાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. સગી બહેન હોય કે પિતરાઈ બહેન આપણે હંમેશા સંબંધ જાળવીએ છીએ. આ સિવાય બહારની દુનિયામાં પણ જો આપણે કોઈને બહેન કે ભાઇ માનીએ તો તે સંબંધ નિભાવવામાં જરાય કચાશ રાખતા નથી. જો કે કેટલાક લોકોના કારણે આવા સંબંધો પર સવાલો ઉભા થાય છે. ત્યારે હાલમાં જ આવી એક સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા સાઇટ Reddit પર એક વ્યક્તિએ લખ્યું કે તે તેની પિતરાઈ બહેન એટલે કે તેની માસીની દીકરીના પ્રેમમાં છે. બંને મહિનાઓથી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની જેમ એકબીજા સાથે રહે છે અને રાત પણ સાથે વિતાવે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે મારી પત્ની, પુત્ર અને માસીની મોત થઇ ગઇ ત્યારે મેં મારી પિતરાઈ બહેનને મારી પાસે બોલાવી. આ પછી અમે એકબીજાની નજીક આવવા લાગ્યા. એવી માહિતી છે કે હવે બંને લગ્નની તૈયારી પણ કરી રહ્યા છે. આ 42 વર્ષીય વ્યક્તિએ Reddit પર લખેલી પોસ્ટમાં કબૂલાત કરી કે હવે તે અને તેની પિતરાઈ બહેન સાથે સૂઈ રહ્યા છે અને સાથે મળીને ઘર ખરીદવા માંગે છે. આટલું જ નહીં, આ વ્યક્તિએ કહ્યું કે તે તેની 38 વર્ષીય કઝિન બહેન સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેની સાથે બાળક રાખવા માંગતો નથી.

એટલા માટે વ્યક્તિએ નસબંધી કરાવી છે. Reddit પર r/TrueOffMyChest થ્રેડ પર પોસ્ટ કરતા, વ્યક્તિએ @onaccountofthetruth નામથી પોસ્ટમાં હેડિંગ રાખ્યુ- ‘હું મારી માસીની દીકરી સૂઉ છું.’ પોસ્ટમાં વ્યક્તિએ લખ્યુ-7 મહિના થઇ ગયા, જ્યારે તે બંનેએ સાથે સૂવાનું શરૂ કર્યુ હતુ. આખરે આ બધું કેવી રીતે શરૂ થયું ? આ અંગે વ્યક્તિએ લખ્યું કે ત્રણ વર્ષ પહેલા મારી પત્ની અને પુત્રનું અકસ્માતમાં મોત થયું હતું. મારી પિતરાઈ બહેન જેની માતા એટલે કે મારી માસી સાથે રહેતી હતી, તે મને મદદ કરવા માટે થોડા મહિનાઓ સુધી મારી સાથે રહી, જ્યારે તે પહેલીવાર ઘરે આવી ત્યારે અમારી વચ્ચે આવું કંઈ નહોતું.

પરંતુ તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ફિલ્મ જોતા જોતા અમે એકબીજાને ગળે લગાવીને સૂઈ ગયા. જો કે, જ્યારે અમે સવારે ઉઠ્યા, ત્યારે અમે હસવામાં કાઢ્યુ. પણ 8 મહિના પહેલા જ્યારે મારી માસીનું મોત થયું, ત્યારે મેં મારી પિતરાઈ બહેનને તેની માતાનું ઘર વેચવામાં મદદ કરવાની ઓફર કરી જેથી તે મારી સાથે થોડો સમય રહી શકે. ઘર વેચીને તે આવીને મારી સાથે રહેવા લાગી. પરંતુ એક રાત્રે અમે દારૂના નશામાં આગળ વધ્યા. બીજે દિવસે અમે કહ્યું કે આપણે આ બાબતને આગળ ન ચલાવવી જોઈએ અને તેને ત્યાં જ છોડી દેવી જોઈએ. પરંતુ વસ્તુઓ ટૂંક સમયમાં વધી.

આ ઘટના પછી અમે દરરોજ રાત્રે એકબીજા સાથે સૂવા લાગ્યા અને સંબંધો બાંધવાનું શરૂ કર્યું. જો કે, વ્યક્તિએ દાવો કર્યો કે તેણે નસબંધી કરાવી, જેથી તેની પિતરાઈ બહેન ગર્ભવતી ન થાય. હું સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી. અમારા પરિવારમાં અમારા બંને સિવાય અમારી પિતરાઈ બહેનના પિતા પણ છે. જો કે, તેમની સાથેના સંબંધો ક્યારેય સારા નહોતા. વ્યક્તિએ કહ્યું કે હવે અમે આ સંબંધને આગળ લઈ જઈને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ, પરંતુ લોકો અમારા સંબંધને ઘિનૌના કરાર આપે છે. વ્યક્તિએ ઓનલાઈન લોકોનો અભિપ્રાય માંગ્યો છે. આ પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!