ખબર

ફ્લાઈટમાં પતિએ પત્ની માટે એવું કામ કર્યું કે જાણીને વિશ્વાસ નહિ આવે, ખરેખર આવું પણ થઇ શકે?

આજે કોઈ પણ યુવતી એવું ઇચ્છતી હોય છે કે તેનો પતિ તેનું બહુજ ધ્યાન રાખે અને હંમેશા માટે તેની આસપાસ જ રહે. તો ઘણી યુવતીના પતિ પણ તેની પત્નીને રાણીની જેમ રાખી ધ્યાન રાખતા હોય છે. ત્યારે હાલમાં જ એક  ટ્વીટ વાયરલ થયું છે.

આ ટ્વીટ 5 સપ્ટેમ્બરના કરવામાં આવ્યું છે. જેમાં ટ્વીટમાં લખ્યું છે કે, એક પતિ તેની પત્નીની ઊંઘ ખરાબીના થાય તે માટે ફલાઇટમાં 6 કલાક સુધી ઉભો રહે છે.  ત્યારે આ ટ્વીટ પર ઘણા લોકોએ ટ્વીટ કરીને પતિ-પત્નીના પ્રેમના વખાણ કર્યા છે.


આ યુવકે આ તસ્વીરને ઘણા લોકોએ પતિના પ્રેમના વખાણ કર્યા છે. તો બીજી તરફ  ઘણા લોકોએ પત્નીના આ વર્તનને સ્વાર્થી ગણાવ્યું છે. ટ્વીટ કરીને લખ્યું છે કે, પોતાની ઊંઘ ખરાબ ના થાય તે માટે પતિને 6 કલાક સુસંઘી ઉભો રાખ્યો છે.


આ પોસ્ટને Courtney Lee Johnson નામના ટ્વીટર પરથી શેર કરવામાં આવી છે. જેના કેપશનમાં લખ્યું હતું કે, આ યુવક છેલ્લા 6 કલાકથી ઉભો છે જેથી તેની પત્નીની ઊંઘ થઇ શકે. શું આ પ્રેમ છે.  ત્યારે ટ્વીટર પર આ બાબતે રિએક્શન આવવા લાગ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks