કિસ કરતા કરતા કસરત કરી રહ્યું હતું આ કપલ, અચાનક થયું એવું કે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

મોટાભાગના લોકો પોતાની જાતને ફિટ રાખવા માટે કસરત કરતા હોય છે. કસરત કરતા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે. આ વાયરલ વીડિયોની અંદર ઘણા એવા કિસ્સાઓ પણ બનતા હોય છે જે આપણું હસાવી હસાવીને પેટ પણ દુખાવો દે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક કપલ કસરત કરી રહ્યું છે. કસરત કરતા કરતા આ કપલ એકબીજાને કિસ પણ કરે છે. પરંતુ અચાનક કઈક એવું થાય છે કે જોઈને લોકોનું હસવું રોકાઈ નથી રહ્યું.

કપલ કસરત કરતા કરતા જયારે એકબીજાને કિસ કરે છે એ દરમિયાન જ એક ત્રીજી વ્યક્તિ વચ્ચે આવી જાય છે અને અચાનક તે વ્યક્તિના મોઢેથી વચ્ચે આવેલા એ ત્રીજા વ્યક્તિના પાછળના ભાગ ઉપર કિસ થઇ જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ નિહાળી લીધો છે. તમે પણ આ વીડિયો જોઈને તમારું હસવું રોકી નહીં શકો.

Niraj Patel