કોરોના સંક્ર્મણ મામલે આખી દુનિયામાં હડકંપ મચાવ્યો છે. ઘણા દેશોમાં લોકડાઉન આવ્યું છે. તો લાખો લોકો આ સમયે ક્વોરેન્ટાઇન કર્યા છે. ઘરમાં બંધ લોકો સમય પસાર કરવા માટે કોઈને કોઈ નવું કામ કરતા રહે છે. આ વચ્ચે એક શખ્સએ તેની ઘરે દીવાલ તોડવાનું કામ શરૂ કર્યું હતું. આ દીવાલ તોડતા તેની પાછળ એક ગુફા મળી હતી. માનવામાં આવી રહ્યું, ગુફા 120 વર્ષ કરતા પણ વધુ જૂની છે.

યુકેમાં ડેવોનમાં રહેતા જેક બ્રાઉન નામના શખ્સે ક્યારે પણ વિચાર્યું નહીં હોય કે તેને સમય પસાર કરવા માટે તેને જે કદમ ઉઠાવ્યું છે તે જિંદગીમાં કયારે પણ નહીં ભુલાઈ.

જેક લોકડાઉનને કારણે ઘરમાં જ સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન તેની નજર ઘરની એક દીવાલમાં લાગેલા પેચ પર પડી હતી. આ દિવાલના આ પેચ પર કંઈક અલગ જ જોવા મળી રહ્યું હતું. આ દરમિયાન તેને વિચાર્યું કે આ અલગ જ પેચ પર શું હશે જેના કારણે દીવાલ તોડવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમયમાં તેને દીવાલમાં એટલું મોટું કાણું પડી દીધું કે, તેમાં ઘૂસીને આસાનીથી બીજી તરફ જઈ શકાય.

આ બાદ જેક આ કાણામાંથી ઘૂસીને દીવાલની બીજી તરફ ગયો તો તે જોઈને હેરાન થઇ ગયો હતો. ઘરની અંદર એક ખાલી મોટો એરિયા હતો. જોકે જે જગ્યા શોધી હતી તે એક જૂની ગુફા હતી. જેના પર પેન્ટ્સ કરીને ઢાંકી દીધી હતી. આ ગુફા 50 વર્ષ જૂની છે.
ગુફા મળવાથી હેરાન જેકે કહ્યું હતું કે, થોડી ઉત્સુકતા અને થોડી બીક મારા માટે સાચી સાબિત થઇ હતી. જેના કારણે મારે દીવાલમાં કાણું પડયું. મેં દીવાલમાં 2 કાણા પાડયા હતા. એક જોવા માટે અને બીજું ટોર્ચથી જોવા માટે, જયારે મેં જોયું ત્યારે મને મહેસુસ થયું કે, આ એક ગુફા છે.

દીવાલમાં કાણું પાડયા બાદ જૈક જયારે ગુફામાં ઉતરી જોયું ત્યારે અલગ-અલગ સમયે બિલ્ડર્સનું મટીરીયલ પણ જોવા મળ્યો હતો.
રિપોર્ટ્સ મુજબ, 120 વર્ષ જૂની સુરંગનો ઉપયોગ વર્ષો પહેલા ડબ્બો અને નિર્માણ કારથી જોડાયેલા સામાન રાખવા માટે કરવામાં આવતો હતો. જૈકે કહ્યું કે, ત્યાંથી ઘણો સમાન મળ્યો હતો. આ સિવાય એક જૂની સાઇકલ પણ મળી હતી. જૈકનું કહેવું છે કે, તેને વિચાર્યું પણ નથી કે સુરંગ કેમ કરવો ?
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.